Gujarat

દ્વારકામાં પ૯ વિકલાંગોને ધંધાકીય સહાય કીટનું વિતરણ સંપન્ન

નેશનલ એસોશિયેશન ફોર બ્લાઈન્ડ, જીલ્લા શાખા દેવભૂમિ દ્વારકા દ્વારા પદમનાભમ મફતલાલ ગ્રુપના સયોગથી વિકલાંગ લોકોને રોજગાર મળી રહે એ હેતુસર હેલ્પકીટ જેમાં રેકડી/ કોસ્મેટીક આઈટમ/ કટલેરી વગેરે અંદાજે રૂા. દસહજાર કિંમતની કીટનું વિતરણ કરવામાં આવેલ. ખંભાળીયાના અંધજન મંડળના શ્રી પી.એલ. નકુમભાઈ તથા તેમની ટીમને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ઈશ્વરભાઈ ઝાંખરીયા, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી અશ્વિનભાઈ […]

Sports

નવા વર્ષે જસપ્રિત બુમરાહનો ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ ગયો

વર્ષનો પહેલો દિવસ જસપ્રિત બુમરાહ માટે ભેટ લઈને આવ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહના નામે એક ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ ગયો છે. નવીનતમ ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં, જ્યારે જસપ્રિત હજી પણ નંબર વન બોલરના ટોચના સ્થાને યથાવત છે, તેના નવીનતમ રેટિંગ પોઈન્ટ ૯૦૭ થઈ ગયા છે. આ સાથે તેમણે આર. અશ્વિનનો રેકોર્ડ તૂટી ગયો હતો અને તે […]

Sports

દિલ્હી કેપિટલ્સના દિગ્ગજ ખેલાડીને IPL રમવાની ના પાડી

IPL ૨૦૨૫ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સારા ખેલાડીઓને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેણે હરાજી દરમિયાન પોતાની ટીમના એક અનુભવી ખેલાડીને ટીમનો ભાગ બનાવ્યો ન હતો. આ કારણે દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું નક્કી કર્યું છે. આ ખેલાડી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો અને […]

Entertainment

બિગ બોસ ૧૮ માં, ચાહત પાંડેની માતાએ રજત દલાલ અને અવિનાશ પર પાયમાલી કરી

બિગ બોસ ૧૮ માં, તમામ સ્પર્ધકોના પરિવારના સભ્યો એક પછી એક ઘરની અંદર જશે અને તેમના પરિવારના સભ્યોને મળશે. આ દરમિયાન શિલ્પા શિરોડકરની પુત્રી, વિવિયનની પત્ની નૂરન અલી અને ચાહત પાંડે, અવિનાશ, ઈશાની માતા ઘરની અંદર ગયા હતા. અવિનાશની માતાએ પહેલા પ્રવેશ કર્યો. આ પછી ઈશા અને ચાહતની માતા પણ તેમની દીકરીઓને મળી હતી. આ […]

Entertainment

૭ ફિલ્મો OTT પ્લેટફોર્મ્સ પર સુપર ટ્રેન્ડિંગ

આ દિવસોમાં, OTT પ્લેટફોર્મ્સ એટલા પ્રબળ છે કે દરેક વ્યક્તિ તેમના ફ્રી ટાઇમમાં પ્રાઇમવિડિયોથી નેટફ્લિક્સ સુધીની તેમની મનપસંદ મૂવીઝ અને સિરીઝ જાેવાનું પસંદ કરે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તમને OTT પ્લેટફોર્મ પર તમામ પ્રકારની સામગ્રી જાેવા મળશે. જાે તમને રોમેન્ટિક જાેવાનું મન ન થતું હોય તો હોરર જુઓ, નહીં તો ક્રાઈમ-થ્રિલર […]

National

કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતા અનેક ર્નિણયો લેવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા પગલા લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ પાક યોજનાની ફાળવણી વધારીને ૬૯૫૧૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીની મદદથી એસેસમેન્ટ અને ક્લેમ સેટલમેન્ટ ટૂંક સમયમાં થશે. આ સાથે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પર વધારાની સબસિડી મળશે. ડ્ઢછઁ ખેડૂતોને ૫૦ કિલોની થેલી […]

International

UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો ૨ વર્ષનો કાર્યકાળ શરૂ

એમ્બેસેડર મુનીર અકરમે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વની સામેના મોટા પડકારોને ઉકેલવામાં ‘સક્રિય અને રચનાત્મક’ ભૂમિકા ભજવશે નવા વર્ષની શરૂઆત સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઘણા સભ્યો બદલાઈ ગયા છે. હવે પાકિસ્તાને તેમાં અસ્થાયી સભ્ય તરીકે પ્રવેશ કર્યો છે. આજે એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના અસ્થાયી સભ્ય […]

National

બે યુદ્ધ જહાજ અને એક સબમરીન ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે

સ્વદેશી સબમરીન-યુદ્ધ જહાજાે નેવીમાં જાેડાશે ભારતીય નૌકાદળ એક સાથે બે અત્યાધુનિક યુદ્ધ જહાજાે અને એક સબમરીન – નીલગીરી, સુરત અને વાગશીર નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે કમિશન કરવા તૈયાર નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં, ભારતીય નૌકાદળ એક સાથે બે અત્યાધુનિક યુદ્ધ જહાજાે અને એક સબમરીન – નીલગીરી, સુરત અને વાગશીર મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે કાર્યરત કરવા માટે […]

National

પ્રધાનમંત્રીના મણિપુર જવા પરના કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે જવાબ આપ્યો

જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી મણિપુર કેમ જતા નથી મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કેમ મણિપુર જતા નથી અને ત્યાંના લોકોની સ્થિતિ પર કેમ […]

National

કેરળના મંદિરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો અંત આવ્યો

કેરળના એક અગ્રણી હિંદુ સાધુએ મંદિરોમાં પુરૂષ ભક્તોના શરીરના ઉપરના વસ્ત્રો દૂર કરવાની પ્રથાને બંધ કરવાની હાકલ કરી કેરળના એક અગ્રણી હિંદુ સાધુએ મંદિરોમાં પ્રવેશવાની વર્ષો જૂની પરંપરાનો અંત લાવ્યો છે. અહીં મંદિરોમાં પુરૂષ ભક્તોના શરીરના ઉપરના કપડા ઉતારવાની પ્રથાને સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સંત-સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ શિવગીરી […]