International

ટ્રમ્પના ઈરાનને હાની પહોંચાડવાના પ્રયાસમાં વધુ એક નવું પગલું!?

અમેરિકાએ ઈરાન સાથે તેલ વેપાર પર ભારત સાથે જાેડાયેલી ૪ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ રિલીઝ અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનથી પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો આયાત કરવા બદલ ચાર ભારત સ્થિત કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સોમવારે “ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ” ની જાહેરાત કરી, જે ઇરાન માટે આવકના સંભવિત […]

Gujarat

ગાંધીનગરના ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટની પહેલથી ‘વોટર @2047’ રાષ્ટ્રીય જળ સંવાદ યોજાયો

પાણી સંરક્ષણ અને વોટર સિક્યોર ભારતના નિર્માણ માટે ગાંધીનગર સ્થિત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા સેન્ટર ફોર વોટર પીસ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન અને I-HUBના સહયોગથી અમદાવાદના KCG ઓડિટોરિયમ ખાતે બે દિવસીય ‘Bharat Discourses on Water @2047’ રાષ્ટ્રીય જળ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત પાણી, […]

Gujarat

રાજ્યમાં 1.14 કરોડથી વધુ લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે

ગુજરાતમાં રોજગારી, વિકાસ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા સરકાર સામે જ સવાલ ઊભો કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે. ઘઉં, ચોખા અને બરછટ અનાજનો જથ્થો અપાય છે સરકારના આંકડા પ્રમાણે […]

Gujarat

વંથલીમાં નલ સે જલ, સ્ટ્રીટ લાઈટ યોજનાનું લોકાર્પણ

વંથલી શહેરમાં “નલ સે જલ યોજના” હેઠળ પીવાના પાણીની લાઈનોના કામો અને “સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” અંતર્ગત એલઇડી સ્ટ્રીટ લાઈટ વિથ પોલના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ લાડાણીના હસ્તે આ વિકાસકાર્યો ખુલ્લા મુકાયા હતા. આ પ્રસંગે વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા, ચીફ ઓફિસર ધોળકિયા સાહેબ, કારોબારી ચેરમેન નીતાબેન કાચા, […]

Gujarat

કડીયાવાડમાં નશાના કારણે યુવકનું મોત થયાનો ભાઈનો આક્ષેપ

ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા જ બની છે. ત્યારે જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં 23 વર્ષીય આદિત્યનું મોત થયું છે. મૃતકના ભાઈનું કહેવું છે કે, નશાના કારણે તેના ભાઈનું મોત થયું છે. જે છેલ્લા પાંચ વર્ષથી ગાંજો, […]

Gujarat

રાજકોટમાં પ્રથમવખત ‘મટકીફોડ’ સ્પર્ધા યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સૌપ્રથમ વખત ભવ્ય ‘મટકી ફોડ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 સપ્ટેમ્બરની રાત્રે 8થી 11 સુધી ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આ સ્પર્ધા યોજાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 1,50,000, દ્વિતીયને રૂ. 1,21,000 અને તૃતીયને રૂ. 1,01,000નું રોકડ ઇનામ અને શિલ્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગોવિંદા ગ્રુપ દ્વારા સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ, […]

Gujarat

રાજકોટમાં સૌની યોજનાનાં પાણી અચાનક બંધ

રાજકોટમાં ચાલુ વર્ષે નબળા વરસાદને કારણે આગામી સમયમાં ગંભીર જળ સંકટ સર્જાવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જેને લઈને મનપાએ શહેરના 18 વોર્ડની અંદાજે 20 લાખ જેટલી વસ્તીને દૈનિક 20 મિનિટ પૂરતા દબાણથી પાણી પૂરૂં પાડવાના આયોજન સાથે રાજ્ય સરકાર પાસે સૌની યોજના હેઠળ 4,000 એમસીએફટી નર્મદાનીરની માંગણી કરી હતી. જે અંતર્ગત સરકારે આજી-1 ડેમમાં […]

Gujarat

જસદણ આલ્ફા નવોદય હોસ્ટેલમાં બાળકીના મોતનો કેસ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની પ્રખ્યાત આલ્ફા નવોદય અને સૈનિક તાલીમ કેન્દ્ર હોસ્ટેલની 10 વર્ષની બાળકીના મોત અંગેના ગંભીર કેસમાં સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હોસ્ટેલના સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાને મંજૂર કરવામાં આવેલા જામીન રદ કરવાની રજૂઆત કરતી ફરિયાદીની અરજીને ફગાવી દીધી છે અને સંચાલકોના જામીન બહાલ રાખ્યા […]

Gujarat

તળાજાના દકાનામાં ₹38 હજારનો દારૂ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ તળાજા તાલુકાના દકાના ગામેથી ₹38,010 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાવળની કાંટ અને જમીનમાં દાટેલી હાલતમાં કુલ 348 બોટલો જપ્ત કરી છે. LCB ની ટીમે બાતમીના આધારે ગેલઅંબે માતાજીના મંદિર પાછળ વેણકામાં આવેલી બાવળની કાંટમાં રેડ કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પર તપાસ કરતા કોઈ વ્યક્તિ […]

Gujarat

તળાજાના દકાનાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે તળાજા તાલુકાના દકાના ગામે બાતમીના આધારે દરોડો પાડી માતાજીના મંદિર પાછળ બાવળની કાંટમાંથી રૂપિયા 38,010ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના પગલે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતો સ્થાનિક બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]