બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય પ્રભુ દાસની જામીન અરજી આજે બીજી વખત ફગાવી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ડેઈલી સ્ટાર અનુસાર, ચટગાંવ સેશન્સ કોર્ટના જજ સૈફુલ ઈસ્લામે બંને પક્ષોની દલીલો વાંચ્યા બાદ આ ર્નિણય આપ્યો હતો. આ કેસની સુનાવણી લગભગ અડધો કલાક ચાલી હતી. ચિન્મય દાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. આ મામલે દેશદ્રોહનો […]
Author: JKJGS
મોન્ટેનેગ્રોમાં એક વ્યક્તિએ ફાયરિંગ કરીને તેના પરિવારના સભ્યો સહિત ૧૦ લોકોની હત્યા કરી
યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં નવા વર્ષ નિમિત્તે એક વ્યક્તિએ બારમાં ફાયરિંગ કરીને તેના જ પરિવારના સભ્યો સહિત ૧૦ લોકોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં તેના પરિવારના સભ્યો ઉપરાંત બાર માલિક અને તેનાં બે બાળકો પણ સામેલ છે. ચાર લોકો ઘાયલ પણ થયા છે. આરોપી હુમલાખોરની ઓળખ ૪૫ વર્ષીય અકો માર્ટિનોવિક તરીકે થઈ છે, જે હુમલા બાદ […]
ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ૨૦૨૫ ના વર્ષ ની ઉજવણી તુલસી પૂજન કરી કરવામાં આવેલ
ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ૨૦૨૫ ના વર્ષ ની ઉજવણી તુલસી પૂજન કરી કરવામાં આવેલ.આ કાર્યક્રમ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પૂર્વ પ્રમુખ ડૉ પુષ્પાબેન સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસી નું પૂજન કરી આરતી ઉતારવામાં આવેલ.આ તકે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પ્રમુખ સોનલબેન પીઠીયા તેમજ […]
અમેરિકાના ન્યૂયોર્કમાં નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા
ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયેલા લોકોએ ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે નવા વર્ષ નિમિત્તે સેંકડો વિરોધીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા હતા અને ઇઝરાયલ વિરુદ્ધ ત્રીજી ઇન્ટિફાદા શરૂ કરવાની માગ કરી હતી. ઇઝરાયલ વિરોધી પ્લેકાર્ડ લહેરાવતા વિરોધીઓએ કહ્યું- ઝિઓનિઝમ કેન્સર છે, ઇરાન સામે કોઈ યુદ્ધ નહીં અને ઇઝરાયલને તમામ અમેરિકન સહાય […]
અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર સાયબરટ્રકમાં વિસ્ફોટ, ૧નું મોત
અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા સવાલ ઊભા કરે છે. આ ઘટનાના થોડા સમય પહેલાં ન્યૂ ઓર્લિયન્સમાં એક ડ્રાઈવરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો […]
૩ મોટા હુમલાથી અમેરિકા ધ્રૂજી ઉઠ્યું
નાઇટ ક્લબમાં માસ ફાયરિંગ, સાયબર ટ્રકમાં બ્લાસ્ટ, ટ્રક-એટેક, ૧૫નાં મોત છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ત્રણ મોટા હુમલા થયા છે. ગઈકાલે ન્યૂ ઓર્લિયન્સમાં ન્યૂ યર સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકોને વાહનચાલકે કચડી નાખ્યા હતા, જેમાં ૧૫નાં મોત થયાં હતાં, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એના થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઈન્ટરનેશનલ હોટલની […]
કર્તવ્યની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી ઉત્તમ ઉદારણ આપતો 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજતેપુર પાસે તારીખ 29.12.2024 ના રોજ રાત્રિના સમયે 20 :32 સમયે પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સને શિહોદ ચોકડી નજીક રોડ ટ્રાફિક એકસીડન્ટનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે પાવીજેતપુર 108 એમ્બ્યુલન્સના ઈએમટી વિજય પરમાર આને પાયલોટ યોગેશ રાઠવા 4 થી 5 મિનિટમાં ઘટના સ્થળે પોહચી ગયા હતા. ત્યાં એક ઇનોવા કાર ઝાડ સાથે અથડાયેલી હોવાથી […]
આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તથા રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે અન્વયે એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓ તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ […]
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓની ગાડીમાં હેરાફેરી કરતા બે ઈસમોને હારીજ પોલીસે ઝડપી પાડ્યાં
પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માંઝાની ફીરકીઓની સ્વીફટ ગાડીમા હેરાફેરી કરતા બે ઈસમોને હારીજ ચાર રસ્તા પાસેથી ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા….. ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-144 કિ .રૂા. 72,000 સાથે કુલ રૂ.4,12,000ના મુદામાલ સાથે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી… પાટણ જિલ્લાના હારીજ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માંઝાની ફીરકીઓની સ્વીફટ ગાડીમા હેરાફેરી કરતા બે ઈસમોને હારીજ ચાર રસ્તા […]
ગુજરાતમાં ફૂટબોલ: બદલાતું પરિદ્રશ્ય
-પરિમલ નથવાણી ફૂટબોલ, કે જેને ‘સુંદર રમત’ તરીકે ઓળખવામાં આવે છે તેણે ભારતમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, ગુજરાતમાં પણ ફૂટબોલ ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં ફૂટબોલના વિકાસમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA), સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG), ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF), ખાનગી ક્લબો, જિલ્લા ફૂટબોલ એસોસિએશનો અને કોર્પોરેટ […]










