Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે અઢી કરોડના ખર્ચે સ્લેપડ્રેઇનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા 9 માર્ચ થી બંધ કરીને જતા રહેતા પંચાયત માર્ગ મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં ચાર જેટલી નોટિસો આપવા છતાંય કામગીરી ના શરૂ કરતાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા લોકો પણ વર્ષો થી પુલ બનવાની રાહ જોઈએ બેસી રહેવાનો વારો આવ્યો છે

છોટાઉદેપુર જિલ્લાનાનસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે અશ્વિન નદી ઉપર દેડકીઆમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબડ્રેઇન અને રોડ મંજુર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરાતા સરકાર દ્વારા અઢી કરોડનાં ખર્ચ સ્લેબડ્રેઇન મંજૂર કર્યો હતો. અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રકિયા બાદ એજન્સીને કામનો ઈજારો આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કામની ગુણવતા નાં […]

Gujarat

નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલુ હોવા છતાંય ત્રણ ગામ ના ખેડૂતો ને સિંચાઈનું પાણી મળતું નથી

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સેંગપુર સરીપાણી છકતર ઉમરવાને સિંચાઈનું પાણી મળે તે માટે ચાર વર્ષમાં એક કરોડ રૂપિયાનો કરવા છતાંય એકપણ ટીપું પાણી કેનાલમાં ના આવ્યું,  સિંચાઈ વિભાગના ઈજનેરો કરેલી કામગીરી ની તપાસ થવી જોઈએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ ની માલિકી નું  નસવાડી તાલુકાનું ધનિયા ઉમરવા તળાવ આવેલું છે. બે વર્ષ થી આ […]

Gujarat

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન

છોટાઉદેપુરના  રૂનવાડ આશ્રમ શાળા ખાતે પોક્સો એક્ટ હેઠળ સેમિનાર યોજાયો છ મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે છોટાઉદેપુરના રૂનવાડ આશ્રમ શાળા ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત પોક્સો એક્ટની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રીક ફોર […]

Gujarat

દૂધનાં ટેમ્પોમાં બેસીને અભ્યાસ અર્થે જવા વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત…5 થી વધુ વિધાર્થીઓને ઈજા સારવાર હેઠળ ખસેડાયાં

ગીરગઢડાના રસુલપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દૂધનાં ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઝાંખીયા રોડ પર અચાનક ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા પલ્ટી ખાઇ હતી. જેમાં બેસેલા વિધાર્થીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જોકે અકસ્માત સર્જાતા રસ્તા પર વાહનોની ટ્રાફિક જામ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છેકે રસુલપરા ગામમાં એસટી […]

Gujarat

છોટાઉદેપુરના હાફેશ્વર ગામને મળેલા ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-2024’નો એવોર્ડ પ્રવાસન મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતને સોંપ્યો

નર્મદા કિનારે આવેલા હાફેશ્વરને ₹ 10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને 27 સપ્ટેમ્બર 2024ના રોજ ‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024″નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડને આજે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ હાફેશ્વર […]

Gujarat

આહીર સમાજ સુરતને ગુજરાત સરકાર દ્વારા જમીન ની ફાળવણી થવી જોઈએ

આહીર સમાજ સુરતમાં અલગ અલગ ક્ષેત્રના ધંધાર્થે વર્ષોથી સુરતમાં સ્થાયી છે સુરતમાં અંદાજે આહીર સમાજની વસ્તી 4 થી 5 લાખ જેટલી હશે આહીર સમાજનાં મધ્યમવર્ગીય લોકોને રાહતદરે હોસ્પિટલ સુવિધા,સામાજિક સુવિધા માટે ભવન અને શિક્ષણ મળી રહે તેવી પાયાની સુવિધાઓ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી.. સુરતનો આહીર સમાજ વર્ષોથી એક પક્ષીય રીતે ભાજપના સમર્થનમાં રહ્યો […]

Gujarat

સંવિધાન દીવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા નું આયોજન કરવામાં આવેલ

ભારતીય જનતા પાર્ટી – અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન યાત્રા નું આયોજન કરવામાં આવેલ. આ તબક્કે બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી, સંવિધાન સાથે લાલ બંગલે થી શહેર ભાજપ કાર્યાલય સુધી સંવિધાન યાત્રા યોજવામાં આવેલ. આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, મેયર […]

Gujarat

તા 26-11-2024 ના રોજ NCC DAY નિમિતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા HDFC બેંક જામનગર ના સહયોગ થી 27 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા બ્લડ ડોનેશન ડ્રાઈવ નું આયોજન નેશનલ હાઇ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું

– આ કાર્યક્રમ માં 100 જેટલા કેડેટસ એ ભાગ લીધો હતો અને 35 કેડેટો અને આર્મી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. – આ કાર્યક્રમ માં ચીફ ગેસ્ટ તરીકે રેડ ક્રોસ ના ચેરમેન શ્રી બીપીનભાઈ જવેરી તથા 27 ગુજરાત બટાલિયન ના કમાંડિંગ ઓફિસર કર્નલ મનીષ દોરે સર તથા વાઈસ ચેરમેનશ્રી ડો. અવીનાશ ભાઈ ભટ્ટ, […]

Gujarat

આજનું રાશિફળ (27/11/2024)

મેષ આજના દિવસે થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. જે લોકોએ કોઈ થી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલત માં ઉધાર ચુકાવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થયી શકે છે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવા ની યોજના […]

National

જો જીવવું હોય તો આનંદથી જીવો, એક ક્ષણ માટે પણ પરેશાન ન થાઓ, હિંમતને ક્યારેય તૂટવા ન દો,ધીરજ ક્યારેય ન ગુમાવો

દુનિયા આશા પર જીવે છે, ક્યારેય નિરાશ ન થાઓ, આજે તમે હાર્યા છો,આવતીકાલે તમે જીતશો, ક્યારેય આશા ગુમાવશો નહીં. ચૂંટણીમાં હાર જીતનો સિલસિલો ચાલુ રહે છે, જીતેલા અને હારેલા ઉમેદવારોએ માનસિક શાંતિ અને સંતુષ્ટ હૃદયથી જનતાની સેવામાં આગળ વધવું જરૂરી છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – ભારતની ઘણી કહેવતો અને સારા […]