સમાજના દરેક વર્ગ અને ક્ષેત્રના લોકો આ મહાકુંભમાં એક થયાઃ પ્રધાનમંત્રી આજે ભારત તેના વારસા પર ગર્વ અનુભવતા નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે; આ પરિવર્તનના યુગનો ઉદય છે જે દેશના નવા ભવિષ્યને લખવા માટે તૈયાર છેઃ પ્રધાનમંત્રી મહાકુંભને ‘એકતાનો મહાયજ્ઞ’ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, ભારતને તેના વારસા પર […]
Author: JKJGS
આસામમાં સવારે ૨ઃ૨૫ વાગ્યે ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ
આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. જાે કે સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. હકીકતમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ બાબતે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના કહેવા પ્રમાણે ભૂકંપ સવારે ૨ઃ૨૫ વાગ્યે ૧૬ […]
મહાકુંભનું સમાપન; મુખ્યમંત્રી યોગી, બંને ડેપ્યુટી સીએમ સાથે અરૈલ ઘાટ પર ઝાડુ લઈને સફાઈ કરી
મહાકુંભમાં ૪૫ દિવસમાં ૬૬ કરોડ લોકોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી સીએમ યોગી, બન્ને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને કેશવ મોર્યએ સફાઈ કર્મચારીઓ સાથે જમીન પર બેસીને ભોજન લીધું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ૪૫ દિવસ સુધી ચાલેલા મહાકુંભનું ૨૬ ફેબ્રુઆરીએ સમાપન થયું છે. જાેકે, હજી પણ મેળામાં અમુક સટલો પર શ્રદ્ધાળુઓની ભીડ જાેવા મળે છે. લોકો […]
અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે
ફરીવાર ચૂંટણી જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં પ્રમુખ પદ સંભાળતાની સાથેજ ઘણા મોટા ફેરફારો કરવા માટે ર્નિણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, ‘અમેરિકા ૩૦ દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને […]
ભારતીયો અહીં શિક્ષણ મેળવી પોતાના દેશમાં કંપનીઓ ખોલીને અબજાેપતિ બને છે… : ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કંપનીઓને સ્થાનિક યુનિવર્સિટીઓમાંથી ગોલ્ડ કાર્ડ નાગરિકતા ધરાવતા ભારતીય સ્નાતકોને નોકરી પર રાખવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલાં અમેરિકન કંપનીઓને ભારતીય વિદ્યાર્થીઓને કામ પર રાખવા માટે મુશ્કેલી થતી હતી. જેથી તેઓ ભારત પરત ફરી જતાં, ત્યાં કંપની ખોલે અને પછી અબજાેપતિ બની જાય. બાદમાં ત્યાં હજારો લોકોને રોજગાર આપે […]
કાશ્મીરની ટિપ્પણી બદલ સખત ઠપકો આપતા ભારતે કહ્યું; ‘પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે આંતરરાષ્ટ્રીય દાન (દાન) પર જીવે છે’
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮મા સત્રની સાતમી બેઠક સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર ર્નિભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું […]
આફ્રિકન દેશ કોંગોમાં એક રહસ્યમય રોગથી ૫૦થી વધુના મોત
આ રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ વ્યક્તિનું છે થાય મૃત્યુ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો […]
ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ તરફ જવાના રોડ ઉપર થયેલા ઝૂંપડાના દબાણોને AMCએ દૂર કર્યા, 50થી વધુ ઝૂંપડા-મકાન તોડ્યાં
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી રોડને ખુલ્લા કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરાના ગુલબાઈ ટેકરાથી તરફ જવાનો રોડ ખુલ્લો કરવાની કામગીરી આજે શુક્રવારે સવારથી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુલબાઈ ટેકરા ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જવાના રોડ […]
જામનગરમાં PMનું સંભવત: 1 માર્ચે રાત્રિરોકાણ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા.1 માર્ચના સંભવત: જામનગર આવી સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. પીએમના આગમનના પગલે એરપોર્ટથી સરકીટ હાઉસ સુધી સફાઇ, બેરીકેડ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: તા. 1 માર્ચના વિમાન માર્ગે જામનગર આવી પહોંચશે. તેઓની મોટરકારનો કાફલો સર્કિટ હાઉસ પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશેે. જો […]
એક જ રાતમાં 45 ઘેટા-બકરાના મોત, શરીર પર ઈજાના નિશાન મળ્યા
જામનગર જિલ્લાના લાખાબાવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલધારીના 45થી 50 જેટલા ઘેટા-બકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું છે. મૃત પશુઓના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન્યપ્રાણીના હુમલાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે. ગામના માજી સરપંચ ભરતસિંહ જાડેજાએ અસરગ્રસ્ત માલધારી […]










