Gujarat

ઉના અને ગીરગઢડા તાલુકાના ખેડૂતોને વરસાદના કારણે તૈયાર થયેલ ઉભા પાકોને નુકસાનીનો સર્વે કરાવી સહાય ચુકવવા કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું..

ઉના ગીરગઢડા તાલુકા પંથકમાં છેલ્લા બાર દિવસથી ચોમાંસાના પાછોતરા વરસાદ થતાં ખેડૂતોને ખેતરમા પાકને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને મગફળી, સોયાબિન, ડુંગળી જેવા પાકો વરસાદના લીધે સડી અને બળી ગયા છે. સરકાર આ અંગે સર્વે કરીને સહાય આપે તેવી માંગ સાથે ભારતીય કિશાન સંઘ દ્વારા ઉના અને ગીરગઢડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે ફટાકડા ફોડીને ખરાં અર્થમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ કર્યો

આમ ગણીએ તો વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાનો પરિચય એટલે માનવતાનો પર્યાય. બસ યૂઁ હી જલાયે રખના એ જ્યોત હૈ પ્રેમ માનવતા કી ખુશીનું પર્વ એટલે દિવાળી અને એ દિવાળી જયારે જરૂરીયાતમંદ બાળકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તેમની સાથે મનાવવામાં આવે ત્યારે એનો અનેરો આનંદ  હોય છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો જે ભગવાનનું સ્વરૂપ કેહવાય […]

Gujarat

જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતેથી વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિક બોટલનું લોકાર્પણ

ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવતા: મહંતશ્રી મહેશગીરી બાપુ ગીરનાર લીલી પરીક્રમાંમાં હજારોની સંખ્યામાં આવતા ભાવીકો પ્લાસ્ટીક નહી પણ પ્લાન્ટસ્ટિક અપનાવીએ જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર પહેલમાં પ્રકૃતિને નુકશાન ન પહોચે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં ચેમ્બર […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્ર આરોપણ કેમ્પ યોજાયો

આજ રોજ તારીખ ૨૪-૧૦-૨૪ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ  સવારકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા   શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ […]

Gujarat

ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મળી

ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની કારોબારી સભા મંડળીનાં પ્રમુખ કિરીટભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને અત્રેનાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મળી હતી. આ પ્રસંગે મંડળીનાં ઉપપ્રમુખ બળદેવભાઈ પટેલ સહિત તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. મંડળીનાં મુખ્ય સેક્રેટરી મહેશભાઈ પટેલે સૌ કારોબારી સભ્યોને શાબ્દિક આવકાર આપી સભાની સંક્ષિપ્ત માહિતી આપી હતી. મંડળીનાં બીજા જોઈન્ટ […]

Gujarat

વી.ડી. કાણકીયા કોલેજમાં કોલેજ કેમ્પસ સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ

તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ મંગળવારના રોજ સાવરકુંડલા સ્થિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું હતું અમરેલી જિલ્લા સહકારી સંઘના સીધા જ નેતૃત્વ હેઠળ કોલેજ કક્ષાએ કેમ્પસ સહકારી મંડળી અર્થાત વિદ્યાર્થીઓ માટેની બચત અને ગ્રાહક સહકારી મંડળીની સ્થાપના થઈ હતી. જેમાં સમગ્ર […]

Gujarat

સાવરકુંડલા શહેર ખાતે એસ.સી./ એસ. ટી. /ઓબીસી શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા માહિતી પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેર ખાતે એસ.સી./ એસ.ટી./ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજીક સમિતી દ્વારા સમાજ દરેક વર્ગ માટે શૈક્ષણિક અને યોજનાકીય માહીતી પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયેલ હતો. આ તકે સંતોના આશિર્વાદ અને ઘણા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું…. બિપીન પાંધી

Gujarat

ડુંગળીની આડમાં અફીણના જીંડવા પોષડોડાનો 12,95,760 રૂપિયાનો જથ્થા સાથે એક વ્યક્તિની પીકઅપ ગાડી સાથે ઝાલોદ પોલિસે અટકાયત કરી

રાજસ્થાન મોનાડુંગર તરફ થી આવતા વાહન સાથે અફીણના જીંડવા 16,14,250 ના મુદ્દામાલ પોલિસે ઝડપી પાડયો ઝાલોદ પોલિસ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે તારીખ 23-10-2024 ના રોજ સવારે 4 વાગે વાહન ચેકીંગ કરી રહેલ હતી ત્યારે રાજસ્થાન બાંસવાડા તરફથી મહિન્દ્રા કંપનીની પીકઅપ ગાડી MP-14-ZB-6925 આવતા પોલિસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલિસ દ્વારા વાહન ચેક કરતા […]

Gujarat

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરાયું

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા ખાતે પુ. શ્રી.ડો. રતિદાદા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરાયું. માનવસેવા અને લોકસેવાના કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથીરૂપી સંસ્થા ચલાલા અને આજુ-બાજુના વિસ્તારમાં માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા. પૂ.શ્રી.ડો. રતિદાદાએ […]

Sports

ક્રિકેટની અનોખી ઘટના, જેને જાેઈને તમારું માથું હટી જશે

ક્રિકેટના મેદાન સાથે જાેડાયેલી ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. પરંતુ, અનિશ્ચિતતાઓથી ભરેલી આ રમતમાં, અમે જે અનોખી ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે ન તો આ પહેલા જાેઈ છે અને ન તો તેના વિશે સાંભળ્યું છે. આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે, જે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મેદાન પર જાેવા મફ્રી છે. વાસ્તવમાં આ […]