Gujarat

મોટામિયાં માંગરોળનાં મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયર લીગ 3 નો પ્રારંભ 

સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામીયા માંગરોલ મુકામે આવેલ મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસીએટ પ્રેરિત ટોરેન્ટો  મુસ્લિમ પ્રીમિયર લીગ ત્રણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશથી પધારેલ મહેમાન સાકીરભાઇ મેમણ વેન કુવર નાઈટ ટીમનાં ઓનર (કેનેડા), ગુલામભાઈ મેમાન (સાજી )(હરારે ), ઇનાયત બગસ (ઝામ્બિયા), ઈસ્માઈલ રાજા બોબાત( કેનેડા ), ફારૂકભાઈ […]

Gujarat

રાષ્ટ્રીય કક્ષાએ u -14 બેઝબોલ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સાવરકુંડલા ગુરૂકુળનાં વિદ્યાર્થીઓ 

સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 68th નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૯૨૪ -૨૫   U-14 બેઝબોલ ભાઈઓ અને બહેનો છત્તીસગઢના બિલાસપુર તારીખ ૧૯- ૧૨- ૨૦૨૪ થી ૨૨- ૧૨ -૨૦૨૪ આયોજન થયેલ હતું જેમાં  અમારી શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલાના ખેલાડીઓ ગુજરાતની ટીમમાં  શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં રાઠોડ વૈભવીબા મહેન્દ્રસિંહ ,ચૌહાણ દક્ષ નરેશભાઈ, રાદડિયા શ્લોક ગોકુળભાઈ,જોષી કેનીલ ભાવેશભાઈ. વિદ્યાર્થિઓ […]

Gujarat

માંગરોળ ખાતે જશને સૈયદના  સિદ્દીકે અકબર અને દારૂલ ઉલુમ ફેઝાને મખદુમ સિકંદર નું ઈફતેતાહ નો કાર્યક્રમ યોજાયો

માંગરોળ માં ગઈ રાત્રે જશને સૈયદના સિદ્દીકે અકબર ની યાદ માં એક શાનદાર પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માંગરોળ માં આવેલ   ૩૦ વર્ષ જુના મદરેસા એ મખદુઃમ સિકંદર રેહમતુલ્લાહ અલયહી ના વિધ્યાર્થીઓએ નાત શરીફ,મનકબત અને તકરીર નો પ્રોગ્રામ વિદ્યાર્થીઓ દ્વારા પેસ કરવામાં આવ્યો હતો.તેમાં જશને સૈયદના સિદ્દીકે અકબર અને દારૂલ ઉલુમ ફેઝાને મખદુમ સીકંદર […]

Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુંભાઈ રાઠવા એ છોટાઉદેપુર નગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ મન કી બાત કાર્યક્રમમાં સાંસદની સાથે તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, પૂર્વ ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા અને નગર ભાજપના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં […]

Gujarat

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકરોએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી

પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો સાથે આજ રોજ પોતાના નિવાસસ્થાન પાણીબાર ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ ધારાસભ્ય જયંતિભાઈ તેમજ કાર્યકરોએ ફિલ્મની પ્રસંશા કરી હતી. અને ફિલ્મ નિર્માતાને બિરદાવ્યા હતા. અંત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા કાંડ ઉપર બનેલી આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુહ મંત્રી […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડ

પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને કાર્યકરોએ પાણીબાર ખાતે નિહાળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો ૧૧૭ મો લાઈવ એપિસોડના કાર્યક્રમમાં પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના નિવાસસ્થાને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા , […]

Gujarat

સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં  કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો ડોક્ટર લથડીયા ખાતો જોવા મળ્યો

દર્દીના સગાએ વીડિયો બનાવી વાઇરલ કરતાં અનેક સવાલો ઉઠ્યાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં અનેક ગોટાળા બહાર આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સામૂહિક આરોગ્ય […]

Gujarat

સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર ગુજરાત દ્વારા રાજુલા અને જાફરાબાદ ખાતે બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

રાજુલા અને જાફરાબાદ ખાતે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધક) માં રાહત કાર્ય કરે છે,અત્યારે સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે,દર વર્ષે SBF દ્વારા સમગ્ર ભારત માં બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેની કળી રૂપે અમરેલી જિલ્લા ના રાજુલા અને જાફરાબાદ માં પણ બ્લેન્કેટ વિતરણ નું આયોજન […]

Sports

સલમાન ખાને ફિલ્મ બેબી જ્હોનમાં કેમિયો કરીને મહેફીલ લુંટી લીધી

‘ટાઈગર ૩’ પછી સલમાન ખાન હજુ સુધી કોઈ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જાેવા મળ્યો નથી. સલમાન ખાને વર્ષ ૨૦૨૪માં તેની એકપણ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ કરી નથી. એ અલગ વાત છે કે સલમાન ખાન મોટા પડદા પર બે વાર જાેવા મળ્યો હતો. સલમાન ખાન આ વર્ષે પહેલીવાર અજય દેવગન સ્ટારર સિંઘમ અગેઈનમાં જાેવા મળ્યો […]

Sports

RCB પોતાના કેપ્ટનની જાહેરાત કરી

IPL 2025ની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્)એ સારા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે અને ટીમને જાેયા બાદ બધા કહી રહ્યા છે કે આ વખતે ટીમ મોટો અપસેટ કરી શકે છે. પરંતુ હજુ સુધી બેંગ્લોર મેનેજમેન્ટે કેપ્ટનશીપને લઈને કોઈ માહિતી આપી નથી અને તેથી જ તમામ સમર્થકો કેપ્ટનશીપને લઈને નવી અટકળો લગાવી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ […]