Gujarat

વડોદરામાં બ્રહ્માકુમારીઝની સેવિકાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ના નામે ફસાવી ૧૭ લાખ ઠગી લીધા

શહેરની પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાની એક સેવિકાને ઓનલાઇન ઠગોએ ભોળવીને રૃ.૧૭ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે. સમા વિસ્તારમાં રહેતા ભાવનાબેન મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે,તા.૨૦મી મે એ મને એચસીએલ સોફ્ટવેર કંપનીના ગુ્રપમાં જાેઇન કરવામાં આવી હતી.મને ઘેરબેઠા કમાવા ભારતના ખ્યાતનામ સ્થળોના રિવ્યૂ લખવા માટે ટાસ્ક આપી ડિપોઝિટ પેટે રૃ.૨૦૦૦, […]

Gujarat

અમદાવાદમાં કાર્તિક પટેલએ રૂ. ૩૫૦ કરોડનું જમીન કૌભાંડ કર્યું

પૈસા કમાવવાના લોભમાં હોસ્પિટલને કતલખાનામાં ફેરવનાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડાયરેક્ટર કાર્તિક પટેલ મિસ્ટર ૪૨૦ હોવાનું બહાર આવ્યું છે. તેના ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ થયો છે એટલું જ નહીં, પણ જમીન અને શિક્ષણના નામે સાંતેજમાં ૩૫૦ કરોડના જમીન કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. પૈસા કમાવવાના લોભમાં હોસ્પિટલને કતલખાનામાં ફેરવનાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડી ડાયરેક્ટર કાર્તિક પટેલ મિસ્ટર […]

Gujarat

અમદાવાદમાં ક્રાઈમબ્રાંચે ૧.૦૩ કરોડનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ પિસ્તોલ અને ૪૦ કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યું

પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે અમદાવાદ ક્રાઈમબ્રાંચે અમદાવાદમાછી ૧.૦૩ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે,.એમડી ડ્રગ્સના જથ્થા સાથે ૨ પિસ્તોલ અને ૪૦ કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ પેડલર પાસેથી રૂપિયા ૧૮ લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે,પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ […]

Gujarat

અમદાવાદમાં ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણાના ૨૫ નવેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજુરી

પોલીસ દ્વારા વધુ ૭ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડૉ. પ્રશાંત વઝીરાણીના આજે ૭ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરુરી જણાતી હોય પોલીસ દ્વારા વધુ ૭ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. […]

Gujarat

આણંદમાં ભાજપના કોર્પોરેટરના સગા ભાઈએ એક મહિલા સાથે દુષ્કર્મ આચયૌ

પત્નીને શંકા જતા બેડરૂમમાં અલગ-અલગ કેમેરા ગોઠવ્યા હતા જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે આણંદના દુષ્કર્મી ભાજપ કોર્પોરેટરનો ભાઈ પણ વિકૃત હોવાની વાત સામે આવી છે,દીપુ પ્રજાપતિનો ભાઈ કમલેશ પ્રજાપતિ પણ ઐયાશીનો શોખીન હોવાની વાત સામે આવી છે,પત્ની ઘરે હાજર ના હોય ત્યારે અન્ય મહિલાઓને ઘરે બોલવતો હોવાની વાત સામે આવી છે અને તેમાં પણ […]

Gujarat

બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી

દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લો છે અને અવારનાવર બુટલેગરો અવનવો કીમિયા અપનાવી રાજસ્થાનમાંથી દારૂ ધુસાડવા માટે પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુટલેગરના વધુ એક કીમિયા ઉપર પાણી ફેરવ્યું હતું. બુટલેગરે કારના બોનેટ, સાઈડ લાઈટ અને સ્પેર વ્હિલમાં દારૂની […]

Gujarat

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી વોર્ડ-૧૦ના રસોડા પાસે ધ્રૂજતો દર્દી અર્ધનગ્ન હાલતમાં મળ્યો

રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને તંત્રની બેદરકારી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે રાજકોટની સિવિલ હોસ્પિટલની […]

Gujarat

અમદાવાદમાં મંત્રાલયે ઇપીએફઓને આધારિત ઓટીપી મારફતે કર્મચારીઓ માટે યુ.એ.એન એક્ટિવેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી

કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ નોકરીદાતાઓ અને કર્મચારીઓને લાભ મેળવવામાં મદદરૂપ થવા આધાર-આધારિત ઓટીપી મારફતે ેંછદ્ગ સક્રિયકરણ કેન્દ્ર સરકારે મંત્રાલયો/વિભાગોને આધાર પેમેન્ટ બ્રિજ મારફતે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સબસિડી/પ્રોત્સાહનની ચુકવણી સુનિશ્ચિત કરવા તથા ૧૦૦ ટકા બાયોમેટ્રિક આધાર પ્રમાણભૂતતા સુનિશ્ચિત કરવા માટેનાં નિર્દેશો જારી કરી દીધાં છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં જાહેર કરવામાં આવેલી એમ્પ્લોયમેન્ટ લિન્ક્‌ડ ઇન્સેન્ટિવ યોજનાનો મહત્તમ […]

Gujarat

અમદાવાદમાં વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટિકિટ ખરીદતા ટિકિટો ફેક નીકળી

સસ્તામાં ટિકિટ આપવાની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લેના શોની ટિકિટને લઈ કાળા બજારી શરૂ થઈ ગઈ છે. તો સાથે સાયબર ગઠિયાઓ પણ નવી મોડસ ઓપરેન્ડી લઈને માર્કેટમાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પેજ પર સ્પોન્સર એડ કરી સસ્તામાં ટિકિટ આપવાની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો […]

Gujarat

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ ધ્વારા અમદાવાદના વેપારી સાથે ૧ કરોડની ઠગાઈ થઈ

દેશભરમાં સાયબર ક્રિમિનલ્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે રોજ નવી નવી રીતો શોધી કાઢે છે. આજકાલ સાયબર ક્રિમિનલ્સ લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે અને દરરોજ કોઈને કોઈ વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ એ સાયબર ફ્રોડનો એક પ્રકાર છે જેમાં દેશભરમાં સાયબર ક્રિમિનલ્સ […]