પત્રકાર એકતા પરિષદ ની કડી તાલુકા કારોબારી સમિતી ની રચના કરાઈ.. સર્વ સંમતિથી હોદ્દેદારો નિમાયા.. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લા અને 252 તાલુકા ઓની કારોબારી ની રચના કરવામાં આવી છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં બાકી હોવાથી તેની કારોબારી સમિતી ની રચના કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની ખાતે […]
Author: Admin
વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ.છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે.
સમજથી ક્યાંય ઉપર શ્રદ્ધા રહેલી છે- રેખા પટેલ (ડેલાવર) રઢુ, વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક ખાસ ઉપલબ્ધી વિનાનું સામાન્ય ગામ.છતાં ત્રણ કારણોસર બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદી માં એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની […]
શાસ્ત્રી બની મારા જીવનનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો લગભગ 20 વર્ષ પહેલા મેં અમુક વાર્તાઓ લખી હતી શરૂઆત કરી
હું દેસાઈ માનસી અને હવે દેસાઈ માનસી શાસ્ત્રી બની મારા જીવનનો આ એક મહત્વપૂર્ણ તબક્કો હતો લગભગ 20 વર્ષ પહેલા મેં અમુક વાર્તાઓ લખી હતી શરૂઆત કરી વાર્તાઓ થી અને મેં સૌ પ્રથમ 2015માં સુરત ની પ્રસિદ્ધ કોલેજ એમ ટી બી માં હું ગઈ હતી મારી મમ્મી સાથે એક શોર્ટ ફિલ્મ બનાવવાના વિચાર સાથે અને […]
વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન
વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ અને લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ સંપન્ન આજ તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ વિસાવદર ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે આગમ દિવાકર પૂ.જનકમુનિ મ.સા.ની ૯૨ મી જન્મ જયંતિ અને શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મ.સા.ના અંતરિક્ષના આશિર્વાદ સાથે નિ:શૂલ્ક નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ. […]
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેંટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આણંદ તારીખ-૧૦/૦૮/૨૦૨૪ શનિવારે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા, શ્રીમતી હંસાબેન હીરાલાલ રેડ ક્રોસ ભવન અને બ્લડ સેંટર દ્વારા વાર્ષીક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.જેમા રેડ ક્રોસની માનવતાવાદી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ […]
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન
સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં રક્તદાન શિબિર”નું આયોજન સત્સંગ શિક્ષા પરિષદ- ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ; લાઠીદડમાં આજરોજ તારીખ 10/ 8/ 2024 ને શનિવારના રોજ સંસ્થાના આદ્યસ્થાપક અક્ષરનિવાસી પરમ પૂજ્ય ગુરુજી પુરાણી સ્વામીશ્રી નારાયણપ્રિયદાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે શાળામાં “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાઠીદડ; સમઢીયાળા નંબર 1; કારિયાણી ગામના ગ્રામજનોએ […]
ક્રિકેટ સટ્ટાકાંડમાં ભુજ પોલીસે રાધનપુરથી વધુ એક યુવકને ઝડપ્યો..દુબઈ સટ્ટાકાંડ મામલો
ક્રિકેટ સટ્ટાકાંડમાં ભુજ પોલીસે રાધનપુરથી વધુ એક યુવકને ઝડપ્યો..દુબઈ સટ્ટાકાંડ મામલો રાધનપુરનો સાગર બેન્ક એકાઉન્ટ ખોલાવી ઇન્સ્ટસ્ટ કીટ અને સીમકાર્ડ દુબઈ મોકલતો હતો… પાટણમાંથી તાજેતરમાં દુબઈ ખાતે ક્રિકેટ સટ્ટો રમાડતાં રાધનપુરના કમાલપુરના વતની અને વર્ષોથી દુબઈમાં રહેતો ભરત ચૌધરી પાટણમાં આવતા ભુજ સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડ્યો હતો.તેના મોબાઇલમાંથી 52.13 અબજના હિસાબો મળી આવતા પોલીસ […]
આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા
આગામી 5 ઓગસ્ટથી શરૂ થતાં શ્રાવણ માસ દરમ્યાન સલાયાના શિવમંદિરો પાસેના વિસ્તારમાં સફાઈ કરાવવા બાબતે લેખિત રજૂઆત કરતા સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા આગામી 5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે જેમાં આં વખતે 5 સોમવાર આવી રહ્યા છે.આં શ્રાવણ માસ દરમ્યાન શ્રદ્ધાળુ ભક્તો શિવ મંદિરોમાં પૂજા માટે જાઈ છે. જ્યા તેઓ […]
ખાંભા શ્રી લેરીયા ખોડીયાર આશ્રમ ખાતે શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી
ખાંભા શ્રી લેરીયા ખોડીયાર આશ્રમ ખાતે શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ ખાંભા ખાતે પીપળવા રોડ હાથસણી ડુંગર પાસે પ્રકૃતિના ખોળે આવેલ શ્રી લેરિયા ખોડીયાર આશ્રમ ખાતે મહંત શ્રી જગદેવીદાસ માતાજી સાનિધ્યમાં હવન કુંડ તેમજ શ્રી કાળભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ખાંભા તેમજ આસપાસના […]
ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું
ચાપરડા શ્રીબ્રહ્માનંદ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું તાજેતરમાં શાળાકીય રમત એસોસિયેશન દ્વારા આયોજીત તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધા યોજાયેલી હતી. જેમાં ચાપરડા બ્રહ્માનંદ વિદ્યામંદિરના ડી.એલ.એસ.એસ. અને ઇન સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ, બહેનો દ્વારા મેડલ પ્રાપ્ત કરી શાળા, અને તાલુકા, જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા […]










