National

ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વિવિધતા અને કળાને યજમાન દેશો અને વિશ્વના રાષ્ટ્રાધ્યક્ષો સુધી પહોંચાડવાની એક અદ્ભુત અને અનોખી રીત.  તેમની વિદેશ મુલાકાતો દરમિયાન યજમાન દેશોને ભારતીય સાંસ્કૃતિક વારસાની વિવિધતાનો પરિચય કરાવવામાં PMનું અદ્ભુત યોગદાન – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે ભારતને અનાદિ કાળથી સોનાની ખાણ કહેવામાં આવે છે, તેનું કારણ […]

Gujarat

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર.. હિતેષ સરૈયાની દ્રષ્ટિએ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાઓ

આજની મોંઘીદાટ તબીબી સારવારના યુગમાં એક કહેવત છે કે દવાખાનું દુશ્મનને પણ ન બતાવે. આવી પરિસ્થિતિમાં સાવરકુંડલા ખાતે દર્દીનારાયણની આરોગ્ય લક્ષી સેવા એ પણ નિશુલ્ક પ્રદાન કરતી શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સેવાનો અનેરો અનુભવ  સાવરકુંડલાના સેવાભાવી રઘુવંશી સમાજના અગ્રણી તેમજ વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ હિતેષ સરૈયાનો કંઈક […]

Gujarat

સાવરકુંડલાનું ગૌરવ સમા પરમ ધર્મેશભાઈ ચુડાસમાને આંતરરાષ્ટ્રીય સ્તરે જ્વલંત વિજય મેળવવા શુભકામનાઓ પાઠવતાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા

તાજેતરમાં જાપાનના MATSUYAMA અને IMBARI સિટી આજથી એટલે કે  તારીખ 23 થી 29 નવેમ્બર ના રોજ અંડર 12 બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યુ છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં આપણા સાવરકુંડલા નું ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાથી શ્રી પરમ ધર્મેશભાઈ ચુડાસમા (લુહાર રાજા ગોરધન વાળા)નું ટીમ ઇન્ડિયામાં સિલેકશન થયેલું છે અને તેઓ આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં […]

Gujarat

સાવરકુંડલાનાં રઘુવંશી અગ્રણી રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ

શહેર તેમજ જિલ્લાભરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મહામંત્રી, સાવરકુંડલા શહેરના વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ, રોગી કલ્યાણ સમિતિ સાવરકુંડલા (કે.કે. હોસ્પિટલના સદસ્ય તથા સાવરકુંડલા લોહાણા મહાજનનાં ટ્રસ્ટી એવાં સાવરકુંડલા શહેરનાં લોહાણા અગ્રણી અને શહેરનાં પૂર્વ નગરપાલિકા સદસ્ય રાજુભાઈ શીંગાળાનો આજે જન્મદિવસ છે. આજરોજ […]

Gujarat

સાવરકુંડલા શહેર ભાજપ કાર્યકર્તાઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જીત બદલ ખુશી વ્યક્ત કરી

નગરપાલિકા પ્રમુખશ્રી ત્રિવેદી શહેર ભાજપ મહામંત્રીશ્રી, યુવા ભાજપ ટીમ તેમજ ભાજપ અગ્રણી જીતુભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી જીતના વધામણા કર્યા. હાલ ચૂંટણીનો માહોલ હતો અને ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોએ ખૂબ જ દબદબા ફેર ચૂંટણીમાં પ્રચાર કરી આ લોકશાહીના પર્વમાં સૌ નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા તેમજ ગુજરાતની વાવ વિધાનસભાની […]

Gujarat

રાજકોટ જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ

રાજકોટની જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, અને જસદણ,એમ પાંચ નગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થવા પામેલ છે. રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજયની ૯૪નગરપાલિકાઓની આગામી સામાન્ય, મધ્યસત્ર, અને પેટાચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુકિત કરી દેવામાં આવી છે. જેમાં જેતપુર-નવાગઢ નગર પાલિકાની ચૂંટણી માટે પ્રાંત અધિકારી ગોંડલ તથા નાયબ જિલ્લા વિકાસ […]

Gujarat

જેતપુર પીઠડીયા ટોલનાકે લોકલ ચાર્જનો દોઢગણો વધારો ઝીંકાતા ભારે રોષ

તાત્કાલિક અસરથી ભાવ વધારો મુલતવી રાખવા.જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસો.તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી. લેખિત રજૂઆત કરી 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા રૂ.૧૦ લોકલ ટોલ ચાર્જમાં દોઢ ગણો વધારો કરી રૂ.૨૫ કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ ફાટી […]

Gujarat

જામ ખંભાળિયામાં પત્નીના પ્રેમીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પતિ દ્વારા કરપીણ હત્યા કરી

કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં એક અપરિણીત યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ ચાલું કર્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા […]

Gujarat

સુરતના ફૂલપાડામાં વિસ્તારમાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરમાં દાજી એક યુવાનનું મોત

ફૂલપાડા વિસ્તારમાં સવારે ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં લાગેલી આગમાં સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા. જે પૈકી એકનું સારવાર દરમિયાન ગત રાતે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જેટલા યુવાનો ગંભીર રીતે દાઝી ગયેલા હોવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવાનું જાણાવા મળે છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળેલી વિગત મુજબ ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક […]

Gujarat

કલોલ તાલુકાના ભીમાસણ ગામમાં કંપની સાથે રૃપિયા ૬૭ કરોડની છેતરપિંડી થઈ

કલોલ તાલુકાના ભીમાસણ ગામે સિમ્ફની એર કુલર નામની કંપની આવેલી છે આ કંપનીએ ગુરગાવમાં આવેલી કંપની પાસેથી એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેના નાણાં ચૂકવવામાં આવ્યા ન હોતા જેથી કંપનીના સેક્રેટરી દ્વારા પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. તાલુકાના ભીમાસણ ગામે એર કુલર બનાવતી […]