National

રશિયન ક્રુડતેલ મુદે વિદેશ અને વ્યાપાર મંત્રાલય એકબીજા પર ‘ખો’ નાંખે છે!

ટ્રમ્પની ધમકી પછી શું જવાબ આપવો તે મંત્રાલયો પાસે કોઈ કલુ નથી એસ.જયશંકર અને પિયુષ ગોયલે એકબીજા પર જવાબની જવાબદારી નાંખી દીધી ભારત અને પાકિસ્તાન વચ્ચેના વ્યાપાર કરારમાં રશિયન ઓઈલ ખરીદીનો મુદો પેચીદો હોવાનું માનવામાં આવે છે અને સરકાર પણ સ્પષ્ટ જવાબ આપતી નથી તેમાં આ વ્યાપાર કરાર જાહેર થયા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછાયેલા […]

National

ગંગા એક્સપ્રેસ-વે પર હિટ એન્ડ રન: ૪ના મોત

યુવતીઓ પગપાળા જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો કારે ૭ યુવતીઓને કચડી નાખતા ચારના મોત, ત્રણ યુવતી ઘાયલ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ગંગા એક્સપ્રેસ-વે પર રવિવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના બની છે. એક બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરી રહેલી ૭ યુવતીઓને કચડી નાખી હતી, જેમાં એક કિશોરી સહિત ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે. રાયબરેલી […]

Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ડિસેમ્બર-૨૦૨૫માં સ્ટારલિંક ઓપરેશન સ્પેસેક્સના વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી લોરેન ડ્રેયર સાથે યોજાયેલી પ્રારંભિક બેઠકની ફલશ્રુતિ પાયલોટ ઈનિશિએટિવ્ઝ અન્વયે- રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસીલીટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ […]

Gujarat

શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મૉડલ

રાજ્યમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે ૨,૭૫૬ કરોડથી વધુના ખર્ચે ૧૮૨૩થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી ગુજરાત સરકારે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન […]

Gujarat

’કવચ કેન્દ્ર’ પહેલ હેઠળ રાજ્યભરમાંથી ૭૮૦ વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટીની તાલીમ અપાઈ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કવચ કેન્દ્ર પહેલ અંતર્ગત યુનિસેફના સંકલન સાથે રહીને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એક દિવસીય ‘વિદ્યાર્થી સાયબર સિક્યુરિટી’ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની યુનિવર્સિટીઓમાંથી કુલ ૭૮૦ વિદ્યાર્થીઓએ સહભાગી બનીને વ્યવહારુ સાયબર સિક્યુરિટી જ્ઞાન, જવાબદાર ડિજિટલ હાઇજીન તથા ઉભરતા સાયબર ખતરાઓ સામે સંસ્થાગત તૈયારી મજબૂત બનાવવા અંગે માહિતી મેળવી હતી.આ પહેલ […]

Gujarat

ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવનારા બે સામે FIR

સનાતન પરંપરામાં અડચણ ઉભી ન કરો, ‘તાકાત હોય તો પાકિસ્તાનમાં જઈ ધજા ફરકાવો’ : શેરનાથ બાપુ જૂનાગઢના ગિરનાર પર્વત પર શિખરોની માલિકી અને ધાર્મિક અતિક્રમણને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધાયો છે. આ મામલે […]

Gujarat

ગિરનાર રોપ વેના ટિકિટના ભાવમાં રૂ. ૬૯નો ઘટાડો

મહાશિવરાત્રી મેળાને લઈને પાંચ દિવસ ભક્તોને ફાયદો જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના દર્શન સરળતાથી કરી શકે તે હેતુથી રોપ-વેની ટિકિટના દરમાં ઘટાડો કરવાનો ર્નિણય લેવાયો છે. ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા ર્નિણય મુજબ, રોપ-વેની ટિકિટના […]

Gujarat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે!

ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આગામી મહિનાઓ માટે મહત્વના ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યમાં ‘મિની વિધાનસભા‘ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ હવે સમયસર યોજાવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. પરિણામે અમદાવાદ સહિત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ. ૮૦ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૧૮૦થી વધુ તાલુકા પંચાયતોમાં તાત્કાલિક સમયગાળા માટે વહીટદાર રાજ લાગુ થવાની પ્રબળ […]

Gujarat

પરસોતમ સોલંકીનો હુંકાર, સમાજ પર આફત આવશે તો નહીં જાેઉં પદ, હું પહેલા કોળીનો દીકરો

ઉનાના સીમર ગામે આયોજિત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં આક્રમક નિવેદન આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સોલંકીએ સમાજના લોકોને હિંમત આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જાે સમાજના લોકો પર કોઈ આફત આવશે કે કોઈ તેમને ડરાવવાની કોશિશ કરશે, તો તેઓ ખડતલ રીતે તેમની પડખે ઊભા રહેશે. જાહેર મંચ […]

Gujarat

ગાંધીનગરમાં બ્રહ્મ સમાજની મહત્ત્વની બેઠક, ‘સામાજિક બંધારણ’ની કરી મોટી જાહેરાત

ગાંધીનગર ખાતે (૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬) બ્રહ્મ સમાજની બેઠક મળી હતી, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યભરમાં વસતા બ્રહ્મ સમાજ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભરાયું છે. સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને વ્યવસ્થિત સંચાલન માટે હવે બ્રહ્મ સમાજ પોતાનું સત્તાવાર બંધારણ બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનો બ્રહ્મસમાજ હવે […]