Gujarat

ગુજરાત આયુર્વેદ યુનિ.માં બીએએમએસ પેપર લીકનો વિવાદ તપાસ સમિતિનો દાવો–પેપર લીક નથી થયું

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત 33 કોલેજોમાં તાજેતરમાં લેવાયેલી BAMSના ત્રીજા વર્ષની ””શલ્ય તંત્ર-1”” પરીક્ષાને લગત પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ હતી. 20 જુલાઈના રોજ લેવાયેલી આ પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર 12 મુખ્ય મુદ્દા વાયરલ થયા હતા, જેમાંથી 11 પ્રશ્નો મૂળ […]

Gujarat

જામનગરમાં ABVPનો સ્કોલરશીપ મુદ્દે વિરોધ, કાર્યકરોની અટકાયત

જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સ્કોલરશીપના મુદ્દે ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે SC/ST/EWS કેટેગરીના વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ મળી નથી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠને માંગ કરી હતી કે […]

Gujarat

જામનગર જિલ્લામાં 3.36 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કરાયું

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઋતુ દરમિયાન કુલ 3,36,989 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાયું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લેતાં અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો વાવેતર કરેલા પાકને મોટું નુકસાન થવાની પણ ખેડૂતો દ્વારા ભીતિ સેવાઈ રહી છે. જામનગર સહિત […]

Gujarat

લાલપુર પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામની મેઘરવો સીમમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. ૫૧,૯૬૦ સહિત કુલ રૂ. ૫૧,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પરબતભાઈ હમીરભાઈ ચાવડા, લખમણભાઈ ભવાનભાઈ પરમાર અને સંજયભાઈ ચુનીભાઈ દોઢીયાની ધરપકડ […]

Gujarat

ટાઉન પ્લાનિંગનું કામ કરી આપવાના નામે 25 લાખની ઠગાઈ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના કારણે જમીનના ફાઇનલ પ્લોટમાં થયેલા ફેરફારનો ઉકેલ લાવી આપવાના નામે બિલ્ડિંગ મટીરિયલના વેપારી પાસેથી 25 લાખ પડાવ્યા હતા. કામ ન થતા વેપારીએ રૂપિયા પરત માગતાં મનીષ દીક્ષિતે કામ કરવાના નહીં કામના ફોલોઅપ લેવાના પૈસા લીધા હતા તેમ કહીને રૂપિયા પરત આપ્યા નહોતા. જેથી વેપારીએ ઠગ વિરુદ્ધ ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ […]

Gujarat

ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ

વિદેશમાં સારી નોકરી અને કમાણીના સપના સાથે કન્સલ્ટન્સીનો સંપર્ક કરનાર આણંદના 23 વર્ષીય યુવક સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરવામા આવી છે. ફ્રાન્સમાં વર્ક વિઝા અપાવવાના વાયદાથી શરૂ થયેલી વાતચીત બાદ યુવકને લાતવિયા મોકલવામાં આવ્યો હતો. જોકે ત્યાં પહોંચ્યા બાદ પણ નોકરી અને TRC કાર્ડનું કામ પૂર્ણ ન થતાં આખરે યુવકને ખાલી હાથે ભારત પરત ફરવાની […]

National

યુપી સરકારે મોટો ર્નિણય લેતા ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે આજીવન મફત બસ મુસાફરીને મંજૂરી આપી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબીનેટ દ્વારા મંગળવારે ૨૪ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી, જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે એક મુખ્ય કલ્યાણકારી પગલાનો સમાવેશ થાય છે. નવી મંજૂર થયેલી લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના હેઠળ, ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સંચાલિત તમામ બસોમાં આજીવન મફત […]

National

ઉત્તર પ્રદેશમાંથી ફરીવાર નકલી ડોકટરો ઝડપાયા!!

ઉત્તર પ્રદેશના અધિકારીઓએ ૪૧ કથિત રીતે નકલી આયુર્વેદિક ડોકટરોને શોધી કાઢ્યા છે જેઓ બનાવટી શૈક્ષણિક દસ્તાવેજાેના આધારે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વિગતો મુજબ, ડોકટરોએ કથિત રીતે આયુર્વેદિક અને યુનાની તિબ્બી મેડિસિન બોર્ડમાં નકલી બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી માર્કશીટ, ઇન્ટર્નશિપ સર્ટિફિકેટ, ડિગ્રી અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નો ઉપયોગ કરીને નોંધણી મેળવી હતી. બોર્ડે લખનૌ […]

National

મહારાષ્ટ્ર FDA દ્વારા સ્વચ્છતાના કારણોસર મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પરિસરમાં આવેલા પાંચ ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (સ્ઝ્રછ) માં કાર્યરત પાંચ ખાદ્ય સંસ્થાઓ સામે મોટી કાર્યવાહી કરી છે, જેમાં ખાદ્ય સલામતી અને સ્વચ્છતાના ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ તેમના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાર્યવાહીનો સામનો કરી રહેલા સંસ્થાઓમાં પરમિટ રૂમ, પેવેલિયન, મેડિટેરેનિયન, ઓરિએન્ટલ સ્વિંગ અને ક્લબ વે અને પેસ્ટ્રી કાઉન્ટરનો સમાવેશ […]

National

મણિપુરના કાંગપોકપીમાં સુરક્ષા દળો દ્વારા બંદૂકો, દારૂગોળો, બુલેટપ્રૂફ જેકેટ જપ્ત કરવામાં આવ્યા

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને સંદેશાવ્યવહાર સાધનોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રાજ્યમાં ચાલી રહેલા શસ્ત્રવિહીનકરણ અભિયાનના ભાગ રૂપે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) યુનિટ્સ દ્વારા, કોબ્રા અને RAF કમાન્ડો અને મણિપુર પોલીસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં કાંગપોકપી જિલ્લાના જે […]