Gujarat

તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના ની સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” શાખપુર મહિલા મંડળ ની બહેનો દ્વારા મહા વૃક્ષારોપણ.

“તરું વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના ની સૃષ્ટિ માં જીવી શકાશે નહીં” શાખપુર મહિલા મંડળ ની બહેનો દ્વારા મહા વૃક્ષારોપણ. ———————————— દામનગર ના શાખપુર ખાતે મહિલા મંડળ દ્વારા વૃક્ષારોપણ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મી ના દેવ પીઠાધિપતી પ. પૂ. સ. ધ. ધુ ૧૦૦૮શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા સર્વો ભક્તો ના […]

Gujarat

રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો.

રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો. રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૫ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવા હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, અગ્રણી માધવ […]

Gujarat

રાજકોટ કણકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામનું ભૂમિપૂજન કરાયું.

રાજકોટ કણકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામનું ભૂમિપૂજન કરાયું. રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક લાભુભાઈ એન્જીનીયરિંગ કોલેજ સામે અંદાજે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સરદારધામ’ નું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, કણકોટ ખાતે કુલ-૪૦ હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના […]

Gujarat

શ્રી સંહિતા મહિલા મંડળ તથા શ્રી ચામુંડા મંડળીના સહયોગથી શ્રાવણ માસમાં ઓપન જુનાગઢ બહેનો માટે લાડુ ખાવાની સ્પર્ધા.

*🕉️જુનાગઢ નો નાથ જય ભુતનાથ* 🕉️ *શ્રી સંહિતા મહિલા મંડળ તથા શ્રી ચામુંડા મંડળીના સહયોગથી શ્રાવણ માસમાં ઓપન જુનાગઢ બહેનો માટે લાડુ ખાવાની સ્પર્ધા…* *ભુતનાથ મંદિરના મહંત પૂજ્ય શ્રી મહેશગીરી બાપુના આશીર્વાદ સાથે ગયા વર્ષની ભવ્ય ધાર્મિક ઉજવણીને ધ્યાનમાં રાખીને ફરી આ વર્ષે પણ ચુરમાના લાડુ ખાવાની સ્પર્ધા રાખેલી છે.* *શ્રાવણ મહિનામાં મહાદેવજીને પ્રસન્ન કરવા […]

Gujarat

રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો વિરોધ.

રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નો વિરોધ. રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટમાં સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે લોકોનો રોષ યથાવત છે, અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આ મુદ્દે મેદાને આવ્યા છે. મેવાણીએ જણાવ્યું કે, હેલ્મેટ સ્વૈચ્છિક રીતે પહેરવું આવશ્યક છે, પરંતુ રાજકોટના બિસ્માર રસ્તાઓ અને ખાડાઓને કારણે ૪૦ કિમી/કલાકથી વધુ ઝડપે […]

Gujarat

રાજકોટ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોફેશનલ કેમેરાઓ ભાડે લઇ, પરત ન આપી ફરીયાદીઓ સાથે વિશ્વાતઘાત કરી, આરોપી નાસતો-ફરતો હોય, તે આરોપીને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા દ્વારા ગુન્હાના કામે આરોપીને શોધી […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવાર તથા જન્માષ્ટમી નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસના સોમવાર તથા જન્માષ્ટમી નિમિત્તે જાહેરનામું પ્રસિદ્ધ. રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ આગામી તા.૨૮/૭/૨૦૨૫, તા.૪/૮/૨૦૨૫, તા.૧૧/૮/૨૦૨૫ તથા તા.૧૮/૮/૨૦૨૫ ના રોજ “શ્રાવણમાસના સોમવાર” નિમિત્તે તથા તા.૧૬/૮/૨૦૨૫ ના રોજ “જન્માષ્મી” નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકન નું વેંચાણ કરવા પર […]

Gujarat

રાજકોટ 2 વર્ષ પહેલા રેષકોર્ષ મેદાનમાંથી ચોરી થયેલ બુલેટ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ 2 વર્ષ પહેલા રેષકોર્ષ મેદાનમાંથી ચોરી થયેલ બુલેટ સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ […]

Gujarat

રાજકોટ ચોરાઉ મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી કલાકોમા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ ચોરાઉ મોટરસાયકલ સાથે એક આરોપીને પકડી કલાકોમા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૬/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મીલકત સબંધીત ગુન્હાઓમાં વણશોધાયેલ ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓ તેમજ નાસતા-ફરતા આરોપી તેમજ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.જે.ધાધલ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ મીલકત સબંધીત […]

Gujarat

કુદરતી સંપતિ ઉપર સરકારી ની માલિકી કે સમાજ ની ?

કુદરતી સંપતિ ઉપર સરકારી ની માલિકી કે સમાજ ની ? વિનિવેશન સરકારી એકમો નું ખાનગીકરણ એક પ્રકાર ની લૂંટ કોર્પોરેટ કંપની નફા માં બખા કરાવી આપતી વ્યવસ્થા એક સમયે ૫૦ વધુ નિગમો હતા આજે આંગળી ના વેઢે ગણી શકાય એટલા જ ST પરિવહન ના વર્ક શોપ માં એક સમયે દિવસ ની ૪ નવી બસો બનતી […]