Gujarat

રાજકોટમાં 15 દિવસથી સારવાર લઈ રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને વડાપ્રધાનના કાર્યક્રમમા હાજર ન રહી શક્યાનો વસવસો

15 દિવસ પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારથી તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અનેક મંત્રીઓ અને રાજકારણી દ્વારા તેમના ખબરઅંતર પૂછવામાં આવ્યા છે. ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી રાજકોટ પહોચ્યા ત્યારે તેમની સાથે મુલાકાત ન થઈ શકી હોવાનો રાઘવજી પટેલને ઘણો વસવસો છે તેમ તેમની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટરે […]

Gujarat

આર સી મિશન પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો

 આર સી મિશન પ્રાથમિક શાળા- કઠલાલમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો માટેનો રમતોત્સવ યોજાઇ ગયો, જેમાં લંગડી દોડ, લખોટી ચમચી. લાબી કુદ,દેડકા દોડ વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી. શાળામાં પધારેલ મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને રમતોત્સવને અંતે મુખ્ય મહેમાન રમેશભાઇ એસ પરમાર ( નિવૃત આચાર્ય) અને લક્ષ્મણભાઈ એસ પરમાર (સરપંચ […]

Gujarat

ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળામાં આરોગ્ય વિષયક વક્તવ્ય યોજાયું

એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આચાર્ય હેમચંદ્રસુરી પ્રાથમિક શાળા ક્રમાંક- 187 નાનીવેડ ખાતે ‘ઉજાશ ભણી’ કાર્યક્રમ હેઠળ વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે. સદર કાર્યક્રમ અંતર્ગત 24 ફેબ્રુઆરીનાં રોજ ‘આરોગ્યપ્રદ જીવનશૈલીની રીતો’ વિષય પર ડૉ. અભિષેક મુખરજીએ […]

Gujarat

બોડેલી માં રહેતા કરાટે બ્લેક બેલ્ટ કોચ જાગૃતીબેન ગઢવી દ્વારા ધોરણ,૬થી૮ની કન્યાઓને સર્વ રક્ષણ તાલીમ આપી 

 રાની લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશીક્ષન માં કરાટે બ્લેક બેલ્ટ કોચ જાગૃતીબેન ગઢવી દ્વારા જુદી જુદી શાળા માં શાળા સમય માં  તાલીમ આપવામાં આવી સમગ્ર શિક્ષા અતગ્રત રાની લક્ષ્મીબાઈ આત્મ રક્ષા પ્રશીક્ષન માંટે ધોરણ,૬થી૮ની કન્યાઓને સર્વ રક્ષણતાલીમ અપાય  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની   શાળા સમિતિ ના ચેરમેન શ્રી મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ શ્રી હેમાંગ જોશી , શાશનાધિકારી શ્રીમતી […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૬-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂણર્ણ રીતે સ્વીકારો. તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શૅર કરવાથી તમને મદદ મળશે. તમારા માતૃપક્ષ થી આજ તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે. શક્ય છે કે […]

Entertainment

સંજય લીલા ભણસાલીએ 61મો બર્થડે સેલિબ્રેટ કર્યો:રણબીર અને આલિયા એકસાથે પહોંચ્યાં, વિકી કૌશલ, રાની મુખર્જી અને અન્ય સેલેબ્સ સ્પોટ થયા

સંજય લીલા ભણસાલીએ ગઈકાલે રાત્રે તેમનો 61મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે પહોંચ્યો હતો. રાની મુખર્જી પણ જોવા મળી હતી. વિકી કૌશલ પણ ઓલિવ ગ્રીન ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ સ્ટાર્સ ઉપરાંત સંજય લીલા ભણસાલીની આગામી સિરીઝ ‘હીરામંડી’ની કાસ્ટ પણ ફિલ્મ મેકરના જન્મદિવસ પર પહોંચતી જોવા મળી હતી. જ્યાં એક તરફ […]

Gujarat

મોતિયા કાંડમાં સુપરિન્ટેન્ડન્ટ સહિત ત્રણ તબીબનાં લાઇસન્સ સસ્પેન્ડ

માંડલ અને અમરેલીની હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ થયેલા અંધાપાકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાઉન્સિલે અમરેલી મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, આંખના 3 સર્જનના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ ડો. નીતિન વોરાએ જણાવ્યું હતું કે, અંધાપાકાંડની ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ અોથોરિટીની જવાબદારી થાય છે, જ્યારે હોસ્પિટલના સુુપરિટેન્ડેન્ટની રણ જવાબદારી હોવાથી […]

Gujarat

જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 100 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માડ્યા

રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ.12,000, 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.12,000ની તેમજ સમૂહ લગ્નોત્સવ […]

Gujarat

પૃથ્વી પરના અન્ય જીવનું અસ્તિત્વ જાળવવા અને માહિતી પૂરી પાડવા સાયન્સ સિટીમાં વિશેષ ગેલેરી બનાવવામાં આવશે

સાયન્સ સિટીમાં રોબોટીક ગેલેરી પાસે હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરીનું ખાતમુહુર્ત કરાયું છે. 316 કરોડમાં બનનારી આ ગેલેરી 19 હજાર ચોરસ મીટરમાં પથરાયેલી હશે. ગેલેરીમાં 10થી વધુ સેન્ટ્રલ એક્ઝિબિટ્સ અને 140 પેટા પ્રદર્શનો સાથે કુલ 150 પ્રદર્શનની યોજના છે. બાળકોથી માંડીને દરેક વ્યક્તિ સરળ ભાષામાં સમજી શકે તે રીતે જુદા જુદા 7-8 ઝોન બનાવવામાં આવશે. […]

Gujarat

વડિયા તાલુકાના મેધાપીપળીયા તરધરી વચ્ચે નો નવો ડામર રોડ 50 લાખ ના ખર્ચે મંજૂર કરાવતા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા 

મેધાપીપળીયા તરધરી વચ્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરી રોડની કામગીરી શરૂ કરવામાં આવી  વડિયા તાલુકાના તરધરી થી મેધાપીપળીયા ગામ સુધી નો રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારે ખરાબ રોડ અંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરતાં આજે આ મેધાપીપળીયા તરધરી વચ્ચે નવો ડામર રોડ 50 લાખ ના ખર્ચે મંજૂર કરાવતા […]