Gujarat

રાજકોટ રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ.

રાજકોટ રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ. રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવ, ઇ/ચા મદદનીશ પોલીસ કમિશનર-ઝોન-૧, ટ્રાફિક શાખા એમ.આઇ.પઠાણ અને ઇ/ચા મદદનીશ પોલીસ કમિશનર-ઝોન-૨, ટ્રાફિક શાખા વી.જી.પટેલ તેમજ ટ્રાફિક […]

Gujarat

રાજકોટ-શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષ ના નાબાલીક યુવક ને ઢોર માર મારવામાં આવેલ.

રાજકોટ-શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષ ના નાબાલીક યુવક ને ઢોર માર મારવામાં આવેલ. રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર શાપર-વેરાવળ બુદ્ધ નગર વિસ્તાર મા રહેતા ખુશાલ ભુપતભાઇ પરમાર ને ગત તા.૧૮/૭/૨૫ ને શુક્રવાર ના રોજ સમય સાંજે ૮ થી ૯ ના અરસામાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના સ્ટાફ ના પોલીસ અધિકારી દ્વારા ખોટી રીતે બાઇક […]

Gujarat

જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારનો પ્રારંભ થયો

જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારનો પ્રારંભ થયો રાષ્ટ્રીય સેમિનારમાં સમાજશાસ્ત્રીઓ અને શોધસ્કોલર્સનાં સંશોધિત પેપર દ્વારા વૈચારિક મંથનનાં નિશ્યંદન પરિપાક સ્વરૂપ ગુજરાતનાં વણખેડાયેલા અનેક વિકાસબીંદુઓની પથ રેખાઓ તૈયાર થશે. – પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૈાહાણ, કૂલપતિ જૂનાગઢ તા. ૧૯, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સમાજશાસ્ત્ર અને સામાજિક […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

રાજકોટ મહાનગરપાલિકા ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. રાજકોટ શહેર તા.૨૦/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચરી ખાતે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા, બ્રિજ તેમજ અન્ય કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આજની આ સમીક્ષા બેઠકમાં માનનીય પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર નયનાબેન પેઢડીયા, […]

Gujarat

રાજકોટ વોર્ડનં.૪માં વિસ્તારમાં ચાલુ કામગીરીની મુલાકાત લેતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS).

રાજકોટ વોર્ડનં.૪માં વિસ્તારમાં ચાલુ કામગીરીની મુલાકાત લેતા નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS). રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની (IAS) એ આજે તા.૨૧-૭-૨૦૨૫ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડનં.૪માં વિવિધ વિસ્તારમાં ચાલતી કામગીરીની સમીક્ષા મુલાકાત લીધી હતી. આ વિઝિટ દરમિયાન તેમણે શિવમ પાર્ક 25-વારીયા/જય નંદનગર સોસાયટીમાં પેપર બ્લોકની કામગીરીની સમીક્ષા કરી તથા ગુણવત્તા […]

Gujarat

જૂનાગઢમાં અસંખ્ય ગુનાઓ આચરથી હિરેન કાર્યની સંગઠિત ગુનાહિત ગેંગના વધુ બે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યા

જૂનાગઢમાં અસંખ્ય ગુનાઓ આચરથી હિરેન કાર્યની સંગઠિત ગુનાહિત ગેંગના વધુ બે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યા જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુન્હાઓ આચરતી ધીરેન કારીયાની સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધમાં ગુજ.સી.ટોક કાયદા હેઠળ દાખલ ક૨વામા આવેલ ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી […]

Gujarat

જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂતે ખાનગી એગ્રો માંથી કપાસના વાવેતરમાં ખડ બાળવાની દવા ધાબડી દેતા છ વિઘાનો ઉભો કપાસ બળી ગયો

જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂતે ખાનગી એગ્રો માંથી કપાસના વાવેતરમાં ખડ બાળવાની દવા ધાબડી દેતા છ વિઘાનો ઉભો કપાસ બળી ગયો જૂનાગઢના ભેસાણ તાલુકાના કારિયા ગામના ખેડૂત અશોકભાઈ કંડોળીયા એ પોતાની છ વિઘા જમીનમાં કપાસનો આગોતરું વાવેતર કરેલું હતું જેમાં ખેડૂતે ચોમાસુ પિયતમાં 6 વીઘા જમીનમાં કપાસ પકવવા માટે 50 થી 60 હજારનો ખર્ચ […]

Gujarat

રાજકોટ વિસ્તારમાં થયેલ મારા-મારી તેમજ દુકાનમાં તોડફોડ કરી નાશી જનાર શખ્સોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ વિસ્તારમાં થયેલ મારા-મારી તેમજ દુકાનમાં તોડફોડ કરી નાશી જનાર શખ્સોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૦/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૧૪/૭/૨૦૨૫ ના રોજ ગાંધીગ્રામ પો.સ્ટે વિસ્તારના નેહરૂનગર શેરીનં.૫ ફોજી રેસ્ટોરેન્ટ વાળી બંધ શેરીમાં આ ફરીયાદી તથા આરોપીઓ તેમજ સાહેદ વાળા સાથે ઉગ્ર બોલાચાલી થતા આરોપીઓએ એક સંપ કરી કાચની સોડા ની બોટલો […]

Gujarat

ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં મફત આંખ તપાસ અને મફત ઓપરેશન નો કેમ્પ રાખવામાં આવેલ

આજરોજ તારીખ 20-07-2025 ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ જગડીયા દ્વારા જગડીયા તાલુકા નું ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં મફત આંખ તપાસ અને મફત ઓપરેશન નો કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પ માં 240 લાભાર્થી એ તપાસ કરાવી હતી 188 દર્દી ને નંબર વાળા ચશ્માં આપ્યા આંખ માં નાખવાની દવા 59 દર્દી ને આપી […]

Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે એક ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી શંકાસ્પદ મોબાઇલ ફોન સાથે એક ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૧૯/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી […]