પીઢ અભિનેતા અનુપમ ખેરે, જેઓ તેમની અલગ શૈલીને કારણે લોકપ્રિય છે, તેમણે તેમની નવીનતમ પોસ્ટમાં જણાવ્યું કે શો પહેલા કલાકારોનું શું થાય છે? ખેર સાથે રિકી કેજ અને અન્ય કલાકારો પણ ફ્રેમમાં જાેવા મળ્યા હતા. અભિનેતા, જે સોશિયલ મીડિયા પર સક્રિય છે, તેણે કાસ્ટ સાથે પોસ્ટ શેર કરી અને લખ્યું, “શો પહેલાં, કલાકારો સાથે શું […]
Author: JKJGS
દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનને પોતાનો લકી ચાર્મ માને છે
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે સિનેમા જગતની એ-લિસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તે શાનદાર ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે અને તેની ઘણી ફિલ્મો એવી છે જે ઘણી વિવાદાસ્પદ પણ રહી છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં હિન્દી સિનેમાના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ અત્યાર સુધી સૌથી […]
કાર શીખી રહેલા યુવકે ૫ ને ફંગોળ્યા
શનિવારે હરિયાણાના કૈથલમાં ચીકા અનાજ માર્કેટમાં ખુરશીઓ પર બેસીને વાતો કરી રહેલા પાંચ યુવકોને કાર ચલાવતા શીખતા યુવકે ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. ત્રણ યુવકો કૂદીને ત્યાં પટકાયા હતા, જ્યારે બેને કાર ૨૦ મીટર સુધી ઢસડી ગઈ હતી. સમગ્ર ઘટના ૫ સેકન્ડમાં બની હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો […]
UP-બિહારમાં ઠંડીના કારણે ઉત્તર પ્રદેશમાં ૮ અને બિહારમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા
દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, ૩ દિવસમાં ૯૦૦ ફ્લાઈટ્સ લેટ જમ્મુ-કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર વધી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે ૮ અને બિહારમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના ૧૪ રાજ્યોમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ જાેવા મળી રહ્યું છે. શનિવારે દિલ્હીમાં ૯ કલાક સુધી ઝીરો વિઝિબિલિટી નોંધાઈ […]
‘Two to tango’ માટે બેની જરૂરિયાત; ભારતનો જડબાતોડ જવાબ
બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અપીલ, પોઝિટિવ વાતાવરણ બનાવવાની વાત કરી પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, ડારે ગુરુવારે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અપીલ કરી અને કહ્યું કે ટેંગો (સંવાદ) માટે બેની જરૂર છે. તેમણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સુધારવા માટે […]
ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્ઝે કોંગ્રેસ યુએસ સંસદમાં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો
રિપબ્લિકન પાર્ટી ૨૨૦ બેઠકો સાથે યુએસ સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીમાં છે. જાે કે, જ્યારે શુક્રવારે સ્પીકર પદ માટે મતદાન શરૂ થયું ત્યારે રિપબ્લિકનની બહુમતી ઘટીને ૨૧૯ થઈ ગઈ હતી, કારણ કે ફ્લોરિડાના પૂર્વ રિપબ્લિકન સાંસદ મેટ ગેટ્ઝે કોંગ્રેસ (યુએસ સંસદ)માં પાછા નહીં ફરવાનો ર્નિણય લીધો હતો. સ્પીકર ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કોઈપણ […]
માઈક જાેન્સન US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર બન્યા
શુક્રવારે, રિપબ્લિકન સાંસદ માઇક જાેન્સન યુએસ સંસદના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા. ન્યૂઝ એજન્સી અનુસાર, સ્પીકર બનવા માટે ૨૧૮ મતની જરૂર હોય છે. જાેન્સનને એટલા જ મત મળ્યા. ઝ્રદ્ગદ્ગ મુજબ, છેલ્લા ૧૦૦ વર્ષમાં કોઈપણ સ્પીકરને મળેલી આ સૌથી ઓછી બહુમતી છે. જાેન્સનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ હતું. […]
ચીનમાં HMPVનો કહેર વર્ત્યો, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી
દુનિયા પર વધુ એક મહામારીનું સંકટ તોળાઈ રહ્યું છે! હોસ્પિટલમાં લોકોની ભીડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વિશ્વભરમાં ૭૦ લાખથી વધુ લોકોના મોતનો કારણ બનેલો જીવલેણ કોવિડ -૧૯ મહામારી ફાટી નીકળ્યાનાં પાંચ વર્ષ પછી, ચીનમાં વધુ એક વાઇરસે કહેર મચાવ્યો છે. તેને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPVકહેવામાં આવે છે. આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ […]
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ પર આતંકી હુમલોઃ૪નાં મોત, ૩૨થી વધુ ઘાયલ
શનિવારે બલૂચિસ્તાન લિબરેશન આર્મી ના આતંકીઓએ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં એક બસમાં બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ૪ લોકોનાં મોત થયા છે. આ સિવાય ૩૨ અન્ય ઘાયલ છે. આ ઘાયલોમાંથી ૫ની હાલત ગંભીર છે. હુમલામાં જીજીઁ રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારી અને તેમનો પરિવાર પણ ઘાયલ થયો હતો. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બળવાખોરોએ […]
માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો
“બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે” : માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે શનિવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેટલાક લોકો બંને દેશોના સંબંધોમાં તિરાડ પેદા કરવા માગે છે. અમે તે સમાચાર જાેયા છે. અમને ખબર નથી […]









