રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરમાં ઉપક્રમે જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત આયોજીત જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બારડોલી નગરની કુમાર પ્રાથમિક શાળામાં યોજાયેલ હતી. અત્રે યોજાયેલ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા વિભાગમાં ઓલપાડ […]