National

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે તેના અન્ય પડોશીઓની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ તેણે અમારી માંગણીઓ પર પણ ધ્યાન આપવું પડશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (૧૩ ડિસેમ્બર, ૨૦૨૪) લોકસભામાં કહ્યું કે ભારત અન્ય પડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ અમે આતંકવાદ મુક્ત પાડોશી ઈચ્છીએ છીએ. જયશંકરે આ વાત ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા અંગેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે […]

National

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અને લેખિકા શેહલા રાશિદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ પ્રચાર કરતા નથી જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અને લેખિકા શેહલા રાશિદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ન્યાયી પ્રશાસક કહ્યા છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી ઘણી યોજનાઓનો પણ […]

National

બ્રહ્મોસ-એનજી પર ભારત અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે

વર્ષ ૨૦૨૫ ભારતની સૈન્ય તાકાત વધારવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતની નેક્સ્ટ જનરેશન ક્રૂઝ મિસાઈલ ક્ષમતા ૨૦૨૫માં વધવાની છે. વાસ્તવમાં, ભારત ૨૦૨૫ના અંત સુધીમાં રશિયા સાથે બ્રહ્મોસ-એનજી ઈન્ડો-રશિયન ક્રૂઝ મિસાઈલનું ફ્લાઈટ ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યું છે. બ્રહ્મોસના નિકાસ નિર્દેશક પ્રવીણ પાઠકે ૮ ફેબ્રુઆરીએ પૂરા થયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં આ માહિતી આપી […]

Entertainment

અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં મચેલી ધક્કામુક્કીના કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપી દીધા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ૩૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. હાઈકોર્ટનો […]

National

દેશની રાજધાનીમાં હવામાન તેની પેટર્ન બદલવા લાગ્યુ

દેશની રાજધાનીમાં હવામાન તેની પેટર્ન બદલવા લાગ્યુ છે. દિલ્હીમા કડકડતી ઠંડીના કારણે લોકો થરથરી રહ્યા છે. નવી દિલ્હી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર, ગુરુવારે (૧૨ ડિસેમ્બર) દિલ્હીના પુસામાં લઘુત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. જે જમ્મુ-કાશ્મીર કરતા પણ ઓછુ હતુ. જમ્મુ-કાશ્મીરમાં દિલ્હી કરતા વધુ તાપમાન નોંધાયુ હતુ. દેશની રાજધાનીમાં હવામાન તેની પેટર્ન બદલવા […]

National

બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી

બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા અતુલે ૨૪ પાનાની સુસાઈડ નોટ અને એક વીડિયો જાહેર કર્યો હતો. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી લોકો, અતુલની પત્ની વિરુદ્ધ કડક કાનુની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરી હતી. જે બાદ હવે […]

National

સંસદના શીતકાલીન સત્રના ૧૪માં દિવસે પ્રિયંકા ગાંધીએ સરકારને કર્યો સવાલ

વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી લોકસભામાં તેમનું પ્રથમ ભાષણ આપ્યુ. આ દરમિયાન તેમણે સરકારને ઘેરવાની એક પણ તક ન છોડી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આપણા દેશની હજારો વર્ષ જૂની પરંપરા સંવાદ અને ચર્ચાની રહી છે. ચર્ચા અને સંવાદની જૂની સંસ્કૃતિ છે. વિવિધ ધર્મોમાં પણ ચર્ચા અને સંવાદની સંસ્કૃતિ રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આપણાં […]

National

સંસદ પર હુમલાને ૧૩ ડિસેમ્બરના રોજ ૨૩ વર્ષ પૂર્ણ થયા

આતંકવાદી ઘટનાને લઈને શહીદ થયેલા જવાનોને સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી ૨૦૦૧ના ૧૩મી ડિસેમ્બરના રોજ સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેને ૨૩ વર્ષ થઈ ગયા છે. આ હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા. દિલ્હી પોલીસ, ઝ્રઇઁહ્લ અને સંસદના સ્ટાફના નવ સભ્યોએ પોતાના જીવની પરવા કર્યા વિના આતંકવાદીઓને રોકવામાં શહીદ થયા હતા. દર વર્ષે ૧૩ […]

National

NIAની ટીમના ૮ રાજ્યોમાં ૧૯ સ્થળો પર દરોડા

જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી ષડયંત્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ)ની ટીમે ૧૨ ડિસેમ્બરે દેશના ૮ રાજ્યોમાં ૧૯ સ્થળો પર દરોડા પાડયા હતા. તે આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતમાં ઘણા સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ઘણા વાંધાજનક દસ્તાવેજાે, મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ, સીડી, હાર્ડ ડિસ્ક વગેરે સહિત […]

Gujarat

વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ ખાતે વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાથી સુસજ્જ અને અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી શિતુલ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.      આ તકે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંત્રોચ્ચાર સાથે હોસ્પિટલની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. ૧૨ માળની આ હોસ્પિટલમાં ૨૫૦ બેડની […]