ભાવનગર શહેર રાંધનપુરી બજારમાં આવેલ મોટાફળિયા આવેલી જનતા કટલેરીની દુકાનમાં મોડી સાંજે અચાનક જ વિકરાળ આગ ફાટી નીકળી હતી, અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડના કાપલાને થતા ફાયર નો કાટો ઘટના સ્થળે દોડી જઈ આઠ ગાડી તથા 70 હજાર લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ […]
Author: JKJGS
વિશ્વ સૌચાલય દિવસની ઉજવણી કરાઇ; રાજકોટ જિલ્લામા ૫૫ લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલયની મંજુરી અપાઈ
કાગવડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ SBM-G અંતર્ગત સામુહિક શૌચાલયનું ખાતમુહૂર્ત કર્યુ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અંતર્ગત શૌચાલયના લાભાર્થીઓને સહાય મંજૂરી આપવામાં આવી હતી. વિશ્વ શૌચાલય દિવસ અંતર્ગત કાગવડ ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગવ્હાણેના હસ્તે SBM-G અંતર્ગત સામુહિક શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી […]
છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના વસેડી પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી
છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એ દિવાળી વેકેશન પૂર્ણ થતા છોટાઉદેપુર તાલુકાના વસેડી દોરા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાએ મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાટ તાલુકાના ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડ 60 ખર્ચે બનનાર છે. જેને લઈને 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ લોકોની રજૂઆત અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી ભુમસવાડા ગામે રીસરફેસિંગ રોડ 60 લાખ ખર્ચે […]
આરોગ્ય તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલી સી.એચ.સી. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ૫૧૪ લાભાર્થીઓએ લાભ લીધો છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલી સી.એચ.સી. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો નસવાડી તાલુકાના આસપાસના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૧૨૬ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૧૮૦, એલોપેથીક […]
છોટાઉદેપુર જિલ્લાના સાર્વજનિક હાઇસ્કુલ ભાટપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં બાળકોને આયર્નની ગોળી ગળાવી અને એના ફાયદા વિશે માહિતગાર કર્યા હતા
છોટાઉદેપુર જિલ્લાના સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર ખાતે એનીમિયા મુક્ત ગુજરાત અંતર્ગત ભાટપુર સ્કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે હાજરી આપી હતી. અને બાળકોને આયર્નની ગોળી ગળાવી અને એના ફાયદા વિશે માર્ગદર્શિત કર્યા હતા. જેમાં ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડોક્ટર પણ હાજર રહીને બાળકોને વિગતવાર માહિતી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં આચાર્ય શિક્ષકો અને બાળકો જોડાયા હતા. […]
છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા
છોટાઉદેપુરના સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અમિત કમલેશ પ્રસાદ મિશ્રા ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નસવાડી વર્ગ-૨ સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત કચેરી છોટા ઉદેપુર ગુરુકુપા સોસાયટી આમ્રપાલી આમ્રપાલી ફ્લેટ રૂમ નંબર 102 મૂળ રહેવાસી રીવા ગામ ઇન્દિરા નગર તાલુકો જીલ્લો રીવા મધ્ય પ્રદેશ રૂપિયા 1 લાખની લાચ લેતા આજરોજ તારીખ 19/ 11/ 24 […]
અમરેલી એસટી માં કાઠી સમાજ લોકોને સ્નેહમિલન યોજાયું
અલગ અલગ અમરેલીના ડેપો પર થી લોકોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી અમરેલીમાં એસટી કર્મચારીઓ દ્વારા એક બહુ સરસ મજાનું કાઠી સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એસ.ટી અમરેલી વિભાગના અલગ અલગ ડેપો માંથી મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ સમાજમાં એકતા લાવવા માટે […]
છોટાઉદેપુરના પાનવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.સી શાહ હાઇસ્કુલ પાનવડ ખાતે એનેમિયા આર્યનની ગોળીનું વિતરણ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.સી શાહ હાઇસ્કુલ પાનવડ ખાતે એનેમિયા આર્યનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા ,તાલુકા પંચાયત સદસ્યો સરપંચો ગ્રામજનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં કવાંટ તાલુકાના પાનવડ રાયછા,સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોને રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ બનાવવામાં આવશે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ […]










