એટીએમ, ડેબિટ કાર્ડ, પાસબુક અને જુદી જુદી બેંકોની ચેકબુક મળી આવી છે. થોડા દિવસો પહેલા સુરત પોલીસના સાયબર સેલે આંતરરાષ્ટ્રીય ગેંગના સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કર્યો હતો. આ મામલો ૧૧૧ કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે. સુરત સાયબર સેલે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ આરોપીઓએ કમિશનના આધારે […]
Author: JKJGS
સુરતમાં પાલિકાનું ગંદા પાણીનું કૌભાંડમાં કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરેવામાં આવ્યો
હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું. સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓની ભુંડી ભુમિકા બહાર આવી હતી. પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર પહોંચતા પગલાં ભરવાનું શરુ કરવામાં આવ્યું છે. હજીરાના ઉદ્યોગને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક ઈજનેરને […]
યુક્રેન પર મિસાઇલ હુમલાના બીજા દિવસે લશ્કરી વડાઓને મળ્યા, કહ્યું – ટેસ્ટિંગ ચાલુ રાખશે
રશિયાના નવા ઈન્ટરમીડિએટ મિસાઈલ હુમલા બાદ પશ્ચિમી દેશોમાં તણાવ ઉભો થયો છે. આ કારણે મંગળવારે (26 નવેમ્બર) યુક્રેન અને નાટો વચ્ચે ઈમરજન્સી બેઠક મળશે. ઝેલેન્સકીની અપીલ પર આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 33 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પહેલીવાર રશિયાએ યુક્રેનના શહેર નિપ્રો પર હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલથી હુમલો […]
અગાઉ ટ્રમ્પ કેબિનેટમાં પણ મહત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું; જાતીય સતામણીના આરોપોને કારણે મેટ ગેટ્ઝ નામ પાછું ખેંચ્યું હતું
અમેરિકાના ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી સરકાર માટે એટર્ની જનરલના પદ માટે પામ બોન્ડીની પસંદગી કરી છે. સોશિયલ મીડિયા પર પોતાના નામની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું- બોન્ડીને વકીલાતનો લગભગ 20 વર્ષનો અનુભવ છે. તેઓ હિંસક ગુનેગારો સામે ખૂબ જ કડક છે. અગાઉ ટ્રમ્પે મેટ ગેટ્ઝને એટર્ની જનરલ બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના […]
ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો, ખો-ખો અને સ્કેટિંગમાં એથ્લિટ્સે શાનદાર પરફોર્મન્સ આપ્યું
SFA ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં ત્રીજો દિવસ ચેસ બોર્ડનો રહ્યો હતો. જ્યાં યુવા ખેલાડીઓ સ્ટ્રેટેજી અને સ્પષ્ટતા સાથે મગજની રમત રમતા જોવા મળ્યા. ચેસ ટુર્નામેન્ટમાં વિવિધ એજ ગ્રૂપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા. જેમાં રેડ બ્રિક્સ સ્કૂલની નાગોરી ક્રિશ્વીએ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, ગોદરેજ ગાર્ડન સિટીના આત્મન રાવલે અંડર-15 […]
જયસ્વાલ-રાહુલે ભારતીય ઇનિંગનો હવાલો સંભાળ્યો; બન્નેની પાર્ટનરશિપથી ટીમની લીડ 100 રનને પાર
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 100+ રનની લીડ મેળવી લીધી છે. ટી-બ્રેક સુધી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં વિના નુકસાન 84 રન બનાવી લીધા છે. ભારતની કુલ લીડ 130 રનની થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની ઓપનર જોડી ક્રિઝ પર છે. બંને વચ્ચે 50+ રનની ભાગીદારી થઈ છે. પર્થમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી […]
8 વર્ષ પહેલા 13 વર્ષ મોટા કો-સ્ટાર સાથે થઈ હતી સગાઈ, એક વર્ષમાં જ સંબંધ અંત
નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાનો એક જૂનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં રશ્મિકા સગાઈ કરતી જોવા મળી રહી છે. ખરેખર, આ વીડિયો 8 વર્ષ જૂનો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરતી જોવા મળી રહી છે. સગાઈ પછી બંને પોતાની વીંટી ફ્લોન્ટ કરતાં જોવા મળે છે. રશ્મિકાએ […]
કયા મોટા અભિનેતાએ દારૂ પર ગીત કે સીન નથી કર્યા? ગીતો જેમ જ ફિલ્મો પર સેન્સરશિપ લગાવો
દિલજીત દોસાંઝે ફરી એકવાર સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે . વધુમાં , તેણે ‘ આલ્કોહોલ ‘ ને લગતા તેના ગાવામાં આવેલા ગીતો પર મીડિયામાં ઉઠાવેલા મુદ્દાઓ પર પણ પ્રતિક્રિયા આપી હતી . તાજેતરમાં, તેલંગાણા સરકારે તેના દિલ લ્યુમિનાટી પ્રવાસ દરમિયાન દારૂ સંબંધિત ગીતો , ખાસ કરીને ‘ પટિયાલા પેગ ‘ અને ‘ પંજ તારા ‘ […]
દીકરીએ કર્યો ખુલાસો, કહ્યું-રણબીરના લગ્ન જોવા માગતા હતા; રિદ્ધિમાએ કર્યા ભાભીના વખાણ
બોલિવૂડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું. હાલમાં જ રિદ્ધિમા કપૂર સાહનીએ તેના પિતા ઋષિ કપૂરની બે અંતિમ ઈચ્છાઓ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેના પિતા રણબીરના લગ્ન અને બાંદ્રામાં તેનું ઘર સંપૂર્ણ રીતે તૈયાર જોવા માગતા હતા. ઝૂમ સાથેની વાતચીતમાં રિદ્ધિમા કપૂર સાહનીએ કહ્યું, ‘પાપાની છેલ્લી બે ઈચ્છાઓ હતી, […]
10 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો, 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યું
રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાવાની શરૂઆત કરી છે. સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડા પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 10 સેન્ટર પર તાપમાન ગગડીને 15 ડિગ્રી નીચે જતું […]










