ઈરાને તોડી પાડ્યાની આશંકા; બેરુતમાં ઈઝરાયલના હુમલા મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજાે દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન […]
Author: JKJGS
ખામેનેઇની હત્યાથી પાક.માં રોષ, યુએસ યુએન ઓફિસો પર હુમલો : ૧૨નાં મોત
અમેરિકા અને ઇઝરાયેલની સંયુક્ત એરસ્ટ્રાઇકમાં ઇરાનના ટોચના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું, આ હુમલાના વિરોધમાં પાકિસ્તાનમાં રોષ જાેવા મળ્યો હતો, પાકિસ્તાનીઓએ કરાચીમાં આવેલા અમેરિકન કોન્સ્યુલેટને ઘેરી લીધુ હતું. હિંસક વિરોધ પ્રદર્શનમાં ૧૨ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની અને અમેરિકન પોલીસના ગોળીબારમાં આ મોત નિપજ્યા છે. ખામેનેઇના મોતના સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં પણ દુ:ખની […]
બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ ઈરાન વિરુદ્ધ મેદાને ઉતરશે? કીર સ્ટાર્મરે ઈરાનની ચિંતા વધારી
ઈરાનના વળતા પ્રહાર અને વધતા તણાવ વચ્ચે હવે યુરોપના શક્તિશાળી દેશો પણ મેદાનમાં આવ્યા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ (ઈ-૩) સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે કોઈ પણ પગલાં લેવા તૈયાર છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે જાહેરાત કરી છે કે બ્રિટને અમેરિકાની તે વિનંતી સ્વીકારી લીધી છે, જેમાં ઈરાની મિસાઈલ […]
કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજાે દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. […]
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન આ વર્ષે શરણ લોકોને પડતી અગવાળો નું લાવશે નિરાકરણ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરી તબકકાવાર રીડેવલપ કરવા AMC નુ આયોજન
અમદાવાદમાં વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યામા સતત વધારો થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવામા આવી રહયો છે. ટ્રાફિકનુ ભારણ ઘટાડવા જગતપુર ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટી તથા ઉમિયા સિટી ટ્રાફિક જંકશન રીડેવલપ કરવા રોડ કમિટીમા દરખાસ્ત મંજૂર કરવામા આવી છે.રુપિયા ૮.૫૦ લાખનો ખર્ચ કરવામા આવશે. શહેરના […]
સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ
ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ પેડલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં કેટલાક […]
૨૮.૪૭ કરોડની છેતરપિંડી કેસ: વડોદરા પોલીસ દ્વારા વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ
શહેરના જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર કંપનીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી ૨૮.૪૭ કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા કંપનીના સીઇઓ ડો.સંતોષ ગઢવીને ડીસીબી પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડયા છે. વોર્ડ વિઝાર્ર્ડ મેડિકેર પ્રા.લિ.એન્ડ હેલ્થ કેર ના ફાઇનાન્સ હેડ મોહસીનખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,અમારી કંપનીની વડોદરાના જેતલપુર રોડ ઉપરાંત નડિયાદ,દહેજ,અને ભરૃચ ખાતે […]
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી
ઘરફોડ ચોરી ના ગુનાઓ ઉકેલવામાં સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં, ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓએ સિંગણપોર વિસ્તારમાં આવેલી ‘બ્લ્યુબેલ જવેલ્સ‘ અને મહિધરપુરામાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને […]
હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ ટુ વ્હીલર પર જતા પિતા પુત્રને નડ્યો અક્માત; પિતાનું મોત
હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર એક અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા-પુત્ર ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા ૧૪ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં […]
હિંમતનગર પોલીસે આવાસ યોજનાના મકાનમાં દરોડા પડીને ૬ કિલો ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડ્યો
નશીલા પદાર્થ નું વહેચણ અટકાવવામાં હિંમતનગર પોલીસને સફળતા મળી છે જેમાં, શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજાે જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે. હિંમતનગર ‘એ‘ […]









