Gujarat

સાબરમતી વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા અકસ્માતનો ખાર રાખી યુવકનું અપહરણ

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જાેકે પરિવારજનોને અગાઉથી જ યુવકનું અપહરણ શા માટે અને કોને કર્યું તેની શંકા હતી. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા સાબરમતી પોલીસે સીસીટીવી અને અન્ય જાણકારીને આધારે યુવકને છોડાવી લીધો હતો. સમગ્ર ઘટનાની […]

Gujarat

અમદાવાદના નારોલ ખાતે ગોડાઉનમાં ભીષણ આગ લાગી

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના નારોલ ખાતે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. નારોલ બ્રિજ પાસે આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કોટન યુનિટમાં આગનો બનાવ બનતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જાેવા મળ્યા હતા. હાલમાં આગ પર કાબુ મેળવવા […]

Gujarat

અમદાવાદમાં શોરૂમમાં કાર પહોંચે તે પહેલા ગઠિયો BMW ચોરી કરી લઇને કચ્છ પહોંચી ગયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા મ્સ્ઉ ના શોરૂમની બહાર ટ્રેલર ગાડીમાં ચેન્નઈના તમિલનાડુથી મ્સ્ઉ કંપનીની નવી કાર ડિલવરી થઈ હતી. જાેકે વહેલી સવારે શોરૂમ બંધ હોવાથી ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનર શોરૂમ ની બાજુમાં ટ્રેલર પાર્ક કરી અને આરામ કરતા હતા. જે દરમિયાન એક યુવક ત્યાં આવી પોતાને શોરૂમના કર્મચારી તરીકેની ઓળખ આપી હતી અને ટ્રેલરમાં પડેલી […]

Gujarat

પેપર ફુટ્યુ ન હોવાનો એક્ઝામ કમિટીના OSDએ દાવો કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટર પર પેપર ફુટ્યુ હોવાનો દાવો ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો. પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને પેપર ૩૦ મિનિટ મોડુ મળ્યુ હતુ અને ર્ંસ્ઇ શીટ અને આન્સર શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ વિવાદ સામે આવ્યા બાદ પણ સંચાલકો દ્વારા તેમને પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યુ […]

Gujarat

AMC જુનિયર ક્લાર્ક ભરતીની પરીક્ષાનું પેપર ફૂટી જતા ઉમેદવારોમાં ભારે રોષ જાેવા મળ્યો

ગુજરાતમાં વધુ એક વાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આજે અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો કરી રહ્યાં છે. પેપર ક્રમાંક અને ર્ંસ્ઇ ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. બપોરે ૧૨ઃ૩૦ પેપરનો સમય હતો. પરંતુ ૧.૧૫ કલાક […]

Sports

2026 T20 વર્લ્ડ કપ સુધી ત્રણેય ફોર્મેટના વાઇસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર સિરીઝ રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતનો દબદબો જાેવા મળી રહ્યો છે. ભારતે બીજી ઈનિંગમાં ૨૧૮ રનની લીડ લઈને મેચમાં પુનરાગમન કર્યું હતું. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૬ ્‌૨૦ વર્લ્ડ કપ સુધી ભારત માટે ત્રણેય ફોર્મેટના વાઇસ કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે. વર્ષ […]

Sports

બોર્ડર-ગાવસ્કરની બાકીની ટેસ્ટ મેચો માટે BCCIએ નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાથે ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. મ્ઝ્રઝ્રૈંએ ગયા મહિને જ આ શ્રેણી માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બીસીસીઆઈ ફરી એકવાર ટીમની જાહેરાત કરવા જઈ રહી છે અને આ વખતે ૧૮ સભ્યોની […]

Sports

ભારતની ૧૫ સભ્યોની ટીમ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ૫મી ્‌૨૦ માટે સૂર્યા કેપ્ટન, પંત વાઇસ-કેપ્ટન

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ઘણી ઘરઆંગણે અને વિદેશી શ્રેણીઓ રમવાની છે. આના સંદર્ભમાં ભારતે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સાથે ૨ ટેસ્ટ, ૩ વનડે અને ૫ મેચની ટી-૨૦ શ્રેણી રમવાની છે. ચાલો જાણીએ આ શ્રેણી માટે ટીમની ટીમ શું હોઈ શકે છે- હાલમાં ભારતીય ્‌૨૦ ટીમના સુકાની સૂર્યકુમાર યાદવને ડિસેમ્બર ૨૦૨૫માં દક્ષિણ આફ્રિકા સામે ૫ […]

Entertainment

નીલમ કોઠારીએ ગોવિંદા સાથેના અફેર પર તોડ્યું મૌન, વર્ષો પછી કર્યો મોટો ખુલાસો

એક સમય હતો જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનું નામ ફેમસ હતું. ફિલ્મ નિર્માતાઓથી લઈને મોટી અભિનેત્રીઓ સુધી બધા જ ગોવિંદા સાથે કામ કરવા ઈચ્છતા હતા. તે દરમિયાન ગોવિંદાનું નામ નીલમ કોઠારી સાથે પણ જાેડાયું હતું. આજે પણ તેમના સંબંધોને લઈને અનેક પ્રકારના સમાચાર આવતા રહે છે. જાેકે, ગોવિંદા કે નીલમે ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી […]

National

મહારાષ્ટ્રની જીત પર કંગનાએ પીએમ મોદીને ‘બ્રાન્ડ’ કહ્યા

કંગનાએ સ્વરા ભાસ્કરને ‘એક હસતી બિલાડી’ કહી હતી મંડીની સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રમાં ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે. કંગનાએ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો. આ સાથે કંગનાએ સ્વરા ભાસ્કર પર નિશાન સાધ્યું છે. અભિનેત્રી કંગના રનૌતે ભુંતર એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન, ‘પંગા’ અભિનેત્રીએ કહ્યું, “આજે […]