Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના હનુમાન મંદીર પાસેથી કિ.રૂ.૨૦.૬૮૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના […]

Gujarat

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના ધંધોડા ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો

છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર તાલુકાના ધંધોડા ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા નું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શબ્દશરણ તડવી, લોકસભાના સંયોજક […]

Gujarat

 છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાતમી મેં એ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી કલેક્ટરે અપીલ કરી

ભારત દેશમાં લોકશાહીનો સૌથી મોટા પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેં એ થવાનું છે. અને સરકારી અધિકારી, પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત […]

Gujarat

લોકસભાની ચૂંટણીને હવે થોડાજ દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવાર મતદારોને રીઝવવાના પ્રયાસો કરી કરી રહ્યા છે

કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા અંતરિયાળ વિસ્તારના કડુલી મહુડી પહોંચ્યા હતા.જ્યા મોટી સંખ્યામાં આપનાં કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. ભાજપમા પેપરો ફૂટયા પણ કોઈ એક્શન નથી લેવાતો આ ચૂંટણી જળ જમીન ની માટે લડવું પડશે. આદિવાસીને અન્યાય થઇ રહ્યો છે. આદિવાસી વનબંધુ નહિ વનવાસી નહિ આપને આદિવાસી છે. તેવું સુખરામ રાઠવાએ સભા સંભોઘીને જાહેરસભાના મંચ […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ (આઈસીયુ) સાવરકુંડલા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતાને પાણી પીવા માટે વિનામૂલ્યે પાણીની કુંડીનું વિતરણ કરવામાં આવ્યું

સેવા થકી સાર્થક કરતા સમર્પણની ભાવના સાથે ગુરૂદેવશ્રી અવધુત શિવાનંદબાબા મહારાજની અસીમ કૃપાથી મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌ સેવા સમિતી (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્રારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વેચ્છીક આર્થીક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતા માટે પાણીની અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.  તારીખ ૨૮/૦૪/૨૦૨૪ […]

Gujarat

સાવરકુંડલા શિવદરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા ગીર ગાયની ઠંડી છાશનું પરબ શરૂ કર્યું

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવદરબાર આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઉષામૈયા માતાજી દ્વારા 375 જેટલી ગીર ગાયોનો નિભાવ ગૌશાળા ખાતે કરવામાં આવી રહ્યોંછે આ ગીર ગાય ના દૂધમાંથી તાજી અને મધુર છાશ બનાવી દરવર્ષે ઉનાળા માં છાશનું પરબ રાહદારીઓ અને વાહન ચાલાકો માટે કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષ પણ ઉનાળા ની શરૂઆત […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા114મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને વિજપડી આસપાસના ગામો માં આંખના રોગોથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે 114મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કરવામાં આવી રહ્યો છે આ 114માં નેત્રનીદાન કેમ્પ ના દાતા નટવરલાલ વૃજલાલ નગદીયા ના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલો મુકવામાં આવેલ સંતશ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન દ્વારા વંડા ગામના મુખ્યમાર્ગો પર ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચુંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જળવાઈ રહે તે માટે સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન વંડા ગામની મુખ્ય બજારો અને માર્ગો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મીલેટ્રરી ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Gujarat

ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં ઔષધિય વનસ્પતિ ઓળખ તથા જનરલ નોલેજ પાર્કનું વિશિષ્ટ નિર્માણ  

         ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળાનાં પટાંગણમાં ‘વનસ્પતિની ઓળખ અને ઉપયોગો’ દર્શાવતાં બોર્ડનું અનાવરણ તથા જનરલ નોલેજ પાર્કનાં ડેમોસ્ટ્રેશન અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સુરત, નવસારી અને તાપી ડાયેટનાં પ્રાચાર્ય ડો.યોગેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. પ્રારંભે શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય અનિલભાઈ રાઠોડે કાર્યક્રમની રૂપરેખા વર્ણવી ઉપસ્થિત મહાનુભવો […]

Gujarat

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ચલાલાનું B.COM નું ૧૦૦% પરિણામ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું B.com સેમેસ્ટર ૧ માં ૧૦૦% પરિણામ આવ્યું. જેમાં પ્રથમ ઠુમ્મર કેશવા, દ્વિતીય ગોંડલિયા ખુશી, તૃતીય ઠેસિયા જેન્સી તેમજ બધી વિદ્યાર્થીનીઓ ડિસ્ટિન્ક્શન અને ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવીને ગાયત્રી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીનીઓને પૂ.શ્રી.ડો. રતિદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ડાયરેક્ટર શ્રી ભારત […]