International

અમેરિકાએ નવા વેપાર કરારમાં બાંગ્લાદેશ પરના ટેરિફ ઘટાડીને ૧૯% કર્યા

યુનાઇટેડ સ્ટેટ્સ અને બાંગ્લાદેશે, બાંગ્લાદેશી માલ પર યુએસ ટેરિફ ઘટાડવા માટે કરારની જાહેરાત કરી છે, જ્યારે વોશિંગ્ટને પણ પસંદગીના કાપડ અને વસ્ત્રો ઉત્પાદનો માટે ડ્યુટી મુક્તિ તરફ કામ કરવાનું વચન આપ્યું છે, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે. આ કરાર હેઠળ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર બાંગ્લાદેશી ઉત્પાદનો પર યુએસ પારસ્પરિક ટેરિફ ૨૦ ટકાથી ઘટાડીને ૧૯ ટકા […]

International

અમેરિકાના જ્યોર્જિયામાં રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન નાનું વિમાન અનેક વાહનો સાથે અથડાયું

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક વ્યસ્ત રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક નાનું વિમાન અનેક વાહનો સાથે અથડાયું હતું, જ્યારે એન્જિનમાં ખામીને કારણે પાઇલટ એરપોર્ટ પર પાછા ફરી શક્યો ન હતો, પોલીસે જણાવ્યું હતું. આ મામલે અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિંગલ-એન્જિન તાલીમ વિમાનના પાઇલટને ગેઇન્સવિલેની ભીડવાળી શેરીમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી કારણ કે વિમાનમાં એરપોર્ટ […]

National

ભારત સાથે ટ્રેડ ડીલ વચ્ચે પાકિસ્તાનને ટ્રમ્પ તંત્રનો આકરો ઝટકો

અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, POK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજાે જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત […]

National

શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે ગુગલનું એ.આઈ.!

ગૂગલે ચિકિત્સા ક્ષેત્રમાં પણ મોટું પગલું ભર્યું છે. ગૂગલનું નવું એઆઈ મોડલ અલ્ફા જીનોમ (અહાવફૠયક્ષજ્ઞળય) હવે ડીએનએમાં થતાં ફેરફારોને સમજીને કહી શકે છે કે તેની આપણાં શરીર પર શું અસર થશે….. અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી-લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ ચોક્કસ અંદાજ લગાવી શકે છે. ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) […]

National

વૈજ્ઞાનિકોની કમાલ: યુનિવર્સલ કિડનીની ટ્રાન્સપ્લાન્ટ સરળ થશે

કોઇપણ ગ્રુપની કિડની ગમે તે દર્દીને આપી શકાશે: રિસર્ચમાં મોટી છલાંગ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે વિજ્ઞાનીઓએ એક મોટી અને નવી આશા જગાવનારી સફળતા હાંસલ કરી છે. વર્ષોની મહેનત બાદ રિસર્ચરોએ મુકામ પર પહોંચી ગયા છે જેમાં કોઇપણ બ્લડગ્રુપ ધરાવતા ડોનરની કિડની કોઇપણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ વૈજ્ઞાનિક કમાલને પગલે કિડની માટેની લાંબી પ્રતિક્ષા યાદી ઓછી […]

National

ગોલ્ડ ડિમાન્ડની તસ્વીર બદલાઈ !

સોનું હવે ફકત શોખ નહીં, પણ રોકાણનો વિકલ્પ બન્યુ ! સોનાની માંગ અને પુરવઠાની તસવીર હવે સતત બદલાઈ રહી છે. ૨૦૨૫ના આંકડાઓ મુજબ દુનિયામાં ઉત્પાદન થયેલું અને રિસાયકલ થયેલું સોનું હવે સૌથી વધુ રોકાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કુલ સોનાની માંગમાં રોકાણનો હિસ્સો ૪૩.૫ ટકા છે, જે દર્શાવે છે કે સોનું હવે આભૂષણ કરતાં […]

Sports

પાકિસ્તાનની ગંદી ચાલ: ત્રણ શરતો સાથે સોદાબાજી

ત્રિપક્ષીય બેઠકમાં વિસ્તૃત વાટાઘાટો: ૨૪ કલાકમાં અંતિમ ર્નિણય લેવાનુ અલ્ટીમેટમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને ચાલી રહેલી મડાગાંઠમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સામે શરતો મૂકીને સોદાબાજી શરૂ કરી છે.લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ૈંઝ્રઝ્રના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા, ઁઝ્રમ્ ચીફ મોહસિન નકવી અને […]

National

વેન્ટીલેટર પર રહેલી દીકરીને મળવા માગતી માના વીઝા આપવાનો ઈનકાર

હોસ્પિટલના પેપર રજૂ કરવા છતા મહિલા વીઝા ઓફિસરે અરજદાર માતાને સિકયોરિટી ગાર્ડ બોલાવી કાઢી મૂકી કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હાલ મોતના બિછાને રહેલી પોતાની દીકરીને જાેવા માટે તરસી રહેલી તેની માતાને અમેરિકાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. મૂળ દિલ્હીની ભારતી સિંઘ નામની આ યુવતી નવેમ્બર ૦૯થી વેન્ટિલેટર પર છે. તેના રિકવર થવાની હવે […]

National

પીએમ કેર સહિતના ત્રણ ભંડોળ અંગે સંસદમાં પણ પ્રશ્ન પુછી શકાશે નહી

વડાપ્રધાન કાર્યાલય લોકસભા સચીવાલયને જણાવી દીધુ મોદી સરકારના આગમન બાદ રચાયેલા નવા પીએમ કેર ફંડ ઉપરાંત પ્રાઈમ મીનીસ્ટર નેશનલ રીલીફ ફંડ તથા નેશનલ ડીફેન્સ ફંડ અંગે સાંસદો પણ જાે કોઈ પ્રશ્ર્ન પૂછશે તો તેનો જવાબ અપાશે નહી. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે કોઈ પ્રશ્ર્નો દાખલ નહી કરવા જણાવ્યુ છે. આ ત્રણેય ફંડો નિયમ ૪૧(૨) અને નિયમ […]

National

જસ્ટીસ નરવણેના પુસ્તક મુદે સતત બીજા સપ્તાહે લોકસભાની કામગીરી ખોરવાઈ

ભારતીય સૈન્યના પુર્વ વડા જનરલ એમ.એન.નરવણેના પુસ્તકમાં ડોકલામ મુદે કરાયેલા ઉલ્લેખનો મુદો ઉઠાવીને સંસદના ગત સપ્તાહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કરેલા ઉલ્લેખ બાદ સર્જાયેલી ધાંધલ ધમાલ આજે નવા સપ્તાહના પ્રારંભે પણ ચાલુ રહી છે અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ગૃહમાં રાહુલ ગાંધીને બોલવા ન દેવાય તો અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ દરખાસ્તની પણ ચીમકી આપતા […]