છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. કુસુમ પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થવાથી ૩૦ લોકો દટાયા હતા. જેમાંથી ૫થી વધુ લોકોના મોતની આશંકા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં આવેલ આર્યન ફેકટરીમાં એક મોટો અકસ્માત થયો છે. ગુરુવારે સાંજે સરગાંવ […]
Author: JKJGS
બ્રાઝિલમાં ભીના રન-વેને કારણે પ્લેન ક્રેશ, ૧નું મોત, ૭ ઈજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સાઓ પાઉલોના શહેર ઉબાતુબામાં એક નાનું વિમાન ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડીને રોડ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને વિમાનમાં સવાર ચાર મુસાફરો […]
ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ
લોસ એન્જલસમાં વિકરાળ આગમાં હજારો લોકોએ પોતાની મિલકતો ગુમાવી, રાષ્ટ્રપતિ જાે બિડેને પોતાનો ઇટાલીનો પ્રવાસ રદ કર્યો આગના કારણે અત્યાર સુધીમાં ૫૨ થી ૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના લોસ એન્જલસ માં અનેક દિશાઓથી ફેલાતી ભયંકર જંગલની આગ અમેરિકન ફિલ્મ ઉદ્યોગના પ્રતીકાત્મક કેન્દ્ર હોલીવુડ હિલ્સની નજીક પહોંચી ગઈ હતી. આગ હજુ પણ કાબુમાં નથી […]
અમેરિકામાં ૨૦૨૫થી H-1B વિઝા પ્રોગ્રામ બદલાશે, ૫ મોટા ફેરફાર થશે
અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. અમેરિકાનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી’ ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા ફેરફારો ૧૭ જાન્યુઆરીથી અમલમાં આવશે. ૐ-૧મ્ મોડર્નાઇઝેશન ફાઇનલ રૂલ તરીકે ઓળખાતો આ ફેરફાર અમેરિકામાં કુશળ વિદેશી કામદારોની ભરતી […]
દુનિયાની સૌથી ભયંકર મહામારી કહેવાય જેના કારણે ૨૦ કરોડથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા
૨૦૨૫ની શરૂઆતમાં ચીનમાંથી વધુ એક નવો વાયરસ શરૂ થયો છે, જેને ૐસ્ફઁ કહેવામાં આવી રહ્યો છે. જાે કે, તેનાથી હજુ સુધી કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ નથી, પરંતુ તેને હળવાશથી પણ લઈ શકાય નહીં. ત્યારે આજે અમે તમને દુનિયાની એક એવી ખતરનાક મહામારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને માનવ ઇતિહાસની સૌથી ખતરનાક મહામારીઓમાંની એક […]
માંગરોળના રુદલપુર નજીક ગૌવંશના અબોલ પશુ આખલાને બેફામ મારમારવાના બનાવથી મૃત્ય પામતા ગૌપ્રેમીઓમાં રોષ ભભુકયો
માંગરોળના રુદલપુર ગામ નજીક એક અબોલ પશુ આખલાને કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્રૂરતા પૂર્વક મારમારી તેના પગો ભાંગી નાખ્યા અને ત્યારબાદ આખલાનો મોત થયાનો બનાવ સામે આવ્યો છે, માનખેત્રા થી રુદલપુર જવાના કાચા રસ્તા પર ગંભીર હાલતમાં આખલો હોવાનું ગૌરક્ષા સેનાના કાર્યકરોને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ઘાયલ આખલાને ગૌવાહન દ્વારા માંગરોળ પશુ દવાખાના […]
પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત અમરેલી અને પશુદવાખાના સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકા ના બોઘરિયાણી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર નું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સાવરકુંડલા તાલુકાના તથા જિલ્લાના પદાધિકારીઓશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિતેશભાઈ ખાતરાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઈ ભાલાળા તથા ભાજપ અગ્રણી શ્રી મનુભાઈ ડાવરા હાજર રહિયા હતા તમેજ પશુપાલન શાખા અમરેલી માંથી ડો કુનડીયા સાહેબ , ડો સાવલિયા સાહેબ , […]
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 નિમિતે છોટાઉદેપુર નગરમાં એસ.એફ હાઇસ્કૂલના બાળકો સાથે ટ્રાફિક જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 નિમિતે છોટાઉદેપુર નગરમાં એસ.એફ હાઇસ્કૂલના બાળકો સાથે ટ્રાફિક જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ. જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ […]









