Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં કવાંટ તાલુકાના પાનવડ રાયછા,સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું  ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોને રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર  માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ બનાવવામાં આવશે.
વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો પાનવડ નગરજનો , વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર