Gujarat

કર્ણાટકના વિજયપુરમાં ખેડૂતોની ૧૨૦૦ એકર જમીન પર વકફ બોર્ડની નોટિસને લઈને હોબાળો

કર્ણાટકના વિજયપુર જિલ્લામાં વકફ બોર્ડ એક્ટ પર ચર્ચાએ જાેર પકડ્યું છે. જિલ્લા પ્રશાસને કેટલાક ખેડૂતોની જમીનોને વકફમાં સામેલ કરવાનો ર્નિણય લીધો છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુન્નરા તિકોટા તાલુકાના હોનવાડા ગામમાં ૧૨૦૦ એકર જમીન વકફ બોર્ડમાં ઉમેરશે. જાે કે ખેડૂતોનું કહેવું છે કે આ અમારી પૈતૃક મિલકત […]

International

ડેપસાંગ-ડેમચોક બાદ અરુણાચલના યાંગત્સેમાં પણ પેટ્રોલિંગ શરૂ થશે, ભારત અને ચીન વચ્ચે થયો કરાર

ભારત અને ચીન વિશ્વની સૌથી લાંબી અને વિવાદિત સરહદ વહેંચે છે, જેને વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા ન્છઝ્ર કહેવામાં આવે છે. આ ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે, જે ભારત અને ચીનની સરહદને પૂર્વ, મધ્ય અને પશ્ચિમ એમ ત્રણ ક્ષેત્રોમાં વહેંચે છે. આ એટલી લાંબી લાઇન છે કે લદ્દાખથી અરુણાચલ સુધીના ઘણા ભાગો પર ભારત અને ચીન […]

Gujarat

મનરેગા પર આધાર આધારિત સિસ્ટમની વિનાશક અસર, સરકારે તેને રોકવું જાેઈએ : જયરામ રમેશ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માટે આધાર આધારિત ચુકવણી પ્રણાલીને ફરજિયાત બનાવવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે આ યોજના પર વિનાશક અસર કરી રહી છે. તેમણે સરકારને આને રોકવા માટે કહ્યું અને એવો પણ આરોપ લગાવ્યો કે આ કાર્યક્રમમાંથી લગભગ ૮૫ લાખ નોંધાયેલા કામદારોના નામ કાઢી નાખવામાં […]

National

સમજૂતીની અસર લદ્દાખમાં દેખાઈ, ચીને કહ્યું,”સૈનિકો હટાવવાનું કામ ચાલી રહ્યું છે”

ભારત અને ચીન વચ્ચેના કરારની અસર પૂર્વ લદ્દાખમાં દેખાવા લાગી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પાસે બંને દેશોના સૈનિકો પાછા હટાવવાનું શરૂ થઈ ગયું છે. આ અંગે ચીનનું નિવેદન પણ સામે આવ્યું છે. ચીને કહ્યું કે સમજૂતી હેઠળ બંને દેશોની સેના પોતાના સૈનિકોની વાપસીમાં લાગેલી છે અને આ પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. ભારતીય સૈન્યના […]

Gujarat

નખત્રાણાના નીરોણા પાસે ટ્રકના ટાયરમાં આગ લાગ્યા બાદ આગ વધુ વકરે તે પહેલા જ ભુજ ફાયરબ્રિગેડે કાબૂમાં લીધી

કચ્છમાં હાલ આગ લાગવાની ઘટનામાં અચાનક વધારો થયો હોય તેમ પ્રતિદિન આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. આદિપુર, ખાવડા બાદ હવે નખત્રાણા તાલુકાના નિરોણા પાસે ઉભેલી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. સદભાગ્યે આ ઘટનામાં જાનહાની ટળી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના નિરોણાથી આગળ અમીરગઢ વાડી વિસ્તાર પાસે પાર્ક કરાયેલી ટ્રકમાં ગતરાત્રિના […]

Gujarat

છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામના ઇરફાનભાઈ મલેકનું ઘર ધરાશાય થતાં તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે ચેક અપાયો

છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામના ઈરફાનભાઇ ઇબ્રાહીમભાઇ મલેકનું ઘર ધરાશાય થયું હતું. જેને લઈને સરકાર દ્વારા 1,20,000ની સહાય આપવામાં આવી છે. જેનો ચેક છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓની સાથે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

કાકડપા ગામની સીમમાં ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થા સાથે  કુલ કિંમત રૂપીયા ૪,૪૨,૩૮૦/-ના પ્રોહી મુદામાલ પકડી પાડતી રંગપુર પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ  એમ.એફ.ડામોર પો.ઈન્સ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો […]

Gujarat

છોટાઉદેપુર લોકસભાના સંસદ જશુભાઈ રાઠવાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. સાંસદ જશુભાઈ રાઠવાને ભારત સરકાર દ્વારા કેમિકલ અને ફર્ટિલાઇઝર કમિટીના સભ્ય બનાવ્યા

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા ને મોટી જવાબદારી ભારત સરકાર દ્વારા સોંપવામાં આવી છે. સાંસદ જશુભાઈ રાઠવા ને ભારત સરકાર દ્વારા કેમિકલ અને ફર્ટિલાઇઝર કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાંસદ જશુભાઈ રાઠવાને મોટી જવાબદારી સોંપવામાં આવતા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને લોકોમાં ખુશી જોવા મળી છે. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો

સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા’ના  થીમ પર ઉજવાયો આયુષ મેળો’ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. ૯મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ‘વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા’ […]

Gujarat

પ્રાચી તીર્થ ખાતે માજી સૈનિક દ્વારા બેઠક યોજાઈ 

તા: ૨૬/૧૦/૨૪ ના રોજ ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા વેરાવળ , તાલાલા,  સૂત્રાપાડા , કોડીનાર,  ઉના , તેમજ ગીર ગઢડા સહિત ના તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા તમામ માજી સૈનિકો ની પ્રાચી મુકામે મધવરાયજી ભગવાન ના સાનિધ્ય માં શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય  ખાતે  બેઠક મળી હતી આ પ્રસંગે પ્રમુખ શ્રી કેપ્ટન અશોક […]