Gujarat

પાનોલી જી.આઇ.ડી.સી.મા આવેલ એચ.પી. ફાર્મા કંપની  દ્વારા જાહેર રસ્તા પર કેમિકલ યુક્ત જળ પ્રદૂષણ ફેલાવતા જી.પી.સી.બી ની નોટિસ 

વિરલ ગોહિલ, ભરૂચ  કેમીકલયુક્ત જળ પ્રદૂષણ છોડનાર પાનોલીની કંપની સામે નોટિસ ફટકારાતા ઉદ્યોગ જગતમાં હડકંપ અને પર્યાવરણ પ્રેમીમાં રાજીપો. – – કડક હાથે કામ લેવાશે તો જ પર્યાવરણ બચાવાશે : GPCB  ના આરો અંકલેશ્વર ડિવિઝન રાખોલીયા સાહેબ. – પાનોલીમાં ફરી એકવાર  પર્યાવરણ શત્રુ કંપની એચપી ફાર્મા જાહેરમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીનાે નિકાલ કરતા રંગેહાથ ઝડપાઈ […]

Gujarat

વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર અર્પણ કરતા લોક પ્રતિનિધિઓ

વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર અર્પણ કરતા લોક પ્રતિનિધિઓ વિસાવદર નગર પાલિકા દ્વારા વિસાવદર શહેરના રહીશો ઉપર લાદવામાં આવેલા કરવેરા રહેણાંક વિસ્તારમાં રૂ.૬૦૦/- પાણી વેરાના ૧૦૦૦/- કરવામા આવેલ, રૂ.૫૦/- સફાઈ વેરોના ૧૦૦/- કરવામા આવેલ, રૂ.૨૫/- લાઈટ વેરાના ૭૫/- કરવામા આવેલ છે. રૂ.૫૦૦/- ભૂગર્ભ ગટરના કરવામા આવેલ છે. જયારે બિન રહેણાંક વિસ્તારમા રૂ.૧૦૦૦/- પાણી વેરાના […]

Gujarat

મેંદરડાના મણીનગર અને સાત વડલા વિસ્તારમાં દીપડાના આટા ફેરા થી લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

મેંદરડાના મણીનગર અને સાત વડલા વિસ્તારમાં દીપડાના આટા ફેરા થી લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે ગત રાત્રિના ગોવિંદ પાર્ક વિસ્તારમાં દીપડાએ એક વાછરડાનો શિકાર કરી ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો હતો ત્યારે વન વિભાગ અને ગ્રામ પંચાયત સંયુક્ત સંકલન કરી આ બાબતે લોકોની પરેશાનીનો સુખદ અંત લાવવા પ્રયાસ કરવા ખૂબ જ જરૂરી બન્યો છે આ […]

Gujarat

રાજકોટ ખાતે યોજયો “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪

રાજકોટ ખાતે યોજયો “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪ રાજકોટ ખાતે ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ નાં ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો રાજકોટ […]

Gujarat

વિસાવદર નગરપાલિકા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિસાવદર નગરપાલિકા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વિસાવદર સાર્વજનિક ધર્મશાળામાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મારફત વિસાવદર નગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. સૌ પ્રથમ શહેરના આમંત્રિત પ્રતિનિધિઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ કલા રસિકો તબલા વાદક મોહનભાઈ ઘાવરી સાજિંદા વૃંદ સાથે સિંગર કલાકાર ગુણવંતભાઈ બારોટ તથા રેખાબહેન બારોટ એ મધુર કંઠે સંતવાણી રજૂ […]

Gujarat

વિસાવદર નગરપાલિકાએ કરવેરામાં વધારો જાહેર કરતાં શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર

વિસાવદર નગરપાલિકાએ કરવેરામાં વધારો જાહેર કરતાં શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર તા. ૧-૮-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવેલ. ચાલુ વર્ષમાં નગરપાલિકા વિસાવદર મારફત નવા કરવેરાના અમલવારી બાબતે પ્રસિદ્ધ કરેલ ભાવ પત્રકના અનુસંધાને વિસાવદર કોંગ્રેસ સમિતિએ લોકહિતને ધ્યાનમાં રાખી વધારો કરેલ કરવેરા બાબતે ઘટતું કરી યોગ્ય કાર્યવાહી કરવા […]

Gujarat

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલા PIB ના વાર્તાલાપની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોજાઈ માહિતીપ્રદ પ્રદર્શની અને વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ

  આહવા-ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલા PIB ના ‘વાર્તાલાપ’ કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા માહિતીપ્રદ પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતિય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિને, ડાંગ […]

Gujarat

જામજોધપુર પાસેના બગધરાના જયેશભાઇ શીલું ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ

જામજોધપુર પાસેના બગધરાના જયેશભાઇ શીલું ને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ જામજોધપુર તાલુકાના બગધરા ગામના વતની શ્રીજયેશભાઈ શીલુ. હાલ હાલ રા.બ્રા.જ્ઞા.સે.સંઘ જામનગર જીલ્લાના વિભાગીય પ્રમુખ, બગધરા બ્રહ્મ સમાજના સંચાલક અને બગધરા રા.બ્રા.યુવક મંડળના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. મિલનસાર સ્વભાવના કારણે જયેશભાઈ બહોળુ મિત્ર વર્ગ ધરાવે છે. આજના તેમના જન્મદિવસે સગા, સંબંધીઓ, પરિવારજનો, સ્નેહીજનો તેમજ […]

Gujarat

મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા

મેંદરડા ના દાત્રાણા ગામે ટીટોડી એ અગાસી ઉપર ઈંડા મુકયા લોકમાન્યતા મુજબ ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદ વધુ થવાની શક્યતા અને લોકઉમ્મીદ કરતાં હોય છે મેંદરડા તાલુકા ના દાત્રાણા ગામના ખેડૂત જયસુખ ભાઈ બરવાડીયા ના રહેણાંક મકાનની અગાસી ઉપર ટીટોડી એ ઈંડા મુકયા છે તેની જાણ ગીરધરભાઈ વેકરીયા ને થતા મેંદરડા ના પ્રકૃતિ […]

Gujarat

ડાંગ : સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

  : આહવા:ડાંગ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું […]