Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા કવાંટ પોલીસ

ગઈ તા.૧૪/૦૧/૨૦૨૫ ના રોજ જામલી(મુ) ગામની સીમમાંથી બનસીંગભાઇ ઉર્ફે ખજુરીયાભાઇ રાઠવા રહે રાયસીંગપુરા લીમડી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓની લાશ મળી આવેલ હતી અંગુ અને મરનારના ગળાના ભાગે મફલર વીટાળેલ હોય જેથી સદર બનાવ બાબતે તેના પિતા ખજુરીયાભાઇ સેવજીભાઇ રાઠવા નાઓની જાહેરાત આધારે કવાંટ પોલીસ સ્ટેશનમાં  નં.૦૨/૨૦૨૫ રજી કરવામાં આવેલ અને લાશનું પી.એમ કરાવતા મરનારને ગળે […]

Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામે શ્રી લેઉવા પટેલ સેવા સમાજના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

જકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ના ધારવાળી ખોડિયાર મંદિર નજીક આવેલ શ્રી લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા નવ નિર્મિત શ્રી લેઉઆ પટેલ સમાજ ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ નુ અનાવરણ કરાયું હતું. જેમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શાપર-વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા, તેમજ […]

Sports

ખરાબ ફોર્મના કારણે ૧૦ વર્ષ પછી ફરીથી રણજી રમવા ઉતરશે? ર્નિણયથી ચોંકયા ક્રિકેટ પ્રેમીઓ

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્માને વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જાેવા મળ્યો હતો. એક અહેવાલ અનુસાર, રોહિત શર્માએ મુંબઈ ટીમ મેનેજમેન્ટને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે તે રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરશે. આ દરમિયાન રોહિત શર્મા મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મેદાન પર બેટિંગ કરતો જાેવા મળ્યો હતો. રોહિત શર્મા […]

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા ભારતીય ટીમને ઝટકો, ઈજાના કારણે આગામી ટુર્નામેન્ટ નહીં રમે સ્ટાર બેટ્‌સમેન

ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારા ICCની આ ઈવેન્ટ પહેલા સ્ટાર ભારતીય બેટ્‌સમેન ઈજાગ્રસ્ત થયો છે. આ ખેલાડી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતીય સ્ક્વોડનો ભાગ હતો. જાે કે, આ બેટ્‌સમેન સમગ્ર ટુર્નામેન્ટમાં બેન્ચ પર બેસી રહ્યો હતો. તેને એક પણ મેચ રમવાનો મોકો ન મળ્યો.આ બેટ્‌સમેન મિડલ […]

Entertainment

હિન્દી તો લેડીઝની ભાષાઃ યુવરાજ સિંહના પિતાએ ઉડાવી મજાક તો મનોજ મુંતશિરે આપ્યો જવાબ

ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઘણા નિવેદનો આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. ઇન્ટરવ્યૂમાં યોગરાજે ક્રિકેટ પિચથી લઈને પોતાના અંગત જીવન અંગે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દી ભાષા અંગે ઘણી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી જેના કારણે હિન્દી જગતના કવિઓમાં ઘણો રોષ છે. ત્યારે હવે […]

Entertainment

‘ગલી બોય’ની સીકવલમાં વિકી અને અનન્યાની જાેડી બનશે

‘ગલી બોય’ની સીકવલમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જાેડી જાેવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિકી કૌશલને હિરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે. હવે તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે. રણવીર અને આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તેની સીકવલની વાત લાંબા સમયથી ચર્ચાતી […]

National

ગ્લેમરસ સાધ્વીએ પ્રેમને વશમાં કરવાનો મંત્ર જણાવ્યો, ૧૧ દિવસમાં કામ ન થાય તો.

મહાકુંભના પહેલા દિવસે પોષ પૂનમે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. વાયરલ તસવીરો અને વીડિયોમાં તેમને સૌથી સુંદર અને ગ્લેમરસ સાધ્વી ગણાવવામાં આવ્યા. જાેકે બાદમાં તેણે કહ્યું કે ‘હું કોઈ સાધ્વી નથી, હજુ તો સનાતનને જાણી રહી છું.’ હર્ષા રિછારિયા નામની આ મહિલાની નામથી બનેલી ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેમની ઘણી […]

National

અમે માત્ર ઈરાન, રશિયા અને ઈઝરાયેલ સાથે વાત કરી શકીએ છીએપ જયશંકરે અમેરિકા અને ચીનને ભારતની સ્થિતિ વિશે જણાવ્યું

ક્વાડ અને બ્રિક્સના સભ્ય હોવાના કારણે પીએમ મોદી બંને વિશે વાત કરવામાં સક્ષમ છે વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને ચીનને ભારતની સ્થિતિ ગણાવી છે. જયશંકરે સ્પેનની રાજધાની મેડ્રિડમાં કહ્યું- ભારત એકમાત્ર એવો દેશ છે જે ઈરાન અને ઈઝરાયેલ સાથે પણ વાત કરી શકે છે. જાે રશિયા વાત કરી શકે છે તો યુક્રેન પણ કરી […]

National

કેજરીવાલ પર હુમલાની આશંકા, ખાલિસ્તાની આતંકીઓને લઈ ગુપ્તચર એજન્સી એલર્ટ થઈ ગઈ

કેજરીવાલ પર હુમલાની સંભાવના અંગે ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને માહિતી આપી છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. આ હુમલો પંજાબ સ્થિત ખાલિસ્તાની […]

National

મુંબઈમાં કારે બે રાહદારીને ફંગોળ્યા, એકનું મોત એક ગંભીર રીતે ઘાયલ થયો

મુંબઈમાં ભયંકર અકસ્માતમાં કારે બે રાહદારીઓને રીતસરના ફંગોળતા એકનું મોત થયું હતું અને અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો. નવી મુંબઈના તલોજા સ્ૈંડ્ઢઝ્રમાં મંગળવારે સવારે બનેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો અને ત્યારથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુંબઈમાં ભયંકર અકસ્માતમાં કારે બે રાહદારીઓને રીતસરના ફંગોળતા એકનું મોત થયું હતું અને અન્ય ગંભીર […]