સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી. નગદીયા હાઈ સ્કુલ ખાતે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક વિદ્યાર્થીઓને બોલપેન સ્વરૂપે આપી કુમકુમ તિલક કરી .. પ્રવેશ આપવામાં આવેલ હતા ચુસ્ત બંદોબસ્ત સાથે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા તેમજ ફર્સ્ટ એડ સુવિધા સ્કૂલમાં ઉપલબ્ધ છે તેમજ જરૂર પડે ઉપયોગ કરવા […]
Author: JKJGS
જેતપુરમાં ટ્રેન અડફેટે આવી જતાં 17 વર્ષીય યુવકનું મૃત્યુ
રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની હતી રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે એક યુવકનું મોત નીપજયુ હતું . આ મામલે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી દૂર ધોરાજી ફાટક નજીક ટ્રેન અડફેટે 17 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે […]
જેતપુર: અંબિકા ડાંઇગમાં મોડી રાતે ભીષણ આગથી અફરાતફરી
જેતપુર ,ધોરાજી, ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જાનહાની ટળી આગથી સફેદ કાપડ, પ્રિન્ટિંગ કાપડ અને રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ, આશરે ત્રણ કરોડનું નુકસાન જેતપુરમાં નવાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સાડીના એક કારખાનામાં આગ ભભુકી ઉઠતા કરોડો રૂપિયાનું નુક્શાન થવા પામેલ છે. કાપડનો જથ્થો સળગતા આગના ધુમાડા […]
વિશ્વ મહિલા દિનની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું
‘સ્વાશ્રય’ની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓનો પરામર્શ જામનગર તા. 28 ફેબ્રુઆરી, 2025 આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ […]
ભારત સુવર્ણકાર સેતુ: સોના-ચાંદીના વેપારીઓ માટે એક શક્તિ મંચ
ભારત સુવર્ણકાર સેતુના ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી અનિકેત લુંભાણીના જણાવ્યા મુજબ, તેઓ સુવર્ણકારોને કોઈપણ જરૂરિયાત માટે સંપર્ક કરવા માટે ઉપલબ્ધ છે. જામનગર ઇતિહાસની ભૂમિ છે અને અહીં નવો ઇતિહાસ લખાશે, જે ભારત સુવર્ણકાર સેતુ દ્વારા લખાશે. જ્યારે ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક બુક લખાશે, ત્યારે ખાસ આ જામનગરનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આ પ્રસંગે, દરેક સુવર્ણકારને એકતા […]
આજનું રાશિફળ (28/02/2025)
મેષ આજે જો કોઈ પારિવારિક સમસ્યા હોયતો તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને […]
કરોડોનો બંગલો છોડી કિંગ ખાન પરિવાર સાથે ફ્લેટમાં ભાડે રહેશે, એક મહિનાનું ભાડું ₹24 લાખ
બોલિવૂડનો ‘કિંગ ખાન’ ‘મન્નત’ને છોડી પોતાના આખા પરિવાર સાથે ભાડેના ફલેટમાં શિફ્ટ થશે. શાહરુખનું આ ઘર તેના ફેન્સ માટે એક પર્યટન સ્થળ બની ગયું છે. દરરોજ તેના હજારો ફેન્સ તેમની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી ઘરની બહાર ઊભા રહે છે. હવે ચોક્કસથી ફેન્સ માટે ‘મન્નત’ની ચમક ઝાંખી થઈ જશે અને આ સમાચાર નિરાશ પણ […]
ગોવિંદાના મેનેજરે છૂટાછેડા પર કર્યો ઘટસ્ફોટ, કહ્યું- દંપતી વચ્ચે ફિલ્મોને લઈ નારાજગી છે, પણ ડિવોર્સ સુધી વાત નથી પહોંચી
ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચાર ચર્ચામાં છે, એટલું જ નહીં દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે આવા એહવાલો પણ સામે આવ્યા હતા. હવે આ મામલે એક્ટર અને તેના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. ગોવિંદાએ કહ્યું, હાલ બિઝનેસની વાતો ચાલી રહી છે. હું મારી આગામી […]
ICC બેટર્સ રેન્કિંગમાં ટૉપ-5માં ત્રણ ભારતીય, ગિલ ટોચ પર યથાવત; બોલિંગમાં શમીને પણ ફાયદો થયો
ICCએ બુધવારે તેની સાપ્તાહિક રેન્કિંગ અપડેટ કરી છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી બેટિંગ રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી હતી. બેટર્સ રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને અને રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ ત્રીજા ક્રમે છે. શ્રીલંકાના મહિશ થિક્સાના ટોચ પર છે. ઓલરાઉન્ડરોમાં, […]
ઈન્ડોનેશિયામાં ૬.૧ ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ
ઈન્ડોનેશિયામાં ૬.૧ ની તીવ્રતાનો ભયંકર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેનું કેન્દ્ર ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક દરિયાકિનારે હતું. તેમજ મળતી માહિતી અનુસાર, ભૂકંપ ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. રાહતની વાત છે કે સુનામીનો કોઈ ખતરો નથી. રાજ્ય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું હતું કે નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયા […]










