Gujarat

આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર – દિલ્હી વસતાં રઘુવંશી અગ્રણી રાજેશભાઈ બાલુભાઇ રાજાએ ભેરૂને રામ રામ  કહ્યા

આ પ્રતિભાવ છે મૂળ ચલાલા પાસે આવેલ નાનકડાં એવા ગામ ચરખા ગામના વતની અને હાલ છેલ્લા ચાલીસ વર્ષથી ગુજરાત બહાર સ્થાયી થયેલ રાજેશભાઈ બાલુભાઇ રાજાના.. એક ગુજરાતી તરીકે પોતાના સંસ્મરણો અને અનુભવનો નિચોડ.. એના જ શબ્દોમાં એ સાથે આજે મને વતન (ચલાલા કાઠીયાવાડ) ગુજરાત છોડ્યાને પૂરાં ચાલીસ વર્ષ થયાં !!! ઓડિસા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્ય […]

Gujarat

સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચેકડેમ, તળાવ અને ડેમ માંથી માટી કાપ મોરામ ઉપડવા નો પરિપત્ર કરવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ ની માંગ

2023ના વર્ષ માં 09/02/23 ના રોજ પરિપત્ર થયો હતો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી કરાઈ રજુવાત ગુજરાત સરકાર દ્વારા ઉનાળાની શરૂવાત માં નદી, ચેકડેમ, તળાવ, ડેમ માં પાણી ખાલી થતા જ તેમાં સંગ્રહ થયેલા માટી, મોરમ અને કાપ ને ખેડૂતો જમીન સુધારણા માટે ઉપયોગ માં લઇ શકે જેથી […]

Gujarat

દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સાયણનાં નીલ પ્રજાપતિનું સન્માન

               શુભવંતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સુરત મુકામે યોજાયેલ એક વિશેષ સમારોહમાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામનાં રહેવાસી નીલ જગદીશચંદ્ર પ્રજાપતિને તેની શૈક્ષણિક સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ વિશેષ સન્માન તેમનાં પિતા કે જેઓ સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૨-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ […]

Gujarat

લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન નું આયોજન

*લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા મેરેથોન નું આયોજન* લાયન્સ ક્લબ ઓફ સુરેંદ્રનગર રોયલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમવાર કેન્સર અવેરનેસ, સ્વચ્છતા અને વોટીંગ અવેરનેસ જેવા સારા કાર્ય માટે Marunthon 2024 નું આયોજન કરેલ છે. મેરેથોન ૨૦૨૪ નું આયોજન તારીખ: ૨૫-૦૨-૨૦૨૪ ને રવિવારે સવારે ૦૬.૦૦ કલાકે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે. જેમાં […]

Gujarat

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વા રાIIT- ગાંધીનગરના એકેડમિક બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ હોસ્ટેલ્સ-સ્ટાફ ક્વાટર્સ બિલ્ડિગનો જમ્મૂથી વર્ચ્યુઅલી શિલાન્યાસ

IIT, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ શિલાન્યાસ-લોકાર્પણ કાર્યક્રમો યોજાયા ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના ૮૩ સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ કરાવ્યો હતો. આ સાથે તેમણે ગુજરાતમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ-૧(બી) નું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ […]

Gujarat

ખેડા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગીની ૬,૩૩૩અરજીઓ મંજૂર કરાઇ ઃ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં બિનખેતી માટેની પરવાનગી સંદર્ભે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહેસુલ વિભાગના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતી માટેની પરવાનગી માંગતી કુલ ૪૯૨૦ અરજીઓ મળી હતી. આ મળેલી અરજીઓ પૈકી ૩૧૨૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જ્યારે ૧૭૯૭ અરજીઓ દફતરે કરાઈ છે જ્યારે માત્ર એક અરજી […]

Gujarat

લીમખેડા ખાતે રૂ. ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવીન હાઈ લેવલ બ્રિજનું નિર્માણ કરાશે

દાહોદ જિલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં રૂ.૧૫૩૬. ૪૬ કરોડના ૧૭૬૧ રસ્તાઓના કામ પૂર્ણ દાહોદ, વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, છેલ્લા ૮ વર્ષમાં રૂપિયા ૧૫૩૬. ૪૬ કરોડના ખર્ચે ૧૭૬૧ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે. લીમખેડા જુના માઇનોર બ્રિજના સ્થાને નવા હાઈલેવલ માઇનોર બ્રીજ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં […]

Gujarat

રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર થઈ સ્માર્ટ વિલેજને મળશે પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ :- ગ્રામ પંચાયતના વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ […]

Gujarat

‘ખેલ મહાકુંભ’ ના પરિણામે ગુજરાતમાં રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયાઃ મંત્રીશ્રી હર્ષ સંઘવી

ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવીન રમતો ઉમેરાઇઃએક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે ગીર સોમનાથ જિલ્લામાં ૧.૩૩ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગાંધીનગર, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. વધુંમા ખેલ મહાકુંભ માં […]