જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત લવાછા ચોર્યાસી પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતનાં સભ્ય મહેન્દ્રભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ તરફથી શાળામાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તકે બાળકોનાં ચહેરાઓ પર આનંદ સાથે સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાઈ રહ્યો હતો. અત્રે યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં બંને યુવા અને ઉત્સાહી […]
Author: JKJGS
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ અને વોડાફોન આઈડિયાના સંયુક્ત ઉપક્રમે મહિલા અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
ગ્રાહક જાગૃતિ સંદર્ભે સંયુકત ઉપક્રમે અનોખો પ્રયાસ સાવરકુંડલા શહેરમાં આજરોજ વોડાફોન આઈડિયા અને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો. સેમિનારનો પ્રારંભ અધ્યાપન મંદિરનાં વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોની પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોડાફોન આઈડિયાના પુનિતભાઈ રાવળ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા […]
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવ્યું
૫ ટેસ્ટ મેચની શ્રેણીની શાનદાર શરૂઆત કરી ઓસ્ટ્રેલિયા જઈને ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડવાનું કોઈએ ટીમ ઈન્ડિયા પાસેથી શીખવું જાેઈએ. ઓસ્ટ્રેલિયાના અભેદ્ય કિલ્લાઓને ભેદવાનું કોઈએ ટીમ ઈન્ડિયા પાસેથી શીખવું જાેઈએ. ચાર વર્ષ પહેલા ગબ્બાના ગૌરવને તોડ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ પર્થમાં ઓસ્ટ્રેલિયાના ગૌરવને ચકનાચૂર કરી દીધું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૪ દિવસમાં ૨૯૫ […]
રાખી બોલીવુડની અદભૂત એન્ટરટેઈનર છે
બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન, ડ્રામા ક્વીન અને બીજા અનેક નામોથી પોતાની ઓળખ બનાવનાર રાખી સાવંત હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. જાેકે, હેડલાઈન્સ બનાવવાની રાખીની સ્ટાઈલ અન્ય લોકો કરતા એકદમ અલગ છે. ક્યારેક તે પોતાના કેટલાક નિવેદનો દ્વારા તો ક્યારેક કેટલાક વિચિત્ર વર્તન સાથે લોકોની વચ્ચે આવે છે. જાે બધી બાબતોને બાજુ પર રાખવામાં આવે તો રાખી […]
કિલિયન મર્ફીએ તેમના બાળપણ સાથે જાેડાયેલ સિનેમા હોલ ખરીદ્યો છે, જે હોલ આયર્લેન્ડનો ૧૦૫ વર્ષ જૂનો છે
પીકી બ્લાઇંડર્સ, ઓપેનહેઇમર સ્ટાર સિલિયન મર્ફી અને તેની પત્ની વોન મેકગિલિસે તાજેતરમાં એક થિયેટર ખરીદ્યું. ઓસ્કાર વિજેતા અભિનેતા માટે આ થિયેટર ખૂબ જ ખાસ છે. આ થિયેટર દક્ષિણ પશ્ચિમ આયર્લેન્ડના કાઉન્ટી કેરીના ડીંગલમાં આવેલું છે. આ થિયેટરનું નામ ફોનિક્સ સિનેમા છે, જે ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. વર્ષ ૨૦૨૫માં, આ કપલ ફોનિક્સ સિનેમાનું નવીનીકરણ કરાવશે. […]
અલ્લુ અર્જુન તેની ‘પુષ્પા ૨’ની આખી ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ રિલીઝ થવામાં બહુ ઓછા દિવસો બાકી છે અને આ દરમિયાન આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા બિહારમાં ‘પુષ્પા ૨’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ ભોજપુરી બોલીને ત્યાંના લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે ચેન્નાઈમાં આયોજિત ઈવેન્ટમાં પોતાની ભાષાના કારણે અલ્લુ […]
અભિષેક બચ્ચન હાલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના કારણે ચર્ચામાં
આરાધ્યાના ઉછેર પર અભિષેક બચ્ચને મૌન તોડ્યું અભિષેક બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી પરંતુ અભિષેકની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ પિતા અને માતાના સંબંધો પર આધારિત છે. આવા એક ઈન્ટરવ્યુમાં અભિષેકે તેના બાળપણ […]
મલાઈકા અરોરાએ પોતાનું રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું
અર્જુન કપૂર સાથેના રિલેશનશિપ સ્ટેટસ પર મલાઈકા તરફથી એક ક્રિપ્ટિક પોસ્ટ બહાર આવી છે. થોડા દિવસો પહેલાની વાત હતી. એક ઈવેન્ટ દરમિયાન અર્જુન કપૂરે જાહેરમાં જાહેરાત કરી હતી કે તે સિંગલ છે. આ પહેલા ઘણા સમયથી ચર્ચા હતી કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ અર્જુનના નિવેદન બાદ બધુ સ્પષ્ટ થઈ […]
ડેબોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ૨૦%નો નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો
ડેબોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે ૨૦%નો નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો છે, જે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવાની જાહેરાત અને ચક્ષુમાં નવા રિસોર્ટના ઉદ્ઘાટનના સમાચાર બાદ આવ્યો છે. કંપનીના શેર ગયા પાંચ દિવસમાં ૨૭% વધ્યા છે અને તેનું માર્કેટ કેપ ૧૧૭.૧૭ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં શેરમાં ઘટાડો જાેવા મળ્યો હોવા છતાં, તાજેતરના સકારાત્મક વિકાસોએ રોકાણકારોનો […]
પોલીસે હિંસા સંબંધિત મામલામાં ૭ FIR નોંધી છે. ૬ નામાંકિત સહિત ૨૫૦૦થી વધુ અજ્ઞાત
ઉત્તરપ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ૪નાં મોત થયાં. સોમવારે પોલીસે હિંસા ભડકાવવા બદલ જીઁ સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક અને સદર ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે હિંસા સંબંધિત મામલામાં ૭ FIR નોંધી છે. ૬ નામાંકિત સહિત ૨૫૦૦થી વધુ અજ્ઞાત છે. અત્યાર સુધીમાં ૨૫ લોકોની ધરપકડ […]










