Gujarat

છોટાઉદેપુર નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લા પુરવઠા વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું.

છોટાઉદેપુર નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને જિલ્લા પુરવઠા વિભાગે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું. છોટાઉદેપુર નગરમાં આવેલ આરતી બ્રાન્ડના ખાદ્ય તેલની ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચકાસણી કરી હતી. કપાસિયા તેલના નામે પામોલીન તેલ વેચાણ થતા હોવાની જિલ્લા પુરવઠા વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળતા તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર નગરમાં એક રિટેલ […]

Gujarat

 છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં THO, TSI, CHO, ANM, MPHW ASHA દ્વારા મતદાન વિશે જનજાગૃતિ અને સમજ મહિલાઓને  આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

Gujarat

મહિલા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કવાંટ ખાતે જિલ્લા કક્ષાની માસ મહેંદી ઈવેન્ટ યોજાઈ

મહિલાઓએ સામુહિક મહેંદી મૂકીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને અપીલ કરી મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો જોડાયા  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારોની ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર […]

Gujarat

લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા એ રેલી સ્વરૂપે છોટાઉદેપુર નગરમાં પ્રચાર કર્યો હતો

લોકસભાની ચૂંટણી હવે નજીક છે. જેવામાં તમામ પક્ષોએ  પોતપોતાની તૈયારીઓમાં જોર વધાર્યું છે. ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવાએ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો. સુખરામભાઈ રાઠવાનું છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. સુખરામ રાઠવા એ નગરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો. છોટાઉદેપુર નગરના વિવિધ મંદિરોમાં […]

Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨૫,૮૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માં પકડાયેલ મો.સા ની કી. રૂપિયા. ૪૦,૦૦૦/- મળી કુલ કી.૬૫,૮૧૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો

  આઈ જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આગામી લોકસભાની ચુટણી સંદર્ભે સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃત્તિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના ધોરણ ૧ થી ૮ ના ૧૭ હજાર છાત્રોનું પરિણામ જાહેર

સાવરકુંડલા શહેર અને તાલુકાની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યા. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ અને ૨ના છાત્રોને મૌખિક પરીક્ષા લઈને સીધા જ પાસ કરવામાં આવે છે જ્યારે ધોરણ ૩ થી ૮ ની પરીક્ષા લેવાયા બાદ આજે સાવરકુંડલા તાલુકાના ૧૭ હજાર કરતા વધુ વિદ્યાર્થી ઓનું પરિણામ જાહેર કરાયું હતું છાત્રો […]

Gujarat

સાવરકુંડલા શ્રી તાનારીરી સંગીત વિદ્યાલયમાં સંગીતની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી

તાનારીરી સંગીત વિદ્યાલયમાં એપ્રિલ ૨૦૨૪માં દ્વિતીય સત્રની પ્રાયોગિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં નાના-મોટા બાળકો અને ગૃહિણીઓએ પણ પરીક્ષા આપી હતી. બાળકોમાં પરીક્ષાનો આનંદ પણ ખુબ જોવા મળ્યો હતો. માધવ સંગીત વિદ્યાલયના બાળકોએ પણ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા  શિવાનીબહેન વ્યાસ અમરેલી દ્વારા લેવામાં આવી હતી. સાથે જ તેમના પતિ અને કલાના ચાહક એવા […]

Gujarat

દૈનિક રાશિફળ (02-05-2024)

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ […]

International

કોર્ટે 7 લાખનો દંડ ફટકાર્યો, આદેશનું પાલન નહીં કરો તો જેલ જવું પડશે

મંગળવારે, 30 એપ્રિલના રોજ, ન્યૂયોર્કની મેનહટન કોર્ટે તિરસ્કારના કેસમાં પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ મામલો પોર્ન સ્ટાર્સને પૈસા આપીને ચૂપ કરાવવાનો છે. કોર્ટે સાક્ષીઓ, ન્યાયાધીશો અને કેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો વિશે જાહેર નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોર્ટે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેમણે […]

Sports

૪૫ નંબરની જ જર્સી કેમ પેહરે છે ક્રિકેટર રોહિત શર્મા?..

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ૩૭ વર્ષનો છે. રોહિતે પોતાની પત્ની અને કેટલાક મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. રોહિત હાલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી આઈપીએલ રમી રહ્યો છે અને ટુંક સમયમાં ટી ૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન પણ સંભાળશે. આજે આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ છે. આજે મુંબઈની ટીમ […]