કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારની એમજી ડ્રીમ્સ અને લાલજી લ્યુમિનસ નામની બાંધકામ સાઇટ પરથી 18 લાખ 80 હજારની કિંમતના કેબલ વાયરોની ચોરી કરવાના ગુનાને અંજામ આપનાર આઠ જણાની તસ્કર ટોળકી પૈકી છ ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 20 લાખ 61 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. […]
Author: JKJGS
પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને ભાવનગર-સુરત ડેઇલી ટ્રેન તથા ભાવનગર થી લાંબા અંતરની ટ્રેન આપવા રજૂઆત કરાઈ
ભાવનગર પૂર્વ વિસ્તારનાં ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડયાએ તા.22-2-2023 નાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભાવનગરથી વડોદરા- સુરત -મુંબઈ જવાનાં રસ્તા પર પીપળી થી વટામણ સુધીનો રોડ ચાર માર્ગીય કરવા માટે તેનાં ખર્ચનો આગામી બજેટમાં સમાવેશ કરવા સઘન રજુઆત કરેલ. ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડયાની રજુઆતને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વીકારી આ અંગે ડીટેઈલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા કન્સલ્ટન્ટ […]
17 ચોરીના મોબાઈલને વેચવાની પેરવી કરતા શખ્સને પોલીસે ઉઠાવ્યો, 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાદની આધારે શહેરના એવી સ્કૂલના ગ્રાઉન્ડ પાસેથી વેચાણ અર્થે બેઠેલો શખ્સને 17 ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાકી આધારે એવી સ્કૂલના ગ્રાઉન્ડની દિવાલ […]
પારો ગગડીને 14 ડીગ્રી સુધી ઉતર્યો, આગામી એકાદ-બે દિવસમાં વધુ ગગડી શકે
સમગ્ર રાજ્ય સહિત જામનગરમાં ઠંડી અને ઠંડા સૂકાં પવનોની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ ઉત્તર ભારતની હિમવર્ષા ગુજરાતમાં લઘુતમ તાપમાનને નીચું લઈ જઈ રહી છે અને રાજ્યમાં લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી, મહતમ તાપમાન 29.8 અને ભેજનું પ્રમાણ 74 ટકા તથા પવન 4.8 નોંધાયો છે. […]
ઝુલવાણીયા ગામે કવાંટ આઈટીઆઈ આગળ જતા રસ્તા ઉપર મારૂતી કંપનીની SWIFT VDI ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિ.રૂ. ૩,૩૨,૩૫૫/- નો ગણનાપાત્ર પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ
ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી કાર્યવાહી કરવા આપેલ હતી અને આજ રોજ નાઈટ રાઉન્ડ દરમ્યાન કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓને બાતમી હકીકત મળેલ કે કડીપાણી તરફથી એક સફેદ કલરની મારૂતી કંપનીની સ્વીફ્ટ ગાડી નંબર GJ-06-DB-0091 ની […]
છોટાઉદેપુરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતસિંહ પરમાર દ્વારા દ્વિતીય સત્રની શુભેચ્છા મુલાકાતની પ્રેરણાથી અછાલા ગામના બાળકો અને વાલીઓ સાથે વાલી સંપર્ક કરવાનો અનોખો પ્રયાસ
છોટાઉદેપુરની અછાલા શ્રેષ્ઠ શાળાના બેલનો રણકાર ગામના ફળીયામાં ગુજ્યો.. જિલ્લાના અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો દ્વારા એક અનોખી રીતે વાલી સંપર્કનો નવતર પ્રયોગ શાળાના શિક્ષકો દ્વારા શાળાના બેલની સાથે બાઇક રેલી ગામના પટેલ ફળિયા, નદી ફળિયા, ડુંગર ફળિયા, જીતપુરા ફળિયા, ભરકુંડા ફળિયા અને નિશાળ ફળિયામાં નવિન દ્વિતીય સત્રની શરૂઆતમાં વાલીને રૂબરૂ મળી બાળકોને શાળામાં […]
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન થી રસ્તાઓને નુકશાન થાય છે
જેને લઈને ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ તેઓના મતવિસ્તાર માં ઓરસંગ નદી માં ચાલતી ગેરકાયદેસર રેતી ખનન અટકે નહિ તો આંદોલન કરવાની ચીમકી આપી છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ખાય છે. જેનાથી પુલો અને રસ્તાઓને નુકશાન થાય છે. ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ પાસે બે દિવસ માં તપાસ નો અહેવાલ ધારાસભ્ય એ […]
જેતપુરની રબારિકા ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત
જેતપુરની રબારીકા ચોકડી પાસે આજે ગંદા પાણીના ટેન્કરના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ટેન્કર નીચે ચગદાઈને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે દોડી જઇને મૃતદેહનો કબજો લઇ આગળની કાર્યવાહી કરી હતી. બનાવની કરૂણતા એ હતી કે બાઈક ચાલકનો મૃતદેહ એટલો બધો ક્ષત વિક્ષત બની ગયો હતો કે તેને પોટલું ભરી પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવો પડ્યો […]
ફોનમાંથી બાળકોના અશ્લીલ ફોટા મળતા પોકસો હેઠળ ફરિયાદ
જેતપુર પોલીસ મંથકમાંધમાલ મચાવનાર આરોપીના ફોનમાંથી અજાણી સ્ત્રી અને પુરૂષના પોર્ન વિડિયો મળ્યા: શરાબ-ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વિડિયો મળી આવતા અજાણ્યાની શોધખોળ જેતપુર પોલીસ મંથકમાં ગત તા ૧૭/૧૦ ના રોજ બુટલેગરને છોડાવવા માટે ધમાલ મચાવર આરોપી મિત સોંદરવાના મોબાઈલ ફોનમાંથી બાળકના અશ્લીલ ફોટો મળતા આઇટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે.આ આરોપીના […]
માંગરોળ કન્યાશાળા જે સરકાર હસ્તક છે તેમનુ જુનુ બિલ્ડીંગ પાડી સરકાર દ્વારા અંદાજીત 200 કરોડના ખર્ચે નવુ આઘુનિક કન્યાશાળા
માંગરોળ લીમડાચોક ખાતે આવેલ નંદુબેન અધ્યારુ કલ્યાણજી રતનજી ના ઘર્મપત્ની હૈયાતી મા આપેલ સંવત 1961 મા આપેલ માંગરોળ કન્યાશાળા જે સરકાર હસ્તક છે તેમનુ જુનુ બિલ્ડીંગ પાડી સરકાર દ્વારા અંદાજીત 200 કરોડના ખર્ચે નવુ આઘુનિક કન્યાશાળાનુ આઘુનિક બિલ્ડીંગ બનશે તેમનુ ખાતમુહૂર્ત શૈલેષભાઇ ગોર દ્વારા ધાર્મિક વીઘી કરી શુદ્ધ મંત્રોચ્ચારથી માંગરોળ ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હસ્તે ભુમીપુજન […]










