જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. […]
Author: JKJGS
ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી
પાકિસ્તાન ના રહવાસીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર, વૈશ્વિક ઓનલાઈનટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે.અગાઉઉબરે૨૦૨૨માં કેટલાક મોટા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમારી પેટાકંપનીબ્રાન્ડ ‘કરીમ’ સમગ્ર પાકિસ્તાનમાં ટેક્સીસેવાઓ આપવાનું ચાલુ રાખશે, ઉબરે૨૦૧૯માં ૩.૧ બિલિયનયુએસ ડોલરમાં હરીફ કરીમને હસ્તગત કરી હતી. […]
ઇન્ડોનેશિયાનામાઉન્ટરુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો
ઇન્ડોનેશિયામાં ફરી એક વાર ભય નો માહોલ, માઉન્ટરુઆંગ જ્વાળામુખી બે અઠવાડિયામાં બીજી વખત ફાટ્યો. જ્વાળામુખી વિસ્ફોટના કારણે લગભગ બે કિલોમીટર સુધી આકાશમાં ધૂળ ફેલાઈ ગઈ હતી. હવામાં ફેલાયેલીધૂળને કારણે એક એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જ્વાળામુખી ફાટવાને કારણે તેનો કાટમાળ આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. હાલમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ જ્વાળામુખી […]
શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવા બદલ અમદાવાદની આદર્શ સ્કૂલની ૨૫ ટકા ગ્રાન્ટ કાપવાનોડીઇઓ દ્વારા આદેશ
અમદાવાદના ડીઇઓ (ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર)એઆદેશ આપ્યો છે કે ઓઢવનીઆદર્શ સ્કૂલ સામેની તપાસમાં શિક્ષકને ખોટી રીતે હાંકી કાઢવાનું ષડયંત્ર હોવાનું સાબિત થયું છે તેથી સ્કૂલની ૨૫ ટકા ગ્રાન્ટ કાપવામાં આવે અને આ ઉપરાંત ડીઇઓ સ્કૂલ વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર પણ કમિશ્નરનેસુપ્રદ કરવામાં આવશે. અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ ઓઢવની આદર્શ સ્કૂલે શિક્ષકને […]
રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહે છે, ૫ વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથીઃ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીઅમીત શાહ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ૭ મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી આડે હવે એક અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે. તે દરમિયાન દરેક રાજકીય પક્ષો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદના નરોડામાંકેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહે જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતું. કેન્દ્રીયગૃહમંત્રીશ્રી એ કહ્યુ હતું કે, હું આપ સૌને હસમુખ પટેલને જીતાડવાની […]
ગેનીબેન માટે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં જનસભાને સંબોધશે, પ્રિયંકા ગાંધી ૩ મેએ ગુજરાત આવશે
લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો પર મતદાન યોજાશે. આ પહેલા પીએમનરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાનેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યાં છે. વલસાડનાધરમપુરમાં સભાને સંબોધ્યા બાદ પ્રિયંકા ગાંધી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાંજનસભાનેસંબોધશે. પ્રિયંકા ગાંધી ૩ મેએ ગુજરાત આવશે. પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાંગેનીબેન ઠાકોર માટે […]
કોવિશિલ્ડઆડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ
કૉવિશીલ્ડવેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમકૉર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વકીલ દ્વારા કોવિશિલ્ડવેક્સીનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમની અરજીમાં, તેમણે કોવિશિલ્ડરસીનીઆડઅસરો અને જોખમોની તપાસ માટે ભૂતપૂર્વ ડિરેક્ટરની અધ્યક્ષતામાં તબીબી નિષ્ણાત પેનલની રચના કરવાની માગ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજનીદેખરેખમાં થવું જોઈએ. વકીલ વિશાલ […]
જૂન અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેમુંબઇના દરિયામાં ૨૨ દિવસ હાઈ ટાઈડ રહેશે
હવામાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ માટે આગાહી કરતાં જણાવ્યું હતું કે, જૂનના પહેલા સપ્તાહમાંમુંબઈમાં ચોમાસું આવી શકે છે. એવામાં મ્સ્ઝ્ર ડિઝાસ્ટરમેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઇમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનામાં દરિયામાં ૨૨ દિવસ હાઈ ટાઈડ રહેશે.સાથે જ એમ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોમાસાનીસિઝનમાંમુંબઈમાં૪.૮૪ મીટરથી ઉપરની ૨૨ દિવસ હાઈ ટાઈડ જોવા મળે […]
દારૂ નીતિ કૌભાંડ કેસઃ દિલ્હી કોર્ટેઆમ આદમી પાર્ટીના નેતા મનિષસિસોદિયાનીજામીન અરજી ફગાવી
આમ આદમી પાર્ટી માટે હજી એક મોટો ઝટકો, દારૂ નીતિ કૌભાંડ કેસમાંદિલ્હીકોર્ટેઆમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષસિસોદિયાનીજામીન અરજી ફગાવી દીધી છે. આ બીજી વખત છે જ્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.અગાઉ, નીચલી અદાલત, ૐઝ્ર અને જીઝ્રએ તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝએવન્યૂકોર્ટના આ ર્નિણયને પડકારતાંમનિષસિસોદિયા હવે હાઈકોર્ટમાં જશે. રાઉઝએવન્યુ કોર્ટે થોડા દિવસો […]
હવે જમ્મુ-કાશ્મીરનીઅનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મતદાન૭મી મેના બદલે ૨૫મી મેના રોજ યોજાશેઃ ચૂંટણી પંચ
ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈનેજમ્મુ-કાશ્મીરનીઅનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મતદાનને લઈ મોટો ફેરફાર કર્યો છે, ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે ચૂંટણીને સ્થગિત કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તાર (ત્નશ્દ્ભ)માં મતદાનની તારીખમાં સુધારો કર્યો છે. મતદાન હવે ૭મી મેના બદલે ૨૫મી મેના રોજ યોજાશે. ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને […]










