National

ઉત્તર પ્રદેશ સરકારમાં થયો મોટો ફેરફાર!

યુપી કેબિનેટ વિસ્તરણ: ભૂપેન્દ્ર ચૌધરી સહિત ૬ નેતાઓએ યોગી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ઉત્તર પ્રદેશ સરકારમાં છ ભાજપના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. લખનૌના જનભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમને પદના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે, કૃષ્ણ પાસવાન, કૈલાશ સિંહ રાજપૂત, […]

National

પીએમ મોદીએ સાયબરાબાદને ભારતના વિકાસ એન્જિન તરીકે ગણાવ્યું

પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમની સાથે તેલંગાણાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ જાેડાયા હતા. આ પ્રસંગે બોલતા, પીએમ મોદીએ આર્થિક અને ટેકનોલોજીકલ વિકાસના મુખ્ય એન્જિન તરીકે સાયબરાબાદના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે […]

National

બેંગલુરુમાં પીએમ મોદીના સ્થળ નજીક બે જિલેટીન સ્ટીક મળી, એક અટકાયતમાં

કર્નાટક ની જાહેરસભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા કટાક્ષ કર્યા બેંગલુરુની નજીકના વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભાસ્થળ નજીક રસ્તાની બાજુમાં બે જિલેટીન સ્ટીક મળી આવ્યા હતા, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બની હતી અને વિસ્ફોટકોના સ્ત્રોત અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કાગલીપુરા પોલીસ સ્ટેશનની હદમાં તાતાગુની નજીક નિયમિત […]

International

ઈરાનના સશસ્ત્ર દળોના વડાએ કહ્યું કે દેશ ‘કોઈપણ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે‘

નાજુક યુદ્ધવિરામ વચ્ચે દુશ્મનોનો સામનો કરવા માટે ઈરાનના ખામેનીએ ‘નવી માર્ગદર્શિકા‘ જારી કરી ઇરાનની સેનાએ ચેતવણી આપી હતી કે કોઈપણ નવા હુમલાનો સામનો આશ્ચર્યજનક શસ્ત્રો અને યુક્તિઓથી કરવામાં આવશે, કારણ કે કતારથી દૂર એક જહાજ પર અજાણ્યા ગોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે ખાડીમાં યુએસ-સંબંધિત જહાજાે સામે ૈંઇય્ઝ્ર ની ધમકીઓ પછી થયો હતો. અગાઉ, […]

International

‘યુદ્ધનો અંત આવી રહ્યો છે‘: પુતિને વર્ષોના રક્તપાત પછી યુક્રેન યુદ્ધના અંતના સંકેત આપ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંકેત આપ્યા હતા કે, યુક્રેન યુદ્ધ આખરે તેના અંત તરફ જઈ રહ્યું છે, જેનાથી ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલી જીવલેણ લડાઈ પછી શાંતિ વાટાઘાટોની નવી આશા જાગી છે. શનિવારે મોસ્કોમાં રશિયાના વિજય દિવસના કાર્યક્રમો દરમિયાન બોલતા, પુતિને કહ્યું, “મને લાગે છે કે આ મામલો સમાપ્ત થઈ રહ્યો છે,” જેને ઘણા […]

International

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં ચેકપોઇન્ટ પર કાર બોમ્બ હુમલો, ૧૨ લોકોના મોત

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક ચેકપોઇન્ટ પર આતંકવાદીઓએ કાર બોમ્બ વિસ્ફોટ કર્યો અને પોલીસ પર ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકો માર્યા ગયા અને પાંચ ઘાયલ થયા. “ગઈકાલે રાત્રે બન્નુના ફતેહ ખેલ વિસ્તારમાં, એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન પોલીસ ચેકપોઇન્ટ સાથે અથડાવ્યું, ત્યારબાદ અનેક આતંકવાદીઓ ચોકીમાં ઘૂસી ગયા,” બન્નુ પોલીસ અધિકારી મુહમ્મદ સજ્જાદ ખાને મીડિયા […]

International

મિયામી બીચ નજીક પ્રવાસી બોટમાં વિસ્ફોટ, ૧૧ લોકો ઘાયલ

ફ્લોરિડામાં મિયામીના પ્રખ્યાત હૌલોવર સેન્ડબાર નજીક શંકાસ્પદ બોટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા હતા, જેના કારણે શહેરના સૌથી વ્યસ્ત પર્યટન સ્થળોમાંના એકમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના લોકપ્રિય હૌલોવર સેન્ડબાર નજીક બિસ્કેન ખાડીમાં બની હતી, જે ખાસ કરીને સપ્તાહના અંતે પ્રવાસીઓ, બોટ ચલાવનારાઓ અને સ્થાનિક મુલાકાતીઓની મોટી ભીડને આકર્ષવા માટે જાણીતો વિસ્તાર છે. […]

International

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કતારના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સાથે મુલાકાત કરી

એક મહત્વના ઘટનાક્રમમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કતારના વડા પ્રધાન અને વિદેશ પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાની સાથે મુલાકાત કરી હતી, જેમાં પ્રાદેશિક રાજદ્વારીમાં દોહાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો. આ વાટાઘાટો મધ્ય પૂર્વમાં સુરક્ષા જાળવવા અને મધ્યસ્થી તરીકે કતારની સતત ભૂમિકા પર કેન્દ્રિત હતી, ખાસ કરીને જ્યારે વોશિંગ્ટન પ્રસ્તાવિત […]

Gujarat

રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનની 866 જર્જરિત મિલકતોને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં બાંધકામ શાખા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ કુલ 866 જેટલી ખાનગી મિલકતોને જર્જરિત જાહેર કરાઈ છે. આ તમામ મિલકત ધારકોને નોટિસ ફટકારીને ચોમાસું શરૂ થાય તે પહેલા જોખમી ભાગો તોડી પાડવા અથવા જરૂરી રિપેરિંગ કરાવી લેવા […]

Gujarat

લાલપુરમાં સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

લાલપુરમાં સી.સી. રોડના કામ બાબતે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ગામના બે શખ્સોએ સરપંચ સાથે બબાલ કરી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ અંગે લાલપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા જયેશભાઈ શાંતિલાલ તેરૈયા (ઉં.વ 42) એ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે લાલપુરની પટેલ-બાવરીયા શેરીમાં રહેતા દીપકભાઈ કુરજીભાઈ ભાલોડીયા […]