મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકોમાંથી મહાયુતિ ગઠબંધનને ૨૨૯ બેઠકો મળી, જ્યારે સ્ફછ ૪૭ સુધી મર્યાદિત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એક રાજકીય માહોલ ઉભો કર્યો છે જે માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત નહીં રહે, આગામી સમયમાં આ માહોલ અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જાેવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ પરિણામો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણ પર પણ […]
Author: JKJGS
મહારાષ્ટ્રમાં ભાજપ ૧૪૯ પર લડી અને ૧૩૩ સીટો જીતી, તોડ્યા અનેક રેકોર્ડ
યોગી આદિત્યનાથ યુપીમાં હિન્દુત્વની રાજનીતિથી જીત્યા. મહારાષ્ટ્રમાં પણ આવું જ જાેવા મળ્યું છે. ત્યાં દેવેન્દ્ર ફડણવીસે હિન્દુત્વનો ઝંડો ઊંચકીને ભાજપને મહારાષ્ટ્રના રાજકારણનો બિગ બોસ બનાવી દીધો છે. સાફ કરવું છે… એટલે કંઈ બાકી નથી, બધું પૂરું થઈ ગયું છે. સંપૂર્ણપણે બધુ ખતમ થઈ જવું. આજે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન મહાવિકાસ આઘાડી સાથે પણ આવું જ કર્યું […]
કેનેડા સરકારે કોલેજાે દ્વારા અપાતા એડમિશન ઓફર લેટર્સની તપાસ શરૂ કરી
Study in Canada : કેનેડા અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રોકવા માગે છે. આ માટે હવે કોલેજાે દ્વારા અપાયેલા પ્રવેશ પત્રોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા વિભાગે ૨૦૨૪માં સ્ટુડન્ટ વિઝા માટે સબમિટ કરેલા ૧૦,૦૦૦થી વધુ નકલી એડમિશન ઑફર લેટર શોધી કાઢ્યા છે. ગયા વર્ષે નકલી એડમિશન […]
દેવેન્દ્ર ફડણવીસની લાઇન ‘હું સમુદ્ર છું, હું પાછો આવીશ’ ફરીથી વાયરલ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાેઈને સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે અને રાજકીય વિશ્લેષકોના મતે મહારાષ્ટ્રની જનતાએ સત્તાની ચાવીને લઈને પોતાનો ચુકાદો આપી દીધો છે. વલણો અનુસાર, મહાયુતિએ ઘણા સમય પહેલા બહુમતીના આંકને પાર કરી લીધો હતો પરંતુ હવે તે ૨૦૦ને પાર કરી ગયો છે. આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ […]
ઝારખંડમાં હેમંત સોરેને ૨૪ વર્ષનો રાજકીય રેકોર્ડ તોડયો
ઝારખંડમાં આ વખતે ભાજપ છત્નજીેં, ત્નડ્ઢેં અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, જ્યારે કોંગ્રેસે હેમંત સોરેનની પાર્ટી ત્નસ્સ્, ઇત્નડ્ઢ અને ઝ્રઁૈં સાથે હાથ મિલાવ્યા હતા. હવે ઝારખંડમાં ૨૪ વર્ષનો રાજકીય રેકોર્ડ તૂટતો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં પહેલીવાર કોઈ પાર્ટી તાકાત સાથે સત્તામાં વાપસી કરી રહી છે. અત્યાર સુધીના વલણોમાં […]
મહારાષ્ટમાં MVAની જીત પર પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રમાં એનડીએની જીત પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યિ આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સાચા સામાજિત ન્યાયની જીત થઈ છે. તો આજે મહારાષ્ટ્રમાં અસત્ય, છલ, કપટ, ફરેબ સંપૂર્ણ રીતે હાર્યો છે. વ્ભિાજનકારી તાકતો હારી છે. નેગેટિવ પોલિટિક્સનો પરાજય થયો છે. આજે પરિવારવાદની હાર થઈ છે. તેમના […]
ભાજપની બમ્પર જીત બાદ મૌલાના સજ્જાદ નોમાનીએ પોતાના અગાઉના વિવાદાસ્પદ નિવેદન માટે જાહેરમાં માફી માંગી
મહારાષ્ટ્રમાં ભાજપની બમ્પર જીત બાદ, ઓલ ઈન્ડિયા એકતા ફોરમના પ્રમુખ અને ઈસ્લામિક ઉપદેશક મૌલવી સજ્જાદ નોમાનીના સૂર એકાએક બદલાઈ ગયા છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપને સમર્થન કરતા મુસ્લિમોનો બહિષ્કાર કરવાના તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગી છે. સજ્જાદે કહ્યું કે, મારું નિવેદન કોઈ સમાજ વિરુદ્ધ નથી કે કોઈ પણ પ્રકારે ફતવો નથી. તેમ છતાં જાે કોઈની […]
મસ્જિદના સર્વેને લઈને પથ્થરમારો-તોડફોડ, ૭ વાહનો સળગાવ્યા, હિંસામાં એકનું મોત થયું
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને હોબાળો પથ્થરમારા અને વાહનોને આગ લગાડવાના કિસ્સામાં ૧૦ લોકોની અટકાયત કરવામાં આવી ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેને લઈને રવિવારે એકઠી થયેલ ભીડે હોબાળો મચાવ્યો હતો. ટોળાએ પોલીસ ટીમ પર ભારે પથ્થરમારો કર્યો હતો અને રોડ પરના વાહનોમાં આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ ૪ બાઇક અને […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વિવિધ વિષયો પર પોતાના મંતવ્યો શેર કર્યા
મહારાષ્ટ્રમાં બમ્પર જીત બાદ આજે પીએમ મોદીએ તેમના પ્રતિમાસના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકો સાથે જાેડાયા. તેમણે આજે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનઆઈસીસી ડે પર તેમના શાળાના દિવસોને યાદ કર્યા. આટલું જ નહીં PM એ દેશના યુવાનોને એનીસીમાં જાેડાવા માટે પણ અપીલ કરી છે. આ સિવાય પીએમએ કહ્યું કે ૧૨ જાન્યુઆરીએ વિવેકાનંદ […]
ભરતસિંહની જન્મદિવસની ઉજવણીમાં રાજ્યભરમાંથી કોંગ્રેસીઓને આમંત્રણ
ચૂંટણી આવે એટલે રાજનેતાઓ સક્રિય થાય છે, શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યા પછી હવે ભરતસિંહ સોલંકી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પૂરી થતા ફરી ગુજરાતમાં સક્રિય થવા જઇ રહ્યા છે. આમ તો ભરતસિહ સોલંકી દર વર્ષ 26 નવેમ્બરનો તેમનો જન્મ દિવસની ધામધૂમથી ઉજવે છે, પણ આ વખતે અમદાવાદમાં ઉજવવાના છે. ગયા વર્ષે તેમણે જન્મ દિવસ આણંદમાં ઉજવ્યો […]










