છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.સી શાહ હાઇસ્કુલ પાનવડ ખાતે એનેમિયા આર્યનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા ,તાલુકા પંચાયત સદસ્યો સરપંચો ગ્રામજનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

