Entertainment

ગાયક બાદશાહે હાનિયા આમિર સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું

બોલિવુડ સિંગર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર લાંબા સમયથી ડેટિંગને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર બંન્નેના ફોટો અને વીડિયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે દુબઈમાં એક કોન્સર્ટ દરમિયાન હાનિયા સાતે ફોટો ક્લિક કર્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી બંન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહી છે. હવે આ વચ્ચે બાદશાહે અંતે આ […]

Entertainment

બિસ બોસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટેન્ટ નેહા ભસીન એકવાર ફરી ચર્ચામાં આવી

ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની પોપુલર સિંગર અને બિસ બોસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટેન્ટ નેહા ભસીન એકવાર ફરી ચર્ચામાં આવી છે. જાેકે, આ વખતે તે પોતાના બિદાસ્ત લુક નહીં પરંતુ એક ગંભીર બિમારીને લઈને અહેવાલોમાં છે. હાલમાં જ નેહાએ ખુલાસો કર્યો છે કે તે પ્રીમેન્સ્ટ્રૂઅલ જિસ્ફોરિક ડિસઓર્ડર (ઁસ્ડ્ઢડ્ઢ) થી ઝઝૂમી રહી છે. તેને લઈને હવે એકવાર ફરી તેમણે ઈમોશનલલ […]

International

રશિયાએ યુક્રેન પર છોડી હાઇપરસોનિક મિસાઇલ ૭ ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવી

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે હવે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતાઓ છે. રશિયાએ ૨૧ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યુક્રેનિયન શહેર ડીનીપ્રો પર તેની નવી હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલ ‘ઓરેશનિક’ (હેઝલ ટ્રી) છોડી. આ હુમલાને માત્ર રશિયાની સૈન્ય શક્તિના પ્રદર્શન તરીકે જ નહીં પરંતુ પશ્ચિમી દેશો માટે કડક ચેતવણી તરીકે પણ […]

International

કેનેડાએ ભારતના મુસાફરોના વધારાના પરીક્ષણનો ર્નિણય પાછો ખેંચ્યો

કેનેડાએ ભારત જતા મુસાફરોના વધારાના પરીક્ષણનો ર્નિણય પાછો ખેંચી લીધો છે. સીબીસી ન્યૂઝ અનુસાર, કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદના કાર્યાલયે ગઈકાલે (૨૧ નવેમ્બર, ૨૦૨૪) આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેઓએ પ્રતિબંધો હટાવ્યા છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરવામાં આવ્યા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું […]

Gujarat

અદાણી લાંચ કેસમાં, યુએસ પ્રોસિક્યુટર્સે સાગર અદાણીના ફોનના મેસેજમાં રાખેલી નોટ્‌સને ‘લાંચની નોટ્‌સ’ ગણાવી

અદાણી કંપનીના યુવા વંશજ સાગર અદાણી તાજેતરમાં યુ.એસ.માં તેના ચેરમેન ગૌતમ અદાણી સહિત ગ્રૂપના ટોચના એક્ઝિક્યુટિવ્સ સામેના આરોપોને પગલે ચર્ચામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કોર્ટના દસ્તાવેજાે દર્શાવે છે કે સાગરે તેના મોબાઈલ ફોન પર ભારતીય અધિકારીઓને કથિત રીતે ચૂકવવામાં આવેલી લાખો ડોલરની લાંચનો ટ્રેક રાખ્યો હતો. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસ પ્રોસિક્યુટર્સે […]

National

આદિત્ય ઠાકરેએ વરલી બેઠક પરથી જીત મેળવી, મિલિંદ દેવરાને હરાવ્યા

એક સમયે શિવસેનાનો ગઢ ગણાતી વરલી બેઠક પર આ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ રસપ્રદ મુકાબલો જાેવા મળ્યો હતો. આદિત્ય ઠાકરેએ આ બેઠક પર પોતાની જીત જાળવી રાખી છે. તેમણે મિલિંદ દેવરાને ખરાખરીના જંગમાં હરાવ્યા છે. કોંગ્રેસ છોડીને શિવસેના-શિંદે ગઠબંધનમાં જાેડાનાર મિલિંદ દેવરા આ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં હતા ત્યારે શિવસેના-ઉદ્ધવ નેતા આદિત્ય ઠાકરે મહાવિકાસ અઘાડી […]

National

ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને એકવાર ફરીથી સત્તામાં વાપસી કરી

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચા (ત્નસ્સ્)ના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને એકવાર ફરીથી સત્તામાં વાપસી કરી છે અને હેમંત સોરેન કબજાે જાળવી રાખવામાં સફળ રહ્યા છે. શરૂઆતમાં કાંટાની ટક્કર આપતું એનડીએ પછી તો જાણે સતત પછડાતું ગયું. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ ત્નસ્સ્ ૩૪ સીટ પર આગળ કે જીત મેળવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ ૧૫ સીટ […]

National

મહારાષ્ટ્રમાં મહાયુતિની બમ્પર જીત પર દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો

બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મહાયુતિની જંગી જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના લોકો અને પાર્ટી અને ગઠબંધનની એકતાને આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રે ફરી એકવાર બતાવ્યું છે કે તે પીએમ નરેન્દ્ર મોદીની પાછળ છે. તેમણે ‘જાે એક છે, એક સુરક્ષિત છે’નું સૂત્ર આપ્યું હતું, તેને મહારાષ્ટ્રની જનતાએ વાસ્તવિકતા બનાવી અને મહારાષ્ટ્રમાં તમામ […]

National

જર્મનીમાં અભ્યાસ, બેંગલુરુમાં આવીને માનસિક સ્થિતિ બગડી, હાલમાં શેરીઓમાં ભીખ માંગતા જાેવા મળ્યો

કર્ણાટકની રાજધાની બેંગલુરુનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવક ભીખ માંગતો જાેવા મળી રહ્યો છે. ભીખ માંગતો યુવક કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જર્મનીના ફ્રેન્કફર્ટથી ભણેલો આ વ્યક્તિ ગ્લોબલ વિલેજ નામની કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેની કમાણી લાખોમાં હતી. તેના માતા-પિતા અને ગર્લફ્રેન્ડના મૃત્યુ બાદ યુવકની […]

National

ભારતીય સંદર્ભમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોના અલગ અલગ અર્થ છે : સુપ્રીમ કોર્ટ

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બંધારણના ૪૨મા સુધારાની માન્યતા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામી, વિષ્ણુ શંકર જૈન અને અન્ય લોકોની અરજી પર થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ મુદ્દે ન્યાયિક સમીક્ષા પહેલા જ થઈ ચૂકી છે. કોર્ટે આ મામલે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો અને કહ્યું કે તે ૨૫ […]