એક જ પ્રદેશમાં ટીપી વિસ્તાર અને નોન-ટીપી વિસ્તારના ભાવમાં તફાવત જાેવા મળ્યો છે હવે ગુજરાતમાં ઘર બનાવવાનું સપનું મોંઘું થશે. જેના કારણે ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો છે અને હવે પ્રોપર્ટીના ભાવ આસમાને સ્પર્શવા લાગશે. મકાનો મોંઘા થશે. જંત્રીમાં પ્રોપર્ટીના દરોમાં સીધો ૧૦૦ થી ૨૦૦ ટકાનો વધારો થયો છે. હવે મધ્યમ વર્ગના માણસે ઘર […]
Author: JKJGS
કોડીનારમાં લુખ્ખાતત્વો બેફામ એક વેપારી પર છરી અને તલવારથી હુમલો મોતને ઘાટ ઉતાયોં
કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે. જેમાં જિલ્લાના કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો. જેમાં દુકાનમાં અને વેપારીના ઘરની બહાર જઇને હુમલો કરતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વો દ્વારા કરવામાં […]
સુરતમાં અસામાજીક તત્વોના ૧૬ ઘરમાં પહેલીવાર ૪ ડ્રોનથી એરિયલ ચેકિંગ સર્ચ ઓપરેશન કરવામાં આવશે
પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કર્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં રાતના ૨થી સવારના ૫ વાગ્યા વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. એમાં ૫૦ જેટલાં હિસ્ટ્રીશીટર લોકોના લિસ્ટ […]
સુરતમાં દોડાવી દોડાવીને મારનાર ૩ શખસનું દોરડાથી બાંધી સરઘસ કાઢ્યું
પોલીસે લોકોમાં ભય ફેલાવતા આવાં તત્ત્વોની સાન ઠેકાણે પાડી છે છેલ્લા કેટલાક દિવસોથી જાણે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિએ માથું ઊંચક્યું હોય એમ એક પછી એક ઘટના બનતી જઈ રહી હતી. એને લઈને લોકોમાં પણ ડર પ્રવર્તી રહ્યો હતો અને સામે પોલીસ પર આક્રોશ વધતો જઈ રહ્યો હતો. લોકો પોતાને ઘરમાં પણ સુરક્ષિત નથી મહેસૂસ કરી રહ્યા. […]
અમરેલીમાં જી.એસ.ટી ના અધિકારી અને ખેડૂતો પહોંચેલા સાંસદે અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ
સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં તતડાવી નાંખ્યા હતા અમરેલીમાં ખેડૂતો મામલે ય્જી્ના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઇ હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતાં ખેડૂતોના વાહનોને અટકાવીને ય્જી્ના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતાં સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં […]
ગાંધીનગરમાં પ્રીમિયમ પાત્ર જમીનમાં પ્રીમિયમ વિના એન.એ ઓર્ડર જારી કરનારાઓની ધરપકડ કરવામાં આવી
સરકારે ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રના રાજ્ય કેડર-જીએએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેમણે અગાઉ પ્રીમિયમ પાત્ર જમીનોના કેસોમાં પ્રીમિયમની રકમ જમા કરાવ્યા વિના દ્ગછ ઓર્ડર જારી કર્યા છે અને જેમણે આવા આદેશોની નોંધ સ્વીકારી છે. સરકારે ગુજરાતમાં જમીન મહેસૂલ ક્ષેત્રના રાજ્ય કેડર-જીએએસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેમણે અગાઉ પ્રીમિયમ પાત્ર […]
અમદાવાદ રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાનાં શ્લોક મુદ્દે પી.આઈ.એલ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી
ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આજે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર […]
ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી
ઓસ્ટ્રેલિયામાં, સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ભારતે ૨૧૮ રનની લીડ મેળવી લીધી ભારતે ઓસ્ટ્રેલિયાની સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે, ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં બીજા દિવસે મેચની બીજી ઇનિંગ્સમાં ૨૧૮ રનની લીડ મેળવી લીધી છે. પહેલી ઈનિંગ્સમાં ૧૫૦ રન પર ઓલઆઉટ થનાર ટીમ ઈન્ડિયાએ કંગારૂઓને પહેલી ઈનિંગ્સમાં ૧૦૪ રન […]
શિલ્પા શેટ્ટી વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ કેસને કોર્ટે રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો, કોર્ટે આપતી જનક શબ્દની વ્યુત્પત્તિનું વિશ્લેષણ કર્યું રાજસ્થાન હાઈકોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો છે. શિલ્પા શેટ્ટી વિરુદ્ધ જીઝ્ર-જી્ એક્ટ હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં શેટ્ટી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આમાં તેના પર આરોપ છે કે તેણે ૨૦૧૩માં […]
સાઉથ સિનેમામાં સ્ટોરીમાં દમ હોય સાથે એક્શન, ડ્રામાં અને ઈમોશનથી ભરપુર હોય છે
છેલ્લી વખત બોલિવૂડની કોઈ હિન્દી ફિલ્મે દર્શકોને મોટા પાયા પર ક્યારે પ્રભાવિત કર્યા હતા? કારણ કે હિન્દી ફિલ્મોના મોટાભાગના દર્શકો કા તો ર્ં્્ અથવા દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મો તરફ વળવા લાગ્યા છે. ઉત્તર ભારતીય પ્રેક્ષકોએ બાહુબલી, ઇઇઇ , પુષ્પાઃ ધ રાઇઝ જેવી જબરદસ્તી અને પ્રભાવશાળી ફિલ્મોને પસંદ કરવાનું શરૂ કર્યું છે. કન્ટેન્ટની વાત કરીએ તો […]










