Gujarat

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા સલ્મ વિસ્તાર માં બહેનો ને સાડી તથા બાળકો ને ફ્રુટ વિતરણ કરાયુ

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા સલ્મ વિસ્તાર માં બહેનો ને સાડી તથા બાળકો ને ફ્રુટ વિતરણ કરાયુ જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિર ના સૌજન્ય થી નારી વંદન ઉત્સવ – ૨૦૨૪ અંતર્ગત તા.૮/૮/૨૪ ના […]

Gujarat

વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન..

વિસાવદરમાં ગાઠાણી જૈન હોસ્પિટલમાં વિના મૂલ્ય નેત્રયજ્ઞ તથા ઓર્થોપેડિક કેમ્પનું આયોજન.. વિસાવદર શ્રીવર્ધમાન સેવા સંઘશ્રી ગાઠાણી સાર્વજનિક જૈન હોસ્પિટલ તથા શ્રીમતી પ્રવિણાબેન ન્યાલચંદ ગોપાણીના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન તથા સારવાર કેન્દ્ર વિસાવદર દ્વારા આગમ દિવાકર જનકમુનિ મહારાજ સાહેબની ૯૨ મી જન્મ જયંતિ તેમજ શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મહારાજના આશીર્વાદ સાથે તા.૧૧-૮- ૨૦૨૪ ના રોજ […]

Gujarat

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન

સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતના ૪૧,૫૫૬ ઉદ્યોગોનું ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટ, અમદાવાદ અને સુરત અને વડોદરાના લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગકારો અગ્રેસર ઔદ્યોગિક ઉત્પાદનોને વૈશ્વિક માપદંડો સુધી લઇ જવા અપાતા ઝેડ સર્ટિફિકેટ સાથે ઉદ્યોગકારોને મળે છે લાભો વડોદરાના ગ્રિન સર્જીકલ નામના મધ્યમ કક્ષાના ઉદ્યોગે સતત સાત વર્ષથી ગોલ્ડ સર્ટિફિકેટ મેળવી […]

Gujarat

નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ

નાના ધંધા-રોજગાર કરતા કારીગરોની લાગણીને ધ્યાને રાખીને જરૂરી સુધારા સાથે સંવર્ધિત “માનવ કલ્યાણ યોજના ૨.૦” અમલમાં મૂકાઇ *નવી યોજના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધન-ઓજારોની ટૂલકીટ ખરીદવા માટે ઇ-વાઉચર અપાશે: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત* ………………………………. *માનવ કલ્યાણ યોજના ૨.૦ અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક કારીગરો માટે ઇ-કુટીર પોર્ટલ ખુલ્લું મૂકાયું* ………………………………. સમાજના દરેક વ્યકિતના આર્થિક […]

Gujarat

સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા

સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા ધારી તાલુકાના સરસીયા ગામના પરશુરામ યુવા ગ્રુપના ૧૭ યુવાનો સાથે જોડાયેલા પુખ્ત ઉંમરના ભાવિકજનોએ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વહેલી સવારે ધારી, વિસાવદર, રામપરા (રૂપલઆઈ ધામ), સાસણ, તાલાળા, વેરાવળ થી સોમનાથ મહાદેવને શિશ ટેકવવા પગપાળા પ્રસ્થાન કરેલ. પગપાળા રૂટ દરમિયાન વિસાવદર શહેરના સેવાભાવી પ્રતિનિધિઓ જશુભાઈ બશિયા પૂર્વ કોર્પોરેટર, વિદ્વાન […]

Gujarat

બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બોટાદ મુક્તિધામ ખાતે વૃક્ષ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની કર્મ ભૂમિ બોટાદ નગરે સમગ્ર શહેરીજનો અને વિવિધ સંસ્થાઓ ના સહયોગ થી મુક્તિધામ ના સ્વપ્નદ્રષ્ટા – પ્રણેતા જાયન્ટ્સ સંસ્થા ના સી.એલ.ભીકડીયા ના અથાગ પ્રયત્ન થી સુંદર હરિયાળું મુક્તિધામ નિર્માણ પામેલ છે આજ તા. ૪/૬૮/૨૪ ના […]

Gujarat

બરવાળાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય બાળમેળો અને આનંદ બજાર યોજાઈ

બરવાળાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય બાળમેળો અને આનંદ બજાર યોજાઈ સતત શિસ્ત, સંસ્કાર, સ્વસ્થતા તથા આગવી ,અવનવી અને મૂલ્યલક્ષી ઈનોવેટિવ પ્રવૃતિઓથી ધબકતી શ્રેષ્ઠ સરકારી શાળા એટલે બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા ચાલુ વર્ષે શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામા બાળકોમાં આનંદ, ઉલ્લાસ અને જીવનલક્ષી પ્રવૃતિઓ થકી કેળવણીની કેડી કંડારતા ઉત્તમ રીતે બાળમેળાની ઉજવણી કરવામાં આવી […]

Gujarat

મધ્ય ગીરમાં માઇ ભક્ત દ્વારા કંકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણીયા સોમવારે મહાપૂજા યજ્ઞ

મધ્ય ગીરમાં માઇ ભક્ત દ્વારા કંકેશ્વર મહાદેવના પરિસરમાં શ્રાવણીયા સોમવારે મહાપૂજા યજ્ઞ વિસાવદર પાસેના ગીર મધ્યમાં આવેલ કનકેશ્વરી માતાના ધામમાં શ્રાવણ માસના પ્રારંભે કંકેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ દેવોના દેવ મહાદેવને શ્રી માતાજી કનકેશ્વરી તીર્થધામના માઇ ભક્ત શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ અને શાહ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ મહિનાના દરેક સોમવારે […]

Gujarat

બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા

બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા (કનુભાઈ ખાચર દ્વારા ) આજરોજ બોટાદ ગામ ધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક/ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકાર મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તેમજ સાથે નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહસુખભાઈ તેમજ જિલ્લા ભાજપ […]

Gujarat

તેજસ્વી વિદ્યાર્થી ક્રિશ માકડીયાનો બાલાચાડી સૈનિક સ્કૂલમાં એડમિશન

તેજસ્વી વિદ્યાર્થી ક્રિશ માકડીયાનો બાલાચાડી સૈનિક સ્કૂલમાં એડમિશન જૂનાગઢ જિલ્લાના બામણગામના વતની વિદ્યાર્થી ક્રિસ લલિતકુમાર માકડીયાએ વિદ્યાભ્યાસ દરમિયાન સૈનિક સ્કૂલની પરીક્ષામાં ઉચ્ચ મેરીટ મેળવી બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવેલ. તે બદલ ચોકી ક્લસ્ટરના સી.આર.સી ભાવિકાબેન ગોર, ડેરવાણ પ્રા.શાળાના આચાર્ય દુર્ગેશકુમાર મહેતા, પે સેન્ટર આચાર્યશ્રી અને પેટા શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ. સી. […]