વિસાવદર પોલીસ સ્ટેશનના અનેક અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરનાર મહિલા પીએસઆઇ ની બદલી મહિલા પીએસઆઇ સલમાં સુમરાને ભવ્ય વિદાયમાન અપાયું વિસાવદરતા.વિસાવદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયના અનેક ડીટેકટ ગુનાઓ પોતાની સૂઝબૂઝ તથા કુનેહપૂર્વક ડીટેકટ કરી ગુનેગારોમાં સતત ફફડાટ ફેલાવનાર મહિલા પોલીસ અધિકારી સલમાં સુમરાની માળિયા હાટીના ખાતે સ્વતંત્ર પોલીસ સ્ટેશનમાં બદલી થતા તેમને ભવ્ય […]
Author: Admin
બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૨૩,૮૦૦/- સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૨૩,૮૦૦/- સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા […]
બોટાદના શિવ હોમીયોપેથીક ક્લિનીકના ડૉ સંજય કણજરીયાને કેબિનટ મંત્રીના હસ્તે સન્માન
બોટાદના શિવ હોમીયોપેથીક ક્લિનીકના ડૉ સંજય કણજરીયાને કેબિનટ મંત્રીના હસ્તે સન્માન ૭૮ માં સ્વતંત્રતા પર્વ દિવસની ઉજવણી નિમિતે બોટાદ શિવ હોમીયોપેથીક ક્લિનીક ના ડૉ. સંજય કણજારીયા એ ૨૧×૫ એમ એમના સૌથી મોટા ભંગદરનુ ઓપરેશન વગર હોમીયોપેથીક દવાથી સારવાર કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પ્રાપ્ત કરેલ તે સિદ્ધિને બિરદાવી સન્માનિત કરેલ. જેમાં માનનીય મંત્રી પ્રવાસન, […]
બાંગ્લાદેશની ઘટનાથી હિંદુ સમાજમાં ભારે રોષ, પાટણ જિલ્લાનાં સાંતલપુર શહેરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો..
બાંગ્લાદેશની ઘટનાથી હિંદુ સમાજમાં ભારે રોષ, પાટણ જિલ્લાનાં સાંતલપુર શહેરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો.. સાંતલપુર માં હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી કાઢીને બાગ્લાદેશ માં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું…હિન્દુ સંગઠનના લોકોએ વારાહી મામલતદારને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરી.. *સમગ્ર સાંતલપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બાગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓને […]
વિસાવદરના મહિલા પી.એસ.આઇ. નો વિદાય સમારંભ યોજાયો
વિસાવદરના મહિલા પી.એસ.આઇ. નો વિદાય સમારંભ યોજાયો વિસાવદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પી.એસ.આઇ. મેડમ એસ.આઈ. સુમરા નો વિદાય સમારંભ યોજાયો. મેડમ સુમરા એ પોતાના ફરજ સમયકાળ દરમિયાન સુઝબુઝ અને કુનેહ પૂર્વક અનેક ડિટેક્ટ ગુનાખોરીઓનો ભેદ ઉકેલી આરોપીઓને જબ્બે કરેલ. સમાજમાં જાંબાજ, નિડર અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા પી.એસ.આઇ. ની માળિયા […]
વિસાવદરમાં સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી
વિસાવદરમાં સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી વિસાવદર વિ.હિ.પ, બજરંગ દળ અને ગૌરક્ષક દળના સંયુક્ત ઉપક્રમે તિરંગા ફ્લેગ સાથે જલતી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળના આનંદ સ્વામી, પૂ. મુકુંદસ્વામી તથા શહેર અગ્રણીઓએ ભારત માતાની તસ્વીરને અક્ષત સાથે કુમકુમ તિલક કરી મશાલ રેલીને ડી.જે.ના દેશભક્તિના શૌર્ય ગીતો તથા ગગન ભેદી નારાઓ […]
ભારત દેશને આઝાદી મળ્યાને ૭૮ વર્ષ પુરા થયા.સ્વતંત્રતાના આ દિવસે એ દરેક વીરોનાં બલિદાન અને સંઘર્ષને ભૂલાય તેમ નથી- રેખા પટેલ ( ડેલાવર)
ભારત દેશને આઝાદી મળ્યાને ૭૮ વર્ષ પુરા થયા.સ્વતંત્રતાના આ દિવસે એ દરેક વીરોનાં બલિદાન અને સંઘર્ષને ભૂલાય તેમ નથી- રેખા પટેલ ( ડેલાવર) દૂધમલ શહીદોના રક્તથી શોભતી આઝાદી સસ્તી નથી. ના મનાવો આ દિવસ નામ પુરતો, આટલામાં મુક્તિ નથી. સાચી સમજ વિના આઝાદી એમ કોઈને કઈ ફળતી નથી. લગભગ ૨૦૦ વર્ષની ગુલામી પછી દેશ આઝાદ […]
જમીઅતે ઉલલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું
જમીઅતે ઉલલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર માં વૃક્ષારોપણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું આણંદ તારીખ-૧૫/0૮/૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ જમીઅતે ઉલલ્માએ હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા દ્વારા તારાપુર મુસ્લિમ કબ્રસ્તાન તારાપુર ખાતે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો પર્યાવરણ,પ્રકૃતિ બચાવો અને છોડ […]
મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
મેંદરડા તાલુકાના મોટી ખોડીયાર ખાતે 78 માં સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી આન બાન સાન સાથે ધ્વજ ફરકાવવામાં આવ્યો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકાનાં મોટી ખોડીયાર ગામે તાલુકા કક્ષાનો 78મો સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર કિશન ચાંદલીયા, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ વિજય, ભાઈ પાનસુરીયા, […]
શિહોર તાલુકાની વડિયા પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની શાનદાર રીતે ઉજવણી કરાઈ..
શિહોર તાલુકાની વડિયા પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર દિનની શાનદાર રીતે ઉજવણી કરાઈ.. આજ રોજ તા 15.8.24ને ગુરુવારે ભાવનગર જિલ્લાની શ્રી વડિયા પ્રાથમિક શાળા,તા. સિહોર માં 78 મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.. જેમાં ગામના વડીલો, આગેવાનો, માતાઓ અને બહેનો, SMC ના સભ્યો,શાળાના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.* *આ પ્રસંગે શાળાના બાળકોએ […]










