Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવ નિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરતા નગરના નવ નિર્મિત પ્રવેશ દ્વારનું લોકાર્પણ સહ NRI એવા પ્રવેશદ્વારના નિર્માણ દાતાના ઋણ સ્વીકારના ભવ્ય કાર્યક્રમનું સાંસદ અને ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર નગરની કાયા પલટ માટે જેનો સિંહ ફાળો રહ્યો છે અને શ્રેષ્ઠ સરપંચના એવોર્ડથી સન્માનિત એવા પાવીજેતપુરના યુવા અને ઉત્સાહી એવા અંકિતભાઇ ઉર્ફે […]

Gujarat

ગદ્ય સાહિત્ય સભા અમરેલી દ્વારા જામનગરના ગીતા જોષીને ઉત્કૃષ્ટ સમાજ સેવા બદલ ‘ઉજળી પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરાયાં

સાવરકુંડલા ખાતે પૂજ્ય નારાયણદાસ સાહેબના 45 માં જન્મોત્સવ નિમિત્તે અમરેલી ગદ્ય સાહિત્ય સભા દ્વારા ઉજળી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ જામનગરના સામજિક કાર્યકર ગીતા જોષીને ‘ઉજળી પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે લેખક શ્રી સુધીર મહેતાની કલમે લખાયેલ ઉજળી પ્રતિભાઓ પુસ્તકમાં ગીતા જોષીના જીવન કવનને સ્થાન […]

Gujarat

શ્રીમુકેશભાઈ અંબાણી અને શ્રી અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા

ભારતના શીર્ષ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી તથા તેમના પુત્ર અનંતભાઇ અંબાણી જે રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સેવા આપી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે પધાર્યા હતા. શ્રી સોમનાથ મંદિરમાં તેમણે સોમેશ્વર મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યોં હતો. આ પવિત્ર […]

Entertainment

યે જવાની હૈ દીવાનીએ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની જાેડી ચાહકોને ઘણી પસંદ છે. ચાહકોને પણ તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ગમે છે. તાજેતરના સમયમાં ઘણી જૂની ફિલ્મો ફરીથી મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ૧૧ વર્ષ બાદ ફરી એકવાર રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ પણ સિનેમાઘરોમાં પરત આવી છે. આ ફિલ્મે […]

Entertainment

ગોલ્ડન ગ્લોબ બાદ પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ હવે બાફ્ટામાં પહોંચી

ભારતીય ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ રિલીઝ થયા બાદથી જ હિટ બની રહી છે. વિદેશોમાં પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. હવે આ ફિલ્મને વધુ એક મોટી સફળતા મળી છે. હવે આ ફિલ્મને બ્રિટિશ એકેડમી ઓફ […]

Gujarat National

બીઝેડ કૌભાંડમાં ફસાયેલા રોકાણકારોની સાથે ચાર ભારતીય ક્રિકેટરોને પોલીસનું તેડુ

બીઝેડ કૌભાંડમાં અન્ય રોકાણકારોની સાથે ભારતીય ક્રિકેટરોએ પણ રોકાણ કર્યુ હોવાની વિગતો ભૂપેન્દ્રસિંહ ઝાલાની પુછપરછમાં પ્રકાશમાં આવી છે તેવો ખુલાસો કર્યો કે ચાર ક્રિકેટરોએ રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી. સીઆઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગિલે ૧.૯૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતું. અન્ય ખેલાડીઓએ ઘણી ઓછી રકમનું રોકાણ કર્યુ હતું. અધિકારીઓએ […]

International National

હ્યુમન મેટાપ્યુમોવાયરસની અસર સૌથી વધુ  બાળકો અને વૃદ્ધો પર રહેલું છે જાેખમ.. ઘણા રિપોર્ટમાં દાવાઓ કરાયા : રિપોર્ટ

કોવિડ-૧૯ બાદ ચીનમાં વધુ એક ખતરનાક વાયરસ HMPV ફેલાઈ રહ્યો છે વાયરસથી ચિંતિત છે લોકો, માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV ) છે, જે કોવિડ ૧૯ જેવી જ તબાહી […]

National

વોશરુમમાં ૩૦૦થી વધુ છોકરીઓના પ્રાઈવેટ વીડિયો ઉતારવાનો મામલો સામે આવતાં હડકંપ મચ્યો

છોકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અસુરક્ષિત બની રહી છે. કોઈ ગમે ત્યારે તેમની પ્રાઈવેસી સાથે ખેલ ખેલી જાય છે. આવો એક મોટો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદની સીએમઆર ગર્લ્સ હોસ્ટેલના વોશરુમમાં ૩૦૦થી વધુ છોકરીઓના પ્રાઈવેટ વીડિયો ઉતારવાનો મામલો સામે આવતાં હડકંપ મચ્યો હતો. મેડચલની સીએમઆર એન્જિનિયરિંગ કોલેજમાં બુધવારે જ્યારે ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરાથી વીડિયો બનાવવાનો […]

National

પત્રકારનું ગળું દબાવી દેવામાં આવ્યું, પછી માથા પર કુહાડી મારી, હત્યા કરી પછી સેપ્ટિક-ટેન્કમાં મૃતદેહ ફેંકી દીધો

બીજાપુર નેશનલ હાઇવેને પત્રકારોએ ૨ કલાકથી બ્લોક કર્યો છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકારનું પહેલા ગળું દબાવી દેવામાં આવ્યું. પછી માથા પર કુહાડી મારવામાં આવી. આ હુમલાથી મુકેશના માથા ઉપર અઢી ઈંચનો ખાડો થઈ ગયો. હત્યા પછી મુકેશના મૃતદેહને બેડમિન્ટન કોર્ટ કેમ્પસમાં બનેલાં સેપ્ટિક ટેંકમાં ફેંકી દીધો અને ટેંકને ૪ ઈંચ કોંક્રીટથી પેક કરી દેવામાં આવ્યો. […]

National

તીવ્ર ઠંડી ઉપરાંત, ગાઢ ધુમ્મસ દેશના ૧૪ રાજ્યોને અસર કરી રહ્યું છે

તીવ્ર ઠંડી ઉપરાંત, ગાઢ ધુમ્મસ પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના ૧૪ રાજ્યોને અસર કરી રહ્યું છે. હરિયાણા સતત ચોથા દિવસે ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે. પાણીપત અને પંચકુલામાં વિઝિબિલિટી શૂન્ય હતી. તેમજ, પંજાબમાં પણ, અમૃતસર અને પઠાણકોટમાં ઝીરો વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. અમૃતસર એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્‌સ કેન્સલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીમાં ધુમ્મસ […]