Gujarat

અભૂતપૂર્વ એકતા- માનવતાના માહોલમાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો આધ્યાત્મિક પર્વ સંપન્ન

૧૫ દિવસ ભક્તિ- ભાવ તથા અધ્યાત્મનો અનેરો મહિમા, હાલના ગાદીપતિની મુલાકાતનું અનેરૂ મહત્વ હોય લાંબી કતારો જોવા મળી. સમગ્ર માનવસમાજ માટે આ ગાદીના સંતોના પ્રેરણાદાયી કાર્યોની નોંધ વિશ્વ સ્તરે લેવાય છે. સેંકડો વર્ષોથી ચાલતી પરંપરામાં શિક્ષણ, વ્યસન મુક્તિ, અધ્યાત્મ અને એકતાના સંદેશથી લાખો લોકોના જીવન ઉન્નતીના રાહે ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, વ્યસન […]

Gujarat

માંગરોળ જાયન્ટસ ગૃપના પ્રમુખ તરીકે તરીકે છગનભાઇ પરમારની સર્વાનુમતે વર્ણી કરવામા આવી

જાયન્ટસ્ ગ્રુપ  માંગરોલ ની એક મીટીંગ પ્રમુખ શ્રી કિશનભાઇ પરમાર ની અધ્યક્ષતા માં  મળેલ જેમાં નવા વરસ ૨૦૨૫ નાં હોદેદારો ની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ ૧ અરવિંદભાઈ ખેર, ૨ ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ રાજપરા, ખજાનચી પરેશભાઈ જોષી તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની વરણી સર્વાનુમતે  કરવામાં આવી હતી  આગામી વરસ ના પ્રોજેક્ટ હાથ […]

International

પવનની ગતિ વધુ તોફાની બનશે તેવી આગાહી, અન્ય જંગલોમાં આગ લાગવાનું સંકટ, ટ્રમ્પ મુલાકાત લેશે

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસના નવા જંગલોમાં આગ લાગવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, બુધવાર સુધી લોસ એન્જલસની આસપાસ દક્ષિણ-પશ્ચિમ કેલિફોર્નિયાના મોટા ભાગમાં આગનું ભયંકર જોખમ છે. યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર, સોમવારે રાત્રે લોસ એન્જલસમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે મંગળવારે 120 કિલોમીટર પ્રતિ […]

International

સરકાર પર સરેન્ડરનો આરોપ લગાવ્યો; ડીલના સમર્થનમાં પણ પ્રદર્શન

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામ કરાર સામે ઇઝરાયલના નાગરિકોએ દેખાવો શરૂ કર્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ સરકાર પર આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનો આરોપ લગાવ્યો છે. સોદાના વિરોધમાં મંગળવારે સાંજે સેંકડો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધીઓ આ ડીલને ભવિષ્ય માટે ખતરો ગણાવી રહ્યા છે. બીજી તરફ યુદ્ધવિરામના સમર્થનમાં દેખાવો પણ કરવામાં આવ્યા […]

Entertainment

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની તંગ પરિસ્થિતિને જોતાં, ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી; ભારતમાં 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે

કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને ચાલી રહેલા વિવાદોનો અંત નથી આવી રહ્યો. ઘણા વિવાદો બાદ આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું, ત્યારબાદ આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. હવે રિલીઝના માત્ર 2 દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ભારત […]

Entertainment

પોલીસ સાથે હાથકડી પહેરીને ચાલતી જતી સિંગરની તસવીરો AI જનરેટેડ

છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે પોપ્યુલર સિંગર નેહા કક્કડની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. એવા પણ અહેવાલ છે કે સિંગરની એમરાલ્ડો કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં આ તમામ સમાચાર માત્ર અફવા છે. વાયરલ થઈ રહેલી તસવીરો AI […]

Entertainment

હૃતિક રોશનની 27 વર્ષ જૂની વિશ લિસ્ટનો ફોટો વાઈરલ, ‘કહો ના પ્યાર હૈ’ની તૈયારી દરમિયાન લખી હતી

હૃતિક રોશનની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર તેની 27 વર્ષ જૂની નોટ્સ શેર કરી છે, જે તેણે ફિલ્મની તૈયારી દરમિયાન લખી હતી. શેર કરેલી પોસ્ટમાં હૃતિક રોશન લખ્યું- 27 વર્ષ પહેલાની મારી નોટ્સ. એક એક્ટર તરીકે મારી પ્રથમ ફિલ્મની તૈયારી કરતી વખતે હું […]

National

PMએ કહ્યું- ભારત વિકાસમાં માને છે, વિસ્તરણવાદમાં નહીં; મોદીનો સમુદ્રથી ચીનને સીધો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી. મોદીએ કહ્યું કે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે પણ ઉજવવામાં […]

National

રાજા યાદવે કહ્યું- વીડિયો જોયા બાદ યોગ ગુરુએ બોલાવ્યો, મારો ઉદ્દેશ્ય યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે

બિહારના ​​​​​​બગહાના રાજા યાદવ ‘ટાર્ઝન બોય’ તરીકે ઓળખાય છે. પોતાની ફિટનેસ અને ઝડપી દોડવાની ક્ષમતાને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રાજા યાદવ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. ખરેખરમાં, રાજા યાદવ હવે યોગ ગુરુ બાબા રામદેવ સાથે વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં રાજા યાદવ ક્યારેક બાબા રામદેવ સાથે કુસ્તી તો ક્યારેક રેસ લગાવતા જોવા મળે […]

National

EDને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી, દિલ્હી ચૂંટણીના 20 દિવસ પહેલાં નિર્ણય

ગૃહ મંત્રાલયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના એલજી વિનય સક્સેનાએ પણ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. EDને આ મંજૂરી લેવી પડી, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવવા માટે આવું કરવું પડશે. EDએ ગયા […]