National

સુડાનનું સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત; ૧૯ લોકોનાં મોત

સુડાનનું એક સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં કૂલ ૧૯ લોકોનાં મોત હતા. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેના તરફથી અપાયેલા એક નિવેદન અનુસાર દુર્ઘટનામાં સૈન્ય કર્મચારીઓ અને નાગરિકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના થવાના કારણ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી રહી. સુડાની આર્મીનું એંટોનોવ […]

National

મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને ધારાસભ્ય શ્રીમતી કલ્પના સોરેન રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજીને મળ્યા

મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને ધારાસભ્ય શ્રીમતી કલ્પના સોરેન એચબી રોડ પર ઓર્કિડ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમણે માર્ગ અકસ્માતમાં ઘાયલ રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજીને મળ્યા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓર્કિડ હોસ્પિટલના ડોક્ટરો પાસેથી રાજ્યસભા સાંસદ ડૉ. મહુઆ માજીની સારવાર અને સ્વાસ્થ્ય સુધારણા અંગે માહિતી લીધી હતી. રાજ્યસભા સાંસદ […]

National

મહાકુંભમાંથી પરત ફરતા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝીને નડયો અકસ્માત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરતા સમયે ઝારખંડ મુક્તિ મોરચાના રાજ્યસભા સાંસદ મહુઆ માંઝીને બુધવારે સવારે લગભગ ૪ વાગ્યે નેશનલ હાઈવે-૩૯ પર અકસ્માત નડયો હતો. અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા મહુઆ માંઝીને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને પ્રાથમિક સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારી સારવાર માટે રાંચી રિમ્સમાં […]

National

તેલંગાણા સરકારે રાજ્યમાં ચાલતી તમામ સ્કુલોમાં તેલુગુ ભાષાને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની આગેવાની હેઠળની તેલંગાણા સરકારે બુધવારે સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી અને તેલંગાણાના અન્ય બોર્ડ-સંલગ્ન સ્કુલોમાં તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો. ૨૦૨૫-૨૬ શૈક્ષણિક સત્રમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે તેલુગુને જરૂરી વિષય તરીકે લાગુ કરવામાં આવશે. ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે આ વિષય જરૂરી હશે. આદેશમાં કહેવામાં આવ્યું છે […]

National

ઝારખંડના હઝારીબાગમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ; બદમાશોએ ત્રણ બાઇક અને એક કારને આગ ચાંપી દીધી

ઝારખંડના હઝારીબાગમાં ઇચાક બ્લોક હેઠળના ડુમરૌન ગામમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં બદમાશોએ ત્રણ બાઇક અને એક કારને આગ ચાંપી દીધી હતી. અન્ય કેટલાક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. પોલીસે પરિસ્થિતિને કાબુમાં લીધી છે. મહા શિવરાત્રિ નિમિત્તે હઝારીબાગના ઇચાક બ્લોકમાં આજે બે […]

National

ભાજપ-કોંગ્રેસ દ્વારા હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાંજ પક્ષ વિરોધી કામ ના લીધે કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

હરિયાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રથમ તબક્કાનું મતદાન બીજી માર્ચે થવાનું છે હરિયાણામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ૨ માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ યોજવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી કામકાજ કરનાર લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ– હરિયાણા પ્રદેશ ભાજપે ઘણી વિચારણા અને ચર્ચા બાદ આ નેતાઓને ૬ વર્ષ માટે […]

National

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણી પરંપરામાં સદીઓથી સંતોએ લોકોને માર્ગ દેખાડ્યો છે. તેઓએ સમકાલીન સમાજમાં પ્રચલિત સામાજિક અનિષ્ટો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓએ જાતિ, લિંગ વગેરેના આધારે ભેદભાવ સામે પણ અવાજ ઉઠાવ્યો છે. […]

International

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયું ફાયરિંગ, સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

પાકિસ્તાની સેનાની વધુ એકવાર નાપાક હરકત, જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ ની ઘટના બની હતી. આ ઘટના બાબતે સમાચાર મળતા જ સેના દ્વારા ફાયરીંગના સ્થળે પર તાત્કાલિક ધોરણે વધારા ની સેના મોકલવામાં આવી છે. હુમલા પછી તરત જ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું હતું અને ત્યારબાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં […]

National

મહાકુંભના અંતિમ દિવસે શાહી સ્નાન માટે ભક્તો મોટી સંખ્યા માં ત્રિવેણી ઘાટ પહોંચ્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ઊતર પ્રદેશ સરકાર માટે પ્રયાગરાજ ખાતે પવિત્ર મહાકુંભમાં મહાશિવરાત્રિ નો દિવસ કોઈ મહત્વની પરીક્ષાથી ઓછો નહતો. મહાશિવરાત્રીના અવસર પર મહાકુંભના અંતિમ દિવસે શાહી સ્નાન માટે આશરે બે કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર મેળા પ્રશાસને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પાવન પર્વ મહાશિવરાત્રિ છે અને મહાકુંભનું […]

National

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

ભારતીય સેનાએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મેસર્સ ન્શ્‌ લિમિટેડ સાથે ૮૦.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨૨૩ ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આર્ત્મનિભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના ૮૦%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે. […]