Gujarat

છોટાઉદેપુરમાં રોજગારી એ જટિલ પ્રશ્ન બન્યો ઘરનું ગુજરાન ચલાવવા મજૂરી અર્થે હિજરત કરતા આદિવાસીઓ

જેમ જેમ ગ્રામીણ વિસ્તારોમાં દેવ દિવાળી પૂર્ણ થાય તેમ તેમ પરત મજૂરી એ જતા આદિવાસીઓ છોટાઉદેપુર એ 90 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જ્યારે અતિ પછાત જિલ્લો છે.  જ્યારે શિક્ષણ ક્ષેત્રે પણ પાછળ છે. જ્યારે છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ પાઉડર બનાવવાનો ઉદ્યોગ અને ખેતી સિવાય અન્ય કોઈ રોજગારી મેળવવાનું માધ્યમ નથી. જેના પરિણામ સ્વરૂપે જિલ્લામાં […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી ૨ ટ્રકો અને ૧૫ ટ્રેક્ટરોને ઝડપી પાડયા હતા

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અવાડિયામાં ગેડીયા, ડુંગરવાટ,સીમલીયા,કેવડી, કોટાલી,સંખેડા અને કોલિયારી વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા  ૨ ટ્રકો અને ૧૫ ટ્રેકટરોને ઝડપી પાડયા હતા. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી […]

Gujarat

સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણના ઝીઝૂડા ગેઈટ કોળીવાળા નાકાથી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં ઝીંઝુડા ગેઈટ કોળીવાળા  નાકાથી શિવાજીનગર આનંદ આશ્રમ સુધીના માર્ગનું ખાતમુર્હત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને વોર્ડ નંબર ત્રણના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા થોડા સમયથી આ માર્ગમાં ખાડા ખડિયા અને જર્જરિત હલતમાં હોવાથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સૂચનાથી પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને પાલિકા […]

Gujarat

જામકંડોરણા ની મામલતદાર કચેરી સામે વૃધ્ધ ભિક્ષુક મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું 

*જામકંડોરણા પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી*  રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે. જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી ના મામલતદાર કચેરી સામે બનવા પામ્યો છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતાં મહિલા ને માથાં […]

Gujarat

માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અરવિંદ લાડાણી 

માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર – બાટવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઈઝ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભ આરંભ કરાવતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી. ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચઢાવથી તેમને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા […]

Gujarat

સાવરકુંડલામાં છેવાડાના વિસ્તારોના બાળકો અને યુવાનોને જૈન પરીવાર મુંબઈ દ્વારા ૫૦૦ ટીશર્ટ ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

સાવરકુંડલા શહેરના છેવડાના વિસ્તારો, ઝૂંપડપટ્ટીમાં રહેતા, ગરીબો, જરૂરિયારમંદ બાળકો, યુવાનો, વડીલો તમામ લોકોને મૂળ રાજસ્થાનના વતની અને હાલ મુંબઈ રહેતા હનુમાનજી જૈન અને વંદનાબેન હનુમાનજી જૈન તથા દિશુબેન અને નિમિતભાઈ જેઓ ટીશર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરેછે જેમના દ્વારા દરવર્ષે સાવરકુંડલા તાલુકાના જરૂરિયાતમંદ બાળકો, યુવાનો, વડીલો માટે ૫૦૦ નવા ટીશર્ટ સાવરકુંડલા જૈન સમાજના અગ્રણી અને સેવાભાવી જયેશભાઈ […]

Gujarat

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી તરીકે શ્રીમતી કંચનબેન હરિયાની નિમણૂક

શ્રીમતી કંચનબેન હરિયા એક સીરીયલ એન્ટરપ્રેન્યોર છે. તેઓ ઉદ્યોગ-વ્યાપાર અન્વયે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકયા છે, તેઓ વિશ્વને એક ગ્લોબલ વિલેજ માને છે. તેઓ સાહસિક ઉદ્યોગકાર રહ્યા છે. શાળાકાળ દરમ્યાન ૩૦૦ વિદ્યાર્થીનિઓમાં તેઓ  હંમેશાં  પ્રથમ, ભાગ્યેજ  દ્વિતીય ક્રમે ઉતીર્ણ થતાં. તેમણે રસાયણશાસ્ત્રમાં બી.એસસીની ડીગ્રી ડિસ્ટીંક્શન સાથે પ્રાપ્ત કરી છે. એ સમયે ભારતમાં અને ખાસ કરીને […]

Entertainment

યુઝર્સે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી, જાન્યુઆરી 2025માં અમદાવાદમાં શો યોજાશે

કોલ્ડપ્લેનો ચોથો કોન્સર્ટ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે. આ કોન્સર્ટની ટિકિટો શનિવારની બપોરે BookMyShow પર વેચાવા લાગી કે થોડીવારમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ અને બુકિંગ ફુલ થઈ ગયું. આનાથી નારાજ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ 24 સપ્ટેમ્બરે દિવ્ય ભાસ્કરે એક સ્ટિંગ ઓપરેશન દ્વારા ખુલાસો કર્યો હતો કે ભારતમાં […]

Sports

મેચ દરમિયાન કોકેઈન લેવાનો આરોપ; ન્યૂઝીલેન્ડ માટે 28 ટેસ્ટ રમી

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલ પર કોકેઈન લેવા બદલ એક મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, સેન્ટ્રલ સ્ટેગ્સ અને વેલિંગ્ટન વચ્ચે રમાયેલી T20 મેચ પછી તેણે કોકેઈનને કારણે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મેચમાં બ્રેસવેલે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, તેણે પહેલા બોલિંગ કરતા બે વિકેટ લીધી હતી અને પછી 11 બોલમાં […]

Entertainment

હું ‘TMKOC’ છોડીને ક્યાંય જવાનો નથી; આસિતભાઈ અને શોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે’

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી વિશે ઘણા મીડિયા અહેવાલો પ્રકાશિત થયા હતા,ન્યુઝ 18ના રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો હતો કે શોના સેટ પર તેમની અને અસિત મોદી વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ હવે દિલીપ જોશીએ […]