લોકશાહીનો અનોખું પર્વ: સમીના બાસ્પા ગામે લગ્ન વિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના પર્વનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સમી તાલુકાના બાસ્પા ગામે આ ઉત્સવ દરમિયાન એક અનોખું અને પ્રેરણાદાયક દૃશ્ય સામે આવ્યું, જ્યાં એક દુલ્હને લગ્ન વિધિઓ વચ્ચે પણ પોતાના મતાધિકારને પ્રાથમિકતા આપીને જાગૃત નાગરિકતાનું ઉત્તમ ઉદાહરણ […]
Author: Admin
ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે
ગાંધીધામ આર્ય સમાજ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે આદિપુરમાં બુધવારે વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવશે. ૧૨૦૦ છાત્ર-છાત્રાઓને ચમત્કારીક પ્રયોગોનું નિદર્શન કરાશે. જાથાના જયંત પંડયા ધારદાર વકતવ્ય આપશે. જાથાનો ૧૦૦૮૦ મો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ : ગાંધીધામ આર્ય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, આદિપુરમાં […]
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ, જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમપ્રકાશ.
રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ, જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમપ્રકાશ. રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૬ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા, ગોંડલ નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કરાયેલી તૈયારીઓની માહિતી અંગે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં ૨૩૬ ઉમેદવારોની યાદી આખરી થઈ છે. મહાનગરમાં ૫,૧૦,૦૮૬ પુરુષ […]
સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ!
સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ! અલારસા ગામ માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે ગામના દાતાશ્રી, સેવાભાવી અને લોકહિતેચ્છુ સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ હરમાનભાઈ પટેલ (USA) દ્વારા આજ રોજ ગામના જરૂરિયાતમંદ પરિવારો માટે માનવતાભરી સેવા રૂપે ઉચ્ચ ગુણવત્તાવાળી […]
સેવા, સંસ્કાર અને સમર્પણનું જીવંત પ્રતિક અશ્વિનભાઈ મહેતાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ”
“સેવા, સંસ્કાર અને સમર્પણનું જીવંત પ્રતિક અશ્વિનભાઈ મહેતાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ” મળવા જેવા માણસ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી, અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષ, વડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અને ભાજપના પ્રખર આગેવાન એવા અશ્વિનભાઈ પી. મહેતા આજે પોતાના જીવનના 62મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસર માત્ર તેમના પરિવાર કે મિત્રવર્તુળ માટે જ નહીં […]
અંબાણી પરિવારની સેવા અને શ્રદ્ધાનો અનોખો સંયોગઃ દ્વારકામાં યાત્રી ભવન અને સાળંગપુરમાં આધુનિક ગૌશાળા માટે કરોડોનું અનુદાન
ભારતના અગ્રણી ઉધોગપતિ પરિવાર તરીકે ઓળખાતા અંબાણી પરિવાર ફરી એકવાર પોતાના ધાર્મિક ભાવ અને સમાજ સેવા માટેની પ્રતિબદ્ધતાને કારણે ચર્ચામાં આવ્યો છે. ભગવાન પ્રત્યેની અડગ આસ્થા અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાને સાકાર કરતા અંબાણી પરિવારે દ્વારકા અને સાળંગપુરમાં બે મહત્ત્વપૂર્ણ સેવાકીય પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અંબાણી પરિવારની […]
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે કમોસમી માવઠાની એન્ટ્રી
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે કમોસમી માવઠાની એન્ટ્રી ભારે પવન, વાદળછાયું વાતાવરણ અને વરસાદથી ખેડૂતોમાં ચિંતા,ચાણસ્મા-હારીજ-સમી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન બદલાયું પાટણ જિલ્લાના વાતાવરણમાં ભર ઉનાળાના દિવસોમાં અચાનક જ મોટો પલટો જોવા મળ્યો છે. સામાન્ય રીતે તાપમાનમાં વધારો અને કાળઝાળ ગરમીનો માહોલ હોવો જોઈએ તેવા સમયમાં જિલ્લામાં ભારે પવન, વાદળછાયું વાતાવરણ અને કમોસમી […]
હારીજમા બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો , સદનસીબે જાનહાનિ ટળી
હારીજમા બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો , સદનસીબે જાનહાનિ ટળી અંજાર–પાટણ રૂટની બસે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરની બેદરકારી અંગે ઉઠ્યા સવાલો હારીજ તાલુકામાં હારીજ આઈટીઆઈ નજીક અંજાર–પાટણ રૂટ પર દોડતી એક બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બસે પાછળથી […]
રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન….
રાધનપુર મહિલા મોરચો દ્વારા ભાજપા સ્થાપના દિવસ નિમિત્તે હર ઘર સંપર્ક અભિયાન…. ભારતીય જનતા પાર્ટી ના 47મા સ્થાપન દિવસ નિમિત્તે રાધનપુર મહિલા મોરચો ની બહેનો દ્વારા હર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત રાધનપુર નગર માં ઘરે ધરે સંપર્ક કરી ને ભારતીય જનતા પાર્ટી ના 47 માં સ્થાપના દિવસ ની શુભકામનાઓ પાઠવેલ તથા ભાજપ નો ધ્વજ લહેરાવ્યો […]
સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી..
સમી તાલુકાના દુદખા ગામે જર્જરિત પાણીની ટાંકી બની જોખમી.. ટાંકીની નજીક બે શાળાઓ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય, ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ દુદખા ગામે પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં પીવાનું પાણી ભરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો.!! પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતાં […]









