આજકાલ યુવાનોને સોશિયલ મીડિયા પર હાઇલાઇટ્સ અને લાઇક્સ મેળવવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ફેમસ થવા માટે યુવક-યુવતીઓ રસ્તાઓ, સરકારી ઈમારતો અને ધાર્મિક સ્થળોને પણ છોડતાં નથી. શુક્રવારે ફરી એકવાર આવી જ એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં યુવતી બોલિવૂડના ગીત પર વલ્ગર ડાન્સ સ્ટેપ્સ કરતી જાેવા મળી રહી છે. […]
Author: JKJGS
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી
દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે : કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને છછઁના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું – દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે. કેજરીવાલે વધુ માં કહ્યું ,”જ્યારે હું જેલમાં ગયો ત્યારે મને ખબર નથી કે આ લોકોએ પાછળથી શું કર્યું. કંઈક ખોટું થયું […]
લદ્દાખમાં ચીનના ભૌગોલિક પ્રદેશ સામે ભારતે વિરોધ નોંધાવ્યો
લદ્દાખના કેટલાક વિસ્તારોને પોતાનો હોવાનો દાવો કરતા ચીન સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન તેના હોતાન પ્રાંતમાં બે નવા ભૌગોલિક પ્રદેશ (જીલ્લા) બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનો કેટલોક ભાગ લદ્દાખમાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું- લદ્દાખ પર ચીનના ગેરકાયદે કબજાને ભારતે ક્યારેય સ્વીકાર્યું નથી. […]
પોર્ન સ્ટાર કેસમાં કોર્ટ ૧૦ જાન્યુઆરીએ સંભળાવાશે સજા.. ટ્રમ્પ શપથ પહેલા જઈ શકે જેલમાં!..
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શપથ ગ્રહણ પહેલા એક નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્ગરૂ્ અનુસાર, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢું બંધ રાખવા માટે પૈસા ચૂકવવાના કેસમાં ટ્રમ્પને ૧૦ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. શુક્રવારે, આ કેસના જજ જુઆન માર્કોને કહ્યું કે ટ્રમ્પ સજા સંભળાવતી વખતે વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ બાઈડેનને ૧૭ લાખનો હીરો આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૩ માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી મોંઘી ભેટ આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદીએ જીલ બાઈડેનને આપેલા હીરાનું વજન ૭.૫ કેરેટ છે અને તેની કિંમત ૨૦ હજાર ડોલર (રૂ. ૧૭ લાખથી વધુ) છે. તે કાર-એ-કલમદાની નામના પ્રખ્યાત […]
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, ડારે ગુરુવારે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અપીલ કરી અને કહ્યું કે ટેંગો (સંવાદ) માટે બેની જરૂર છે. તેમણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સુધારવા માટે પોઝિટિવ વાતાવરણ બનાવવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ટેંગો […]
કેનેડાનો વધુ એક મોટો ર્નિણય : ઇમિગ્રેશન મિનિસ્ટરે નિર્દેશ જાહેર કર્યો
કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલો નિર્દેશ મુજબ, ફેમિલી રી-યુનિયન માટે સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે, પરંતુ ગયા વર્ષે સબ્મિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા […]
ટ્રમ્પ હોટલની બહાર થયેલા ટ્રક બ્લાસ્ટને લઈને ખુલાસો
અમેરિકાના લાસ વેગાસમાં ૧ જાન્યુઆરીએ ટ્રમ્પ હોટલની બહાર થયેલા ટ્રક બ્લાસ્ટને FBIએ આત્મહત્યાની ઘટના ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે ૭ લોકો ઘાયલ થયા હતા. FBIએ ટેસ્લા ટ્રકની અંદર મૃત મળી આવેલા માણસની ઓળખ કોલોરાડોના એક અમેરિકન સૈનિક મેથ્યુ લીવેલ્સબર્ગર (૩૭) તરીકે કરી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મેથ્યુએ થોડા દિવસો પહેલા તેની પત્ની સાથે ઝઘડો […]
નાબાર્ડ ના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પી.એલ.પી) 2025-26 નું કલેક્ટરના હસ્તે વિમોચન કરાયુ
પાટણ જિલ્લાની બેન્કોને ધિરાણોના ટાર્ગેટ પૂરો પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે. બેંક ક્રેડિટ આર્થિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં, અને ખેડૂતો, ગ્રામજનોને, કારીગરો અને ઉદ્યોગ સાહસિકોના આવક સ્તરને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે… પી.એલ.પી. માં દર્શાવેલ ક્રેડિટ અંદાજો અને નોન-ક્રેડિટ ભલામણોનો ઉદ્દેશ્ય બેંકો અને હિસ્સેદારોને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવાનો છે… પાટણ જિલ્લા માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંભવિત […]
સાવરકુંડલા શહેરમાં ગિરધરવાવ નજીક આવેલ શ્રી લાલધામ આશ્રમ ખાતે પોષ સુદ બીજ (સોનલ બીજ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
શ્રી લાલધામ આશ્રમ ખાતે પોષ સુદ બીજ (સોનલ બીજ)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ ગુરુ ગાદી પ્રેરણાધામ આશ્રમ જુનાગઢ થી પ.પૂજ્ય લાલજી મહારાજના સાનિધ્યમાં ભગવાન રામદેવજી મહારાજનો અખંડ જ્યોત પાટોત્સવ તેમજ ભજન ભોજન અને દર્શન સાથે આયોજન કરવામાં આવેલ આશ્રમમાં મદદ કરનાર દાતાશ્રીઓનું શાલ ઓઢાડી અને મોમેન્ટો દ્વારા સલમાન કરવામાં આવેલ ભજનાનંદી આરાધકોએ પોતાની ગુરુમુખી વાણી […]










