આજે તા.૨૭-૧૧-૨૪ ના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી – ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી અમરેલીના માર્ગદર્શન તથા ડો. હેડગેવાર સેવા સમિતિના સહયોગથી સ. આ. દ. ઘોબા તા.સાવરકુંડલા. જી.અમરેલી દ્વારા શ્રી ઉતાવળા હનુમાનમંદિર, સાવરકુંડલા ખાતે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ નિદાન કેમ્પમાં સારવાર સાથે લોકોને દિનચર્યા તથા ઋતુચર્યા તથા ઋતુજન્ય રોગચાળાથી […]
Author: JKJGS
જોડિયા મામલતદાર કચેરી ખાતે બાળવિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત કર્મયોગીઓએ શપથગ્રહણ કર્યા
જોડિયા તા.27નવેમ્બર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી દ્વારા આજ રોજ દિલ્હી ખાતેથી બાળવિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જોડિયા મામલતદાર કચેરી ખાતે હાજર અરજદારો અને કર્મયોગીઓએ બાળ વિવાહ મુક્ત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને […]
માંગરોળ વેરાવળ રોડ પર માર્કેટીંગ યાર્ડ પાસે ભંગારના ડેલામાં આગ લાગતાં અફડા તફડી મચી
માંગરોળ ભંગારના ડેલામાં અચાનક આગે વ્યાપક સ્વરૂપ લેતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા ઓ છવાયા,આગ પર કાબુ મેળવવા બે થી ત્રણ કલાક ની જહેમત ઉઠાવી, આગનુ લાગવાનુ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી, માંગરોળ અને કેશોદ ના ફાયર ફાઈટરો સ્થાનિક યુવાનો દ્રારા ટેકટ્રરોની મદદથી આગપર કાબુ મેળવાયો, મામલતદાર માંગરોળ, ચિફ ઓફીસર, પોલીસ વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી […]
કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે!
ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (ડ્ઢછ ૐૈાી)૩ ટકાનો વધારો કર્યો હતો. તો કેન્દ્રીય કર્મચારીઓ સાથે જાેડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરી શકે છે. હકીકતમાં ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે જાે સરકાર આઠમાં […]
કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાને લીલીઝંડી આપી, આનો વિદ્યાર્થીઓને ફાયદો થશે?
વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના પાછળ અંદાજે રૂ.૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને લીલી ઝંડી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમના અમલીકરણથી વિદ્યાર્થીઓને ઘણી મદદ મળશે. આ યોજના પાછળ અંદાજે રૂ.૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. […]
કોંગ્રેસે ઘમંડ છોડીને મમતાને ગઠબંધનના નેતા તરીકે સ્વીકારવું જાેઈએ : TMC સાંસદ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈન્ડિયા એલાયન્સના નેતા બનાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાનો અહંકાર છોડી દે અને મમતા બેનર્જીને ભારતના નેતા તરીકે સ્વીકારે. એક કાર્યક્રમ દરમિયાન પેટાચૂંટણીના પરિણામો પર નિવેદન આપતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે જાે ભાજપને સત્તા પરથી હટાવવા હોય તો તમામ વિરોધીઓએ પોતાનો અહંકાર […]
૩૦ લોકો એકસાથે પરફોર્મ કરશે, ‘લવ એન્ડ વોર’માં ૮૦ના દાયકાનો જાદુ હશે
બોલીવુડની ઘણી મોટી ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. તેમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂરની ‘લવ એન્ડ વોર’ પણ સામેલ છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે તેની શરૂઆત રણબીર કપૂરથી થઈ હતી, હવે વિકી કૌશલ અને આલિયા ભટ્ટે પણ શૂટિંગ શરૂ કરી દીધું […]
‘પુષ્પા ૨’ ફિલ્મ ૫ ડિસેમ્બરે મોટા પડદા પર આવશે
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અલ્લુ અર્જુન હાલમાં તેની ફિલ્મ ‘પુષ્પા ૨’ની રિલીઝની રાહ જાેઈ રહ્યો છે. ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો આ બીજાે ભાગ છે. ‘પુષ્પા ૨’ પણ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને તેની રિલીઝ પહેલા જ જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના પરથી […]
અલ્લુ અર્જુને પોતાની સફળતાનો શ્રેય ડિરેક્ટરને આપ્યો, કનેક્શન ૨૦ વર્ષ જૂનું છે
તેની સફળ કારકિર્દીનો સંપૂર્ણ શ્રેય ‘પુષ્પા ૨’ના નિર્દેશક સુકુમારને આપ્યો. અલ્લુ અર્જુન હાલમાં લોકોમાં સનસનાટી મચાવી રહ્યો છે. જાેકે, તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે, પરંતુ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. હાલમાં લોકો તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મે […]
૨૬/૧૧ હુમલાની ૧૬મી વરસી પર રોહિત શેટ્ટીએ એક પોસ્ટ કરી અને લખ્યું
બહાદુરી, બલિદાન અને સ્થિતિસ્થાપકતાને ક્યારેય ભૂલી શકાશે નહીં વર્ષ ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. તે આતંકવાદી હુમલામાં લગભગ ૧૬૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે મંગળવારે આ ઘટનાને ૧૬ વર્ષ થઈ ગયા છે, પરંતુ તે ભયાનક યાદો આજે પણ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના દરેક […]










