Gujarat

દારૂ નીતિ કૌભાંડ કેસઃ દિલ્હી કોર્ટેઆમ આદમી પાર્ટીના નેતા મનિષસિસોદિયાનીજામીન અરજી ફગાવી

આમ આદમી પાર્ટી માટે હજી એક મોટો ઝટકો, દારૂ નીતિ કૌભાંડ કેસમાંદિલ્હીકોર્ટેઆમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષસિસોદિયાનીજામીન અરજી ફગાવી દીધી છે. આ બીજી વખત છે જ્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.અગાઉ, નીચલી અદાલત, ૐઝ્ર અને જીઝ્રએ તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝએવન્યૂકોર્ટના આ ર્નિણયને પડકારતાંમનિષસિસોદિયા હવે હાઈકોર્ટમાં જશે.

રાઉઝએવન્યુ કોર્ટે થોડા દિવસો પહેલા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનિષસિસોદિયાની જામીન અરજી પર પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. રાઉઝએવન્યુ કોર્ટમાં જજ કાવેરી બાવેજા સમક્ષ સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું હતું કે સિસોદિયા આ કૌભાંડનાકિંગપિન છે, તેથી તેમને જામીન ન આપવા જોઈએ. સીબીઆઈએ કહ્યું કે જો સિસોદિયાને જામીન આપવામાં આવે છે, તો તેઓ દબાણ દ્વારા પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરી શકે છે.

મનિષસિસોદિયાની૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બ્યૂરોઑફઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) દ્વારા દિલ્હી એક્સાઇઝ પૉલીસી૨૦૨૧-૨૨ની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.